- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર બે ફાયર સ્ટેશન અને 70 સ્થળોએ સ્પીડ કેમેરા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ માટે સંપાદન કરેલી જમીન પર બે ફાયરબ્રિગેડ સ્ટેશન બનાવવાની મુંબઈ મહાનગરપાલિકાની યોજના છે. કોસ્ટલ રોડ પર બે ફાયરબ્રિગેડના સ્ટેશન ઊભા થયા તો શહેરની સાથે જ ઉપનગરમાં કટોકટીના સમયમાં ફાયરબ્રિગેડ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકશે એવો…
- નેશનલ
દિલ્હીમાં સાવરકરના નામે કોલેજના શિલાન્યાસને લઈને ગરમાયું રાજકારણ; કોંગ્રેસ-ભાજપ આમને સામને
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રણશિંગુ ફુંકશે. વડાપ્રધાન મોદી દિલ્હીને 45 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીને રૂ. 4300 કરોડના અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. જેમાં સૌથી…
- આમચી મુંબઈ
રાયગઢ-મુંબઈ હાઈવે પર 4 યુવકોના અકસ્માતે મોત!
મુંબઈ: રાયગઢ-મુંબઈ હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને બે ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રસ્તાની એક બાજુએ ઉભેલી સ્કોર્પિયો સાથે…
- આમચી મુંબઈ
નવી મુંબઈના ફ્લૅટમાં વૃદ્ધ માતા-પુત્રના મૃતદેહ મળ્યા: બે શખસ વિરુદ્ધ હત્યાનો કેસ
થાણે: નવી મુંબઈના કામોઠે પરિસરમાં એક ફ્લૅટમાંથી વૃદ્ધા અને તેના પુત્રના મૃતદેહ મળી આવ્યાના બીજે દિવસે પોલીસે બે અજાણ્યા અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. કામોઠે પોલીસના જણાવ્યા મુજબ બુધવારની સાંજે ગીતા ભૂષણ જગ્ગી (70) અને જિતેન્દ્ર (45)ના મૃતદેહ…
- સ્પોર્ટસ
ફાઈનલી જાણી લો રોહિત શર્મા પાંચમી ટેસ્ટમાં રમશે કે નહીં?, જાણો બીજી નવી અપડેટ
સિડનીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઑસ્ટ્રેલિયાના (India Tour of Australia 2024-25) પ્રવાસે છે. સીરિઝમાં 2-1થી પાછળ છે. સિડનીમાં આવતીકાલથી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની (Border Gavaskar Trophy) અંતિમ મેચ શરૂ થશે. આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન…
- આપણું ગુજરાત
પશુ સહાયઃ ગુજરાત સરકારે ગૌશાળા-પાંજરાપોળોને ચૂકવ્યા 19.50 કરોડ
ગાંધીનગર: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની ત્રીજી બેઠક મળી હતી. આ બેઠકમાં જુલાઈ-2024થી સપ્ટેમ્બર-2024 માટે રાજ્યની વધુ 33 ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો…