- આપણું ગુજરાત
ગુજરાત સરકારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાં પારદર્શિતા લાવવા લીધું આ પગલું
અમદાવાદ : ગુજરાતમાં પીએમજેવાય(PMJAY) યોજના હેઠળ સર્જાયેલા ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જેમાં સરકારે થોડા સમય પૂર્વે હોસ્પિટલ માટે એસઓપી જાહેર કરી હતી. જ્યારે સરકારે આ યોજના હેઠળ ગેરરીતિ અટકે અને પારદર્શિતા વધે તે માટે પ્રયાસ…
- સ્પોર્ટસ
અરે, આ શું! માંજરેકરે રિષભ પંત પરની ચર્ચામાં મિયાંદાદનું નામ કેમ લીધું?
સિડનીઃ આક્રમક બૅટર રિષભ પંતે આજે ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટના બીજા દિવસે બૅટિંગમાં આવતાવેંત ધમાલ મચાવી દીધી હતી અને ઑસ્ટ્રેલિયન બોલર્સને ઊંઘતા ઝડપી લીધા હતા તેમ જ બાકીના તમામ લોકોને ચોંકાવી દીધા હતા અને પંતના આ ઓચિંતા પાવર પાછળના સંભવિત…
- મનોરંજન
Kiara Advaniને હોસ્પિટલમાં દાખલ નથી કરાઈ? જાણો ટીમે શું કહ્યું…
બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani)ને લઈને આજે એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે એક્ટ્રેસની તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરંતુ હવે એક્ટ્રેસ અને ટીમે આ બાબતે સ્પષ્ટતા કરી છે. આવો જોઈએ શું કહ્યું ટીમ…
- નેશનલ
Good News : પ્રોવિડન્ટ ફંડ ધારકોને મળશે ATM કાર્ડ, આવી રીતે થશે ઓપરેટ
નવી દિલ્હી : દેશના પ્રોવિડન્ટ ફંડ ધારકો માટે સારા સમાચાર છે. જેમાં હવે ટૂંક જ સમયમાં પીએફ ધારકો એટીએમની મદદથી જમા નાણાં ઉપાડી શકશે. આ અંગે કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવીયાએ હાલમાં જણાવ્યું છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આ…
- આપણું ગુજરાત
સોશિયલ મીડિયાની આડઅસરઃ અરવલ્લીમાં ધો. 5માં ભણતી બાળકી ઘર છોડીને 16 વર્ષના પ્રેમી સાથે ભાગી જતા ખળભળાટ
ધનસુરાઃ માત્ર ગુજરાત જ નહીં દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા (social media) પર વધારે સમય ગાળતાં હોય છે. જેના કારણે તેઓ ભટકી જતા હોય છે. સોશિયલ મીડિયાની આડ અસરનો એક ચોંકાવનારો કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો હતો. શું…
- આમચી મુંબઈ
આકર્ષક વળતરની લાલચમાં બોરીવલીના યુવાને 1.53 કરોડ રૂપિયા ગુમાવ્યા
મુંબઈ: આકર્ષક વળતરની લાલચ બતાવી સાયબર ઠગ ટોળકીએ બોરીવલીના યુવાન પાસેથી ખાસ્સા દોઢ કરોડથી વધુ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સના સ્વાંગમાં આરોપીઓએ રોકાણની બનાવટી સ્કીમ્સ બતાવી કથિત છેતરપિંડી કરી હતી. બોરીવલીમાં રહેતા 44 વર્ષના ફરિયાદીએ આ પ્રકરણે…
- વેપાર
જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી
નવી દિલ્હી : ડોલર વિરુદ્ધ ભારતીય રૂપિયાના થતાં સતત અવમૂલ્યનને લઇને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચિંતામાં વધારો થયો છે. તેમજ રૂપિયાના અવમૂલ્યનને ઘટાડવા નવી રણનીતિ અપનાવી છે. જેમાં હવે આરબીઆઇએ નાણાકીય વર્ષ 2025 ના અંત સુધીમાં એક વર્ષમાં કુલ 50…
- આપણું ગુજરાત
બોટાદમાં અતુલ સુભાષ જેવી ઘટના, પત્નીનો ત્રાસ એટલો વધ્યો કે પતિએ….
અમદાવાદઃ બોટાદમાં અતુલ સુભાષ કેસ જેવી ઘટના સામે આવી હતી. પત્નીના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલી પતિએ આપઘાત કર્યો હતો. પતિએ આ પગલું ભરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે મૃત્યુ બાદ પાઠ ભણાવજો તેમ કહ્યું હતું. પોલીસ દ્વારા આ જાણકરી…
- સ્પોર્ટસ
સવારે સવાત્રણ કલાક મેદાન પર નહોતો, અન્ય બોલર્સે ઑસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મૂક્યું હતું
સિડનીઃ કૅપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળી રહેલા કાર્યવાહક કેપ્ટન જસપ્રીત બુમરાહને ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં આજે બીજા દિવસે પીઠમાં બે વર્ષે ફરી દુખાવો શરૂ થતાં તેને સ્કૅન માટે તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બુમરાહની ગેરહાજરીમાં નેતૃત્વની…
- આમચી મુંબઈ
ઍર હોસ્ટેસને મની લોન્ડરિંગના કેસમાંધરપકડની ધમકી આપી 10 લાખ પડાવ્યા
થાણે: મની લોન્ડરિંગના કેસમાં ધરપકડની કથિત ધમકી આપી સાયબર ઠગે થાણે જિલ્લામાં રહેતી ઍર હોસ્ટેસ પાસેથી 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. કલ્યાણમાં રહેતી 24 વર્ષની ફરિયાદીને 23 નવેમ્બર, 2024ના રોજ અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો. કૉલ કરનારા શખસે ફરિયાદીને…