- આપણું ગુજરાત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાની અછત, દર્દીઓ બહારથી દવા લેવા મજબૂર
Rajkot News: રાજકોટ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં દવાની અછત હોવાના દર્દીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા, અહીંયા દર્દીઓને પૂરતા પ્રમાણમાં દવા નથી મળી રહી જેથી ગરીબ ઘરના લોકોને ભારે તકલીફ પડી રહી છે. જેના કારણે ગરીબ પરિવારના લોકોને બહારથી દવા…
- સ્પોર્ટસ
IND vs AUS 5th Test: ભારતીય બેટર્સે ફરી નિરાશ કર્યા, જાણો આજે શું શું બન્યું
સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ આજે 3જી જાન્યુઆરીથી સિડનીમાં (IND vs AUS 5th Test Sydney) શરૂ થઈ હતી. આજનો પહેલો દિવસ સંપૂર્ણ પણે ઓસ્ટ્રેલીયન ટીમના નામે રહ્યો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય…
- નેશનલ
45 કિલો રૂદ્રાક્ષ પહેરીને મહાકુંભમાં પધારેલા ગીતાનંદ ગિરી મહારાજ કોણ છે?
મહાકુંભ આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સંગમના કિનારે સંતોની શિબિર શરૂ થઈ ગઈ છે. દેશભરના સાધુ-સંતોએ પ્રયાગરાજમાં પડાવ નાંખવાનું શરૂ કરી દીધું છે. ગીતાનંદ ગિરીજી મહારાજ આ સંતોમાંના એક છે.ગીતાનંદ મહારાજની ખાસ વાત તેમને ભક્તોમાં ખૂબ…
- શેર બજાર
ITCના શેર ખરીદવાની આજે છેલ્લી તક
નિલેશ વાઘેલામુંબઇ: આઈટીસીના શેર ખરીદવાની છેલ્લી તક છે. સત્તાવાર લિસ્ટીંગ પહેલા સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ પર ડિમર્જરની અસરને ઘટાડવા માટે આઈટીસી હોટેલ્સના શેર શરૂઆતમાં બીએસઈ અને એનએસઈ પર ડમી ફોર્મેટમાં લિસ્ટેડ થશે.આઈટીસી લિમિટેડ નીફ્ટીનો એવો એકવનમો શેર બનશે જે ડમી…
- કચ્છ
માંડવીના પિયાવા પાસે પૂરપાટ દોડતી કાર નાળાંમાં ખાબકતાં બે યુવાનોના મોત
ભુજ: કચ્છના માંડવી શહેરની ભાગોળે પિયાવા ગામના વાડી વિસ્તારમાં નર્મદા કેનાલ નજીક ગત મધરાત્રે હોન્ડા સીટી કાર પલટી મારી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાન મિત્રોના ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યાં છે. ઘટના અંગે કોડાય પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ…