- નેશનલ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં BJP MLA પર ફાયરીંગ, આબાદ બચાવ
લખીમપુર ખીરી: ગત મોડી રાત્રે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બે શખ્સો ભાજપના વિધાનસભ્ય પર ગોળીઓ (Firing on BJP MLA Lakhimpur Khiri) ચલાવી હતી, આ ઘટનામાં ભાજપના વિધાનસભ્યનો આબાદ બચાવ થયો છે. ભાજપના કાસ્તા વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય સૌરભ સિંહ ઉર્ફે સોનુ…
- ઇન્ટરનેશનલ
ભૂતપૂર્વ આર્મી મેન, કાર પર ISISનો ઝંડો… અમેરિકામાં ટ્રક હુમલામાં 15 લોકોની હત્યા કરનાર વ્યક્તિ કોણ છે?
ન્યૂ ઓર્લિયન્સ, અમેરિકામાં, નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે. ન્યૂ ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ પર નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે એક ઝડપી પીકઅપ વેને તેમને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન આતંકી હુમલો, 15ના મોત, 30થી વધુ ઘાયલ
અમેરિકામાં નવા વર્ષની શરૂઆત લોહિયાળ રહી છે. અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ પર નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને એક માથાફરેલ ટ્રક ડ્રાઈવરે ટક્કર મારી અને ભીડ પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે નરસંહાર પર ઉતારુ થયેલા હુમલાખોરે…
- આમચી મુંબઈ
પ્રદૂષણ પર લગામ તણાશે પછી જ ભાયખલામાં ક્ધસ્ટ્રકશન કામ શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે બહાર પાડેલી ગાઈડલાઈનને અમલમાં લાવીને જ ડેવલપરોને કામ કરવું પડશે અને જ્યાં સુધી વાયુ પ્રદૂષણ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવતું નથી ત્યાં સુધી ‘ઈ ’ વોર્ડ ભાયખલામાં તમામ પ્રકારનાં બાંધકામ પર પ્રતિબંધ…
- મનોરંજન
કાજોલ અને અજય દેવગને પરિવાર સાથે આ રીતે ઉજવ્યું નવું વર્ષ
દેશ અને દુનિયાએ વર્ષ 2024ને અલવિદા કહ્યું છે અને નવા વર્ષ 2025ને પૂરા ઉત્સાહ સાથે આવકાર આપ્યો છે. નવા વર્ષના આગમનનો ઉત્સાહ બોલિવૂડમાં પણ જોવા મળ્યો હતો. બોલિવૂડ કલાકારોએ પણ ધમાલ મસ્તી અને મોજમજા સાથે પાર્ટી કરીને નવા વર્ષના આગમનને…
- ઇન્ટરનેશનલ
Elon Musk ની સેટેલાઈટ બ્રોડબેન્ડ સર્વિસ સ્ટારલિંકની ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી થવાની શક્યતા
નવી દિલ્હી : ભારતમાં ઇલોન મસ્કની(Elon Musk)સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ સ્ટારલિંકની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. ટેલિકોમ રેગ્યુલેટર ટૂંક સમયમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટે સ્પેક્ટ્રમ ફાળવવાનું શરૂ કરવા જઈ રહ્યું છે. સ્ટારલિંક ઉપરાંત, જિયો સેટકોમ, એરટેલ વનવેબ અને એમેઝોન કવીપર ભારતમાં…
- આપણું ગુજરાત
બનાસકાંઠાના સુઇગામ નજીક ભયંકર માર્ગ Accident,ત્રણ લોકોના મોત 20 થી વધુ ઘાયલ
અમદાવાદ : ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)સર્જાયો હતો. સુઇગામના સોનેથ ગામ પાસે ભારતમાલા હાઇવે પર ટેન્કર અને લકઝરી બસ વચ્ચે અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ લકઝરી…
- સ્પોર્ટસ
અમ્પાયરે બૅટરને કહ્યું ‘પાછો જા’, પણ ફીલ્ડિંગનો કૅપ્ટન બોલ્યો ‘જા, બૅટિંગ કર’… શું છે આખો મામલો?
ઢાકા : મંગળવારે અહીં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં એક અજબ કિસ્સો બની ગયો. અમ્પાયરે ચિતાગોંગ કિંગ્સના બૅટર ટૉમ ઑકોનેલને ‘ટાઈમ્ડ આઉટ’ના નિયમ આઉટ જાહેર કરીને પૅવિલિયનમાં પાછા જતા રહેવા કહ્યું હતું, પરંતુ ફીલ્ડિંગ-ટીમ ખુલના ટાઇગર્સના કેપ્ટન અને બાંગ્લાદેશના જાણીતા ઑલરાઉન્ડર…
- નેશનલ
Arvind Kejriwal નો RSS વડા મોહન ભાગવતને પત્ર, પૂછ્યા આ સવાલો
નવી દિલ્હી : દિલ્હીમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં છે. તેમાં પણ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. તેમજ અનેક ચૂંટણી લક્ષી જાહેરાતો કરી રહ્યા છે.ત્યારે હવે દિલ્હીના પૂર્વ…
- આમચી મુંબઈ
મુંબઈની લોકલ ટ્રેનના મોટરમેને નવા વર્ષને આગવી રીતે વધાવ્યું, જુઓ સેલિબ્રેશનના વીડિયો
મુંબઈ: ગત રાત્રે 12 વાગ્યાના ટકોરે દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી, ત્યારે મુંબઈમાં સી.એસ.એમ.ટી. રેલવે સ્ટેશન પર અનોખી રીતે નવા વર્ષને આવકારવામાં (New year celebration CSMT station) આવ્યું. રાત્રે 12 વાગતા જ પ્લેટફોમ પર અનોખું દ્રશ્ય સર્જાયું હતું. મુસાફરોએ…