- પુરુષ
પત્નીને પત્રઃ આવો સંબંધ કેટલો ટકે?
કૌશિક મહેતા ડિયર હની, આપણા સામાજિક સંબંધોમાં જે રીતે પરિવર્તન આવી રહ્યું છે એ ગળે ઊતરે એવું નથી. આ પરિવર્તન સામાજિક તાણાવાણા તોડી શકે એવી શક્યતા પૂરી પૂરી છે. કેટલાક કિસ્સા સાંભળીએ કે જાણીએ ત્યારે એમ લાગે છે કે, સામાજિક…
- લાડકી
લાફ્ટર આફ્ટર : જ્યારથી જે જાગ્યા એની એ સવાર…
-પ્રજ્ઞા વશી ‘રીમા, કેમ છે? આ વખતે હેપ્પી ક્રિસમસની કેક લઈને તું નહીં આવી, એટલે હું આવી છું. લે, આ કેક.’ ‘રજની, આ વરસથી અમે ક્રિસમસ ટ્રીની જગ્યાએ તુલસીપૂજન શરૂ કર્યું છે.’ ‘કેમ કોઈ ખાસ કારણ?’ ‘હા, ગયે વરસે એક…
- ઇન્ટરનેશનલ
બંદૂકો, પાઇપ બોમ્બ, ISIS ધ્વજઃ અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સના આતંકી હુમલાખોરની ટ્રકમાંથી શું મળ્યું જાણો
વિશ્વભરમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની સૌથી મોટી ઉજવણી માટે જાણીતી અમેરિકાની ન્યૂ ઓર્લિયન્સની બોર્બોન સ્ટ્રીટે નવા વર્ષે ભયાનક આતંકવાદ જોયો હતો. ન્યુ ઓર્લિયન્સના ફ્રેન્ચ ક્વાર્ટરમાં નવા વર્ષના દિવસે એક પિકઅપ ટ્રક ભીડમાં ઘૂસી ગઈ હતી, જેમાં 15 લોકો માર્યા ગયા…
- લાડકી
ફેશન પ્લસ: ઠંડીના દિવસોમાં પણ સ્ટાઇલ મેં રહેને કા…!
-પ્રતિમા અરોરા શિયાળાએ પોતાની ઠંડક ફેલાવવાની શરૂઆત કરી દીધી છે. આખું ઉત્તર ભારત શીત લહેરની ટોચ પર ઊભું છે. હવે આગામી એક મહિના સુધી ઠંડીની આવી જ સિઝન રહેશે. જ્યારે તમારે ઘણાં કપડાં પહેરવાં પડે છે. તો શું આ કપડાંથી…
- નેશનલ
વિવાદ વચ્ચે વડાપ્રધાન મોદીએ અજમેર શરીફ દરગાહે ચાદર મોકલાવી
નવી દિલ્હી: છેલ્લા ઘણા મહિનાઓથી દેશના અલગ અલગ શહેરોમાં આવેલી મસ્જીદો અને દરગાહોની જગ્યાએ અગાઉ હિંદુ મંદિર હોવાના દાવાઓની સંખ્યામાં વધારો થયો છે. રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ અંગે હિન્દુત્વવાદી સંગઠન દ્વારા દવાઓ કરવામાં આવ્યો છે કે પહેલા…
- કચ્છ
કચ્છમાં ફરી વૃદ્ધ દંપતી બન્યુ ડિજિટલ અરેસ્ટનું શિકારઃ ત્રણ દિવસ સુધી બાનમાં રાખ્યા
ભુજઃ ડિજિટલ એરેસ્ટ’ નામની નવી બલા અંગે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહીત દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. અખબારોમાં પણ અહેવાલો આવે છે અને મોબાઈલની કૉલર ટ્યૂન પહેલા પણ લોકોને સતર્ક કરવાની કોશિશ થઈ રહી છે.…
- ઇન્ટરનેશનલ
BREAKING: ન્યૂયોર્કના નાઈટક્લબમાં અંધાધુંધ ગોળીબાર; 11 લોકોને ગોળી મારી, 24 કલાકમાં ત્રીજી મોટી ઘટના
ન્યુયોર્ક: અમેરિકામાં નવા વર્ષની ઉજવણી શોકમાં ફેવાઈ ગઈ છે, અમેરિકાના અલગઅલગ ત્રણ શહેરોમાં હુમલાની ત્રણ ઘટનાઓ બની છે. ન્યુ ઓર્લિન્સ અને લાસ વેગસ બાદ હવે ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં મોટા હુમલાના સમાચાર મળી (Mass shooting in New York club) રહ્યા…
- નેશનલ
મનમોહન સિંહનાં સ્મારક અંગેના વિવાદનો અંત આવશે! આ જગ્યાઓ પર બની શકે છે સ્મારક
નવી દિલ્હી: ભારતના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા ડૉ.મનમોહન સિંહે 26 ડિસેમ્બરના રોજ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, તેમના અવસાન બાદ ભારત સરકારે એક અઠવાડિયાના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. ડૉ.મનમોહન સિંહે દેશ માટે આપેલા યોગદાન અને તેમની સાથે…
- વેપાર
લોકો પાસે હજુ પણ છે કરોડો રૂપિયાની 2000ની નોટઃ RBI એ જાહેર કર્યા આંકડા
મુંબઈ :ગત વર્ષે 19 મે 2023ના રોજ RBI એ બેંક ચલણમાંથી 2000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી, ત્યારે બજારમાંથી કુલ 3.56 લાખ કરોડની 2000ની નોટ મળી આવી હતી. દેશમાં 2000 રૂ.(2000 RUPEES NOTES)ની ગુલાબી નોટ પર પ્રતિબંધ મૂક્યાને અંદાજે…
- નેશનલ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં BJP MLA પર ફાયરીંગ, આબાદ બચાવ
લખીમપુર ખીરી: ગત મોડી રાત્રે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બે શખ્સો ભાજપના વિધાનસભ્ય પર ગોળીઓ (Firing on BJP MLA Lakhimpur Khiri) ચલાવી હતી, આ ઘટનામાં ભાજપના વિધાનસભ્યનો આબાદ બચાવ થયો છે. ભાજપના કાસ્તા વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય સૌરભ સિંહ ઉર્ફે સોનુ…