- નેશનલ
મહાકુંભમાં રેલવે કર્મચારીઓના જેકેટ પર લગાવેલા સ્કેનરથી મુસાફરો ટિકિટ બુક કરાવી શકશે
પ્રયાગરાજઃ ઉત્તર મધ્ય રેલવેએ મહાકુંભ 2025ના આયોજનને વધુ સંગઠિત અને સુવિધાજનક બનાવવા માટે એક નવીન પગલું ભર્યું છે. આ વખતે લોકોની સુવિધા માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, પ્રયાગરાજ આવતા લાખો શ્રદ્ધાળુઓની ટિકિટિંગ પ્રક્રિયાને સરળ…
- નેશનલ
UPI Transcation : NPCI એ ફોન-પે, ગૂગલ-પે અને વોટ્સએપ-પે ને આપી આ મોટી રાહત
નવી દિલ્હી : નવા વર્ષની શરૂઆતની સાથે જ ફિનટેક કંપનીઓ ફોન-પે, ગૂગલ-પે અને વોટ્સએપ-પે માટે મોટા રાહતના સમાચાર છે. જેમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ(NPCI) યુપીઆઇ(UPI)મારફતે થતા ટ્રાન્ઝેક્શન વોલ્યુમ પર લગાવેલી મર્યાદાની સમયમર્યાદા બે વર્ષ સુધી લંબાવી દીધી છે. એનપીસીઆઇ…
- ઈન્ટરવલ
બાલ-દાઢી કરાવવાની આવી તે કેવી અટપટી-ખટપટી શરત…?
વ્યંગ -ભરત વૈષ્ણવ‘મારો વારો ક્યારે આવશે?’ રાજુએ મોબાઇલમાં માથું ખોંસી રાખીને વાળંદને પૂછ્યું. ‘શેઠ, હજી થોડીવાર લાગશે. બે ઘરાકની દાઢી અને એક ઘરાકને મુંડવાનો છે. પછી તમારો વારો. ત્યાં સુધી તમે ક્યાંક જઇને તમારું નાનું-મોટું કામ પતાવી આવો.’ કેશકર્તનાલયના માલિક…
- કચ્છ
કચ્છમાં નવા વર્ષની શરુઆતમાં Earthquake નો આંચકો, કેન્દ્રબિંદુ ભચાઉની નજીક
અમદાવાદ : ગુજરાતમાં નવા વર્ષની શરુઆતમાં જ કચ્છમાં ભચાઉમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો(Earthquake) આંચકો અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 18 કિલોમીટર દૂર નોર્થ – નોર્થ ઇસ્ટ દિશામાં હતું. જેમાં શિયાળામાં ઠંડીના માહોલ વચ્ચે કચ્છમાં નોંધાયો ભૂકંપનો આંચકો નોંધાયો છે. મળતી…
- ઈન્ટરવલ
નવલા વર્ષનાં ઉષાકિરણે કોણાર્કનાં ‘સૂર્ય મંદિર’નાં દર્શન કરીએ
નવલા વર્ષનાં ઉષાકિરણે કોણાર્કનાં ‘સૂર્ય મંદિર’નાં દર્શન કરીએતસવીરની આરપાર -ભાટી એન.નવલું વર્ષ 2025નો આરંભ મંગલકારી સૂર્યના કિરણોવાળી ઉષા-ઉદયથી કરીશું. સૂર્યનારાયણ આખા વિશ્ર્વનાં પોષકપિતા છે…! સૂર્યના પ્રકાશ વિના જીવસૃષ્ટિને જીવવું અશક્ય બરાબર છે. એટલા માટે આપણે સુપ્રભાતે રવિરાજ સુરજદાદાને નમસ્કારીએ છીએ…!…
- ઈન્ટરવલ
માણસ ડાહ્યો ન હોય કિસ્મત જ ડાહી હોય!
કચ્છી ચોવક -કિશોર વ્યાસમોટાભાગે આપણને કર્મો કરતા હોવા છતાં પણ સફળતા નથી મળતી હોતી. ત્યારે આપણે સફળતાને ભાગ્ય પર જ છોડી દેતા હોઈએ છીએં. કચ્છી ચોવક પણ એવુંજ કંઈક કહે છે: “માડૂ ડાઓ નાંય સ્મિત ડાઈ આય” અહીં ‘માડૂ’ એટલે…
- નેશનલ
ATF Price Cut : નવા વર્ષે સસ્તી થશે હવાઈ મુસાફરી, જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો
નવી દિલ્હી : હવાઈ મુસાફરી કરતા લોકો માટે નવા વર્ષે સારા સમાચાર આવ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓએ એરલાઈન્સને મોટી રાહત આપતા જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો(ATF Price Cut) કરવાની જાહેરાત કરી છે. જેના પગલે નવા વર્ષે હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે…
- ઈન્ટરવલ
પૂરક પરીક્ષાની તકથી વિદ્યાર્થીની તકદીર બદલાઈ જશે ખરી?
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા હમણાં હમણાં માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓમાં ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આમ જોઈએ તો વિજ્ઞાનક્ષેત્રે જેટલા પ્રયોગો થતા નહીં હોય એટલા પ્રયોગ શિક્ષણક્ષેત્રે થઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિ -2020ની પૉલિસી અનુસાર ધોરણ 10ની પરીક્ષા…
- ઇન્ટરનેશનલ
ચીન સાથે તાઈવાનના વિલીનીકરણને કોઈ રોકી નહીં શકે, શી જિનપિંગે આપી ધમકી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ચીનના લોકોને સંબોધિત કર્યા હતા. દેશવાસીઓને અભિનંદન આપતાં તેમણે કહ્યું હતું કે, હું તમને બેઇજિંગ તરફથી શુભેચ્છા પાઠવું છું. પોતાના નવા વર્ષના ભાષણમાં તાઈવાનની આઝાદીના સમર્થક દળોને કડક સંદેશ આપતા તેમણે કહ્યું…