- આપણું ગુજરાત
કચ્છમાં ચાર દિવસમાં Earthquake નો બીજો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા
અમદાવાદ : ગુજરાતના કચ્છમાં સતત ભૂકંપના(Earthquake)આંચકા અનુભવાઇ રહ્યા છે. જેમાં નેશનલ સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર સાંજે 4:37 વાગ્યે 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. મીડિયા એજન્સી મુજબ ભૂકંપનું કેન્દ્ર કચ્છના દુધઈ નજીક હોવાનું કહેવાય છે. આ અગાઉ 01 જાન્યુઆરીના રોજ…
- ઇન્ટરનેશનલ
દાદીના મર્યા પહેલાં લખપતિ કેવી રીતે બની શકાય? જાણો પાકિસ્તાનીઓએ કોને પૂછ્યો આ સવાલ
દુનિયાનું લોકપ્રિય અને પાવરફૂલ સર્ચ એન્જિન એટલે ગૂગલ. આપણે કોઈ પણ સવાલનો જવાબ મેળવવા માટે ગૂગલબાબાને શરણે પહોંચી જઈએ છીએ. બ્રેકઅપનું દુઃખ હોય કે ક્રિકેટનો લાઈવ સ્કોર જોવાનું હોય કે કોઈ વિચિત્ર કહી શકાય એવા તમામ સવાલોના જવાબ માટે ગૂગલ…
- સ્પોર્ટસ
ગાંગુલીની પુત્રીની કાર સાથે બસ અથડાઇ, કાર-ડ્રાઇવરે જ પીછો કરીને બસ-ડ્રાઇવરને પકડી લીધો
કોલકાતાઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલી જે કારમાં જઈ રહી હતી એ કાર સાથે બસ અથડાતાં નજીવો અકસ્માત થયો હતો, પરંતુ સદનસીબે કોઈને પણ ઈજા નહોતી થઈ.આ ઘટના શુક્રવારે સાંજે 6.30 વાગ્યે ગાંગુલીના…
- સુરત
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CIFS જવાને આપઘાત કર્યો, કારણ અકબંધ
સુરત : ગુજરાતના સુરત(Surat)ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એરપોર્ટ પર ફરજ બજાવતા સીઆઇએસએફ જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારીને આત્મ હત્યા કરી લીધી છે. જેના પલગે સમગ્ર એરપોર્ટ પર ચકચાર મચી જવા પામી હતી.…
- સ્પોર્ટસ
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા લઈ રહ્યા છે ‘Divorce’? ભર્યું આ મોટું પગલું…
જી હા, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યા (Hardik Pandya) બાદ હવે વધુ એક ભારતીય ક્રિકેટર તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવ્યો છે. યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને તેની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) ડિવોર્સ લઈ રહ્યા છે એવી વાતો…
- સ્પોર્ટસ
પંતનો પાવર, બૉલેન્ડની બોલબાલાઃ બીજા દિવસે પડી પંદર વિકેટ
સિડનીઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીની અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) પર રમાતી છેલ્લી ટેસ્ટમાં આજના બીજા દિવસે પડેલી કુલ 15 વિકેટ (ઑસ્ટ્રેલિયાની નવ અને ભારતની છ વિકેટ) સહિત અનેક રોમાંચક વળાંકો આવ્યા બાદ હવે આ મૅચનો (અને શ્રેણીનો) મોટા ભાગે આવતી કાલે…
- નેશનલ
વિદેશી મોડેલ બનીને 700 યુવતીને ફસાવી
દિલ્હી: લોકો સાથે છેતરપિંડી કરવા ગઠિયાઓ કેવી કેવી રીતો અપનાવતા હોય છે એ જાણીને આપણે પણ મોંમા આંગળા નાખી જઇએ. હાલમાં જ દિલ્હી પોલીસે 23 વર્ષના એક સાયબર ગુનેગારને પકડી પાડ્યો છે, જેના કારનામા તમને આશ્ચર્યચકિત કરી દેશે. તેણે ઘણી…
- નેશનલ
મહાકુંભમાં આ 6 દિવસ થશે શાહી સ્નાન, જરૂર કરો આ 3 કામ
પ્રયાગરાજઃ સનાતન ધર્મમાં મહાકુંભનું (Mahakumbh 2025) વિશેષ મહત્ત્વ છે. મહાકુંભમાં દેશ-દુનિયાથી લોકો આવે છે. આ મેળામાં નાગા સાધુ પણ ભાગ લે છે. 2025માં પ્રયાગરાજમાં (Prayagraj) મહાકુંભનું આયોજન થયું છે અને 13 જાન્યુઆરીથી શરૂઆત થશે. મહાકુંભ ચાર પવિત્ર તીર્થસ્થળ પ્રયાગરાજ, હરિદ્વાર,…
- નેશનલ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાંચ ગેરેન્ટી સાથે ઉતરશે ચૂંટણીના મેદાનમાં? આ મુદ્દા પર છે નજર
નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં જ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. જેને લઈને રાજકીય પક્ષો પણ તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP), ભાજપ (BJP) અને કોંગ્રેસે પોતાના ચૂંટણીઢંઢેરા પર કામ શરૂ કરી દીધું છે. સૂત્રોના…
- નેશનલ
શું તમે માનશો? પાણીપુરી વેચનારની કમાણી 40 લાખની! GST વિભાગે નોટિસ આપ્યાનો દાવો
ચેન્નાઈ: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તમિલનાડુમાં એક પાણીપુરી વેચનારને GST વિભાગ તરફથી 40 લાખ રૂપિયાની નોટિસ મળી છે. એક સાદો પાણીપુરીનો સ્ટોલ માલિક વાર્ષિક 40 લાખ રૂપિયા કમાતો…