- આમચી મુંબઈ
ધારાવી-માહિમ જંકશન પર મોટો અકસ્માત, ટ્રેલરે કાબૂ ગુમાવ્યો અને વાહનોને ટક્કર મારી
મુંબઈમાં ધારાવી-માહિમ જંક્શન પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક મોટું ટ્રેલર નિયંત્રણ બહાર ગયું હતું અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટેક્સી અને ટેમ્પો સહિત અનેક વાહનો સાથે અથડાયું હતું. આ ભયાનક અથડામણમાં પાંચ વાહનોને ખરાબ…
- સ્પોર્ટસ
રિષભ પંતને પચાસ મિનિટમાં પાંચ વખત ઈજા થઈ છતાં રમતો રહ્યો!
સિડની: અહીં ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતની 72 રનમાં ચાર વિકેટ પડ્યા બાદ રવીન્દ્ર જાડેજા સાથેની જોડીમાં ટીમ ઇન્ડિયાને મુસીબતમાંથી ઊગારી લેવાની જવાબદારી સમજીને બૅટિંગ કરી રહેલા વિકેટકીપર રિષભ પંતને ઑસ્ટ્રેલિયન બોલર્સે વારંવાર નિશાન બનાવ્યો હતો. લંચ બાદ…
- સ્પોર્ટસ
IND vs AUS 5th Test: વિરાટ સુધારવાનું નામ નથી લઇ રહ્યો! 5મી ટેસ્ટમાં ફરી એ જ રીતે આઉટ થયો
સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ બોર્ડર ગાવસ્કર ટ્રોફી(BGT)202-25ની અંતિમ મેચ સિડનીમાં (IND vs AUS 5th Test)ચાલી છે. રોહિત શર્માએ આ મેચમાં આરામ લીધો છે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો…
- ઇન્ટરનેશનલ
દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ
દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચિલીના સ્થાનિક સમય અનુસાર, ગુરુવારે સાંજે 6.1 તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ભૂકંપના કારણે ચિલીના પ્રભાવિત વિસ્તારમાં કેટલું…
- આમચી મુંબઈ
બે દિવસમાં 433 કરોડ પ્રોપર્ટી ટેક્સ વસૂલ્યો પાલિકાએ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રોપર્ટી ટેક્સ જમા કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં પાલિકા દ્વારા ૩૦ અને ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૪ના ફક્ત બે દિવસમાં ૪૩૩ કરોડ રૂપિયા નાગરિકો પાસેથી વસૂલ કરવામાં સફળ રહી છે. એ સાથે જ…