- બોટાદ
બોટાદને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતાં કયા ધારાસભ્યએ ઉઠાવ્યો મુદ્દો? કાંકરેજ-દિયોદરમાં પણ વિરોધના સૂર
અમદાવાદઃ 2025ના પ્રથમ દિવસે વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવતાં હવે કાંકરેજ-દિયોદરમાં વિરોધના સૂર ઉઠ્યાં છે. ઉપરાંત બોટાદને નગરપાલિકાને દરજ્જો ન મળતાં વિરોધ થઈ રહ્યો છે. બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું, વસ્તીની દ્રષ્ટિએ અને વિસ્તારની દ્રષ્ટિએ બોટાદથી…
- નેશનલ
લાલુ પ્રસાદે આગવી રીતે ઉજવ્યો પત્નીનો જન્મદિવસ, ભેટ શું આપી?
પટણાઃ બિહારનાં સૌથી પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન રહી ચુકેલા રાબડી દેવીના જન્મદિવસે તેમના પતિ અને બિહારના પૂર્વ સી.એમ. અને RJD (Rashtriya Janta Dal)ના ચીફ લાલુપ્રસાદ યાદવએ (LALU YADAV) લાલ ગુલાબ આપી જન્મદિવસની ઉજવણી કરી. બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને RJDના…
- મનોરંજન
Radhika Merchantને ટક્કર આપી આ આઉફિટમાં છવાયા Nita Ambani, કિંમત એટલી કે…
રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેયરમેન નીતા અંબાણી (Nita Ambani) અવારનવાર પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે. 60ની ઉંમરમાં નીતા અંબાણી પોતાની વહુઓ, દીકરીની સાથે સાથે બી-ટાઉનની એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. હાલમાં જ અંબાણી પરિવારે પોતાના મિત્રો અને પરિવારના લોકોની હાજરીમાં…
- શેર બજાર
સેન્સેકસ 1,500પોઇન્ટ ઊછળ્યો, એમકેપમાં રૂ. 6.50 લાખ કરોડ ઉમેરાયા
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં નવા વર્ષની ઉજવણી ચાલુ રહી છે. આ તબક્કે સેન્સેક્સ ૧૫૦૦ પોઇન્ટના તોતિંગ ઉછાળા સાથે ૮૦,૦૦૦ની સપાટી પાર કરી ઝડપથી આગળ વધી રહ્યો છે. એશિયન બજારોમાં ખોટને નકારીને, ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી બેન્ચમાર્ક ઝડપી આગેકૂચ નોંધાવી રહ્યાં છે. બજારમાં…
- મહારાષ્ટ્ર
ટ્રેનમાં યુવકને ચોર સમજી માર મારતા થયું મૃત્યુ
મહારાષ્ટ્રના નાગપુર રેલવે સ્ટેશન પર સાઉથ એક્સપ્રેસ ટ્રેનમાં હત્યા કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ટ્રેનની જનરલ કંપાર્ટમેન્ટમાં મુસાફરી કરી રહેલા એક યુવકને લોકોએ ચોર સમજી લીધો હતો. ત્યાર બાદ ચાર લોકોએ તેને ખરાબ રીતે માર માર્યો હતો, જેના કારણે…
- લાડકી
ભારતની વીરાંગનાઓ : અંતરિક્ષયાનની પ્રથમ મહિલા પાઇલટ: સુનિતા વિલિયમ્સ
-ટીના દોશી ત્રણ અંતરિક્ષ અભિયાનનો અનુભવ કરનારાં એ પ્રથમ મહિલા છે, અંતરિક્ષયાનની પ્રથમ ભારતીય મહિલા પાઇલટ પણ એ જ છે, અંતરિક્ષની પ્રથમ મેરેથોન દોડવીર એ જ છે, અંતરિક્ષમાં વિક્રમસર્જક સ્પેસવોક કરનાર પ્રથમ અવકાશયાત્રી છે અને સૌથી લાંબો સમય અંતરિક્ષમાં વિતાવનાર…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : બિરેન સિંહને સૌથી અયોગ્ય નેતાનો એવોર્ડ આપવો જોઈએ
-ભરત ભારદ્વાજ ભારતમાં છેલ્લાં બે વર્ષના સૌથી બેદરકાર રાજકારણીનો એવોર્ડ અપાતો હોય તો નિ:શંકપણે આ એવોર્ડ મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહને આપવો જોઈએ. મણિપુરમાં 3 મે, 2023થી એટલે કે છેલ્લા 20 મહિનાથી હિંસા ચાલી રહી છે. મણિપુરમાં 3 મે,…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ: અલ્લાહનો સંદેશ સુરહ ફાતિહાની સાત આયતોમાં
-અનવર વલિયાણી પવિત્ર કુરાનમાં માત્ર મુસલમાનોને જ સંબોધ્યા છે એવું નથી. કોઈ પણ રાષ્ટ્ર અને પ્રજાના ભેદભાવ વગર તેમજ સ્થળ અને સમયની સીમાઓથી પર સમગ્ર વિશ્ર્વના લોકો માટે એક માર્ગદર્શક બનીને એક એવો પયગામ – સંદેશ તેમાં બક્ષવામાં આવ્યો છે…
- સ્પોર્ટસ
બુમરાહે વધુ એક ઈતિહાસ રચ્યો; આ મામલે તમામ દિગ્ગજ ભારતીય બોલરોને પાછળ છોડ્યા
મુંબઈ: ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન એકંદરે નિરાશાજનક રહ્યું છે, અત્યાર સુધી રમાયેલી 4 મેચમાંથી ભારતીય ટીમ 1 જ મેચ જીતી શકી (IND vs AUS test series) છે. ક્રિકેટ ચાહકો ભારતીય ખેલાડીઓની ટીકા કરી રહ્યા છે. આ બધા…