- શેર બજાર
Stock Market: નવા વર્ષે શેરબજારની સારી શરુઆત, સેન્સેક્સ -નિફ્ટીમાં વધારો નોંધાયો
મુંબઈ : સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે માત્ર ભારતમાં આજે શેરબજારમાં ટ્રેડિંગ(Stock Market)થઈ રહ્યું છે. ભારતીય શેરબજારમાં નવા વર્ષના પ્રથમ દિવસે શેરબજારની વધારા સાથે શરુઆત થઇ છે. જેમાં સેન્સેક્સ 99.38 પોઈન્ટ વધીને 78,251.76…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
2025માં 6 નવા મિશન માટે ઇસરો તૈયાર, અમેરિકી ઉપગ્રહ પણ કરશે લોન્ચ
નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) માટે વર્ષ 2025 ખૂબ જ રોમાંચક રહેવાનું છે. ઈસરોએ આ વર્ષની શરૂઆતમાં જ તેના મિશનની જાહેરાત કરી છે. મંગળવારે અવકાશ મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે 2025ના પ્રથમ છ મહિનામાં ISROના અડધા ડઝન…
- નેશનલ
LPG Cylinder Price : નવા વર્ષની શરૂઆતમાં રાહતના સમાચાર, એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો
નવી દિલ્હી : દેશમાં નવા વર્ષની શરૂઆતમાં રાહતના સમાચાર સાથે થઈ છે. જેમાં આજે ઓઇલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં(LPG Cylinder Price)ઘટાડો કર્યો છે. જેમાં દિલ્હીથી મુંબઈ સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 14-16 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, કંપનીઓએ 19…
- ઇન્ટરનેશનલ
સુનિતા વિલિયમ્સે અવકાશમાં 16મી વખત નવું વર્ષ ઉજવ્યું… ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને તસવીરો બહાર પાડી
2024 સમાપ્ત થઇ ગયું છે અને 2025ના નવા વર્ષનો આરંભ થઇ ગયો છે. દરેક જણે ખૂબ ધૂમધામથી નવા વર્ષનું સ્વાગત કર્યું છે, ત્યારે અંતરિક્ષમાં ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના ક્રૂ સભ્યોએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર નવા વર્ષની ઉજવણી…
- નેશનલ
લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતાં, ત્યારે હજારો પોલીસ કર્મીઓ ખડે પગે રહ્યા
મુંબઈ: આજથી નવું વર્ષ 2025 શરૂ થઈ ગયું છે, દુનિયાભરમાં નવા વર્ષને વધાવવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ નવા વર્ષનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે નવા વર્ષને આવકારવા હજારો લોકો એકઠા થયા હતા. આ દરમિયાન આતશબાજી પણ…
- આપણું ગુજરાત
Gujarat માં હાડ થીજવતી ઠંડી, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વર્ષના અંતિમ દિવસે ઠંડીનો ચમકારો વધ્યો હતો. જેમાં હાડ થીજવતી ઠંડીના લીધે લોકો ઠૂંઠવાયા હતા. રાજ્યમાં કોલ્ડ વેવની અસર યથાવત રહેતા જનજીવન પર પણ વ્યાપક અસર જોવા મળી રહી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 12 ડિગ્રીની આસપાસ ઠંડી…
- નેશનલ
New Rules 2025 : દેશમાં આજથી નાણાંકીય વ્યવહાર બાબતે લાગુ થશે નવા ફેરફાર, આ લોકોને થશે ફાયદો
નવી દિલ્હી : દેશમાં નવા વર્ષની શરૂઆતની સાથે જ નાણાંકીય વ્યવહારને(New Rules 2025)લઈને અનેક ફેરફારો થવા જઇ રહ્યા છે. જેનો સૌથી મોટો ફાયદો પેન્શનધારકોને મળશે. હવે તેઓ દેશની કોઈપણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે. 2025માં બેંકોના ફિક્સ્ડ ડિપોઝિટ નિયમો, ક્રેડિટ…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસારધક્કા કેટલા પ્રકારના હોય?* ધરમ ધક્કો અને લબડ ધક્કે…રાતા પાણીએ રોવાનું… એ ક્યાંથી નીકળે?* લાલ આંખમાંથી…સૌથી આકરો તાપ કયો?* પશ્ર્ચાતાપ…કલ આજ ઔર કલ પછી શું?* મિરેકલ, મેજિકલ, ટિપિકલ, મ્યુઝિકલ…મને ઘોડી લાવવાની ઈચ્છા છે. * પહેલાં ઘોડો લઈ આવો… નહીં…
- એકસ્ટ્રા અફેર
રોહિત, વિરાટ, રાહુલને માનભેર વિદાય કરી દેવા જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજમેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં હાર સાથે ભારતીય ક્રિકેટ ટીમે વધુ એક નાલેશી નોંધાવી દીધી. જસપ્રિત બૂમરાહ અને મોહમ્મદ સિરાજની જબરદસ્ત બોલિંગના સહારે ભારતે બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાનો કેટલા રનમાં વીંટો વાળી દીધો પછી ભારતે જીત માટે 340 રન…