- વડોદરા
વડોદરામાં 6થી તા.14 જાન્યુઆરી સુધી સેનાનો ભરતી મેળો: 8354 યુવાનો અગ્નીવિર પરીક્ષા આપશે
Vadodara News: વડોદરા શહેરમાં મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના મેદાનમાં આગામી તા. 6થી તા.14 જાન્યુઆરી સુધી યોજાનારી ભારતીય સેનાની અગ્નિવીર જવાનની ભરતીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી કુલ 8354 નવલોહિયા યુવાનો ભાગ લેશે. સેનામાં જોડાઇ…
- Uncategorized
IND vs AUS: વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ફેન્સને આ રીતે ચીડવ્યા! Watch Video
સિડની: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચ સિડનીમાં (Sydney Test Match) રમાઈ રહી છે. રોહિત શર્માએ ડ્રોપ લેતા જસપ્રીત બુમરાહ કેપ્ટનશીપ કરી રહ્યો છે, મેચના ત્રીજા દિવસે મેદાન પર બુમરાહની ગેરહાજરીને કારણે વિરાટ કોહલીએ કમાન (Virat Kohli) સંભાળી હતી. આ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ISROએ અંતરિક્ષમાં ઉગાડ્યા બીજ; પહેલા જ પ્રયાસે મળી સફળતા
નવી દિલ્હી: ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ તેના નામ પર વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. ઇસરોને અંતરીક્ષમાં બીજ ઉગાડવાના પ્રયોગમાં મોટી સફળતા મળી છે. ઇસરોએ જણાવ્યું છે કે ચાર દિવસમાં અવકાશયાન PSLV-C60ના POEM-4 પ્લેટફોર્મ પર બીજ અંકુરિત થયા છે.…
- આમચી મુંબઈ
વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડનું કામ દોઢ મહિનામાં શરૂ થઈ જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડને વર્સોવાથી દહિસર સુધી લઈ જવાના પ્રોજેકટ માટેનો કૉન્ટ્રેક્ટ આપવાના લગભગ વર્ષ બાદ હવે આ મહત્ત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોેજેક્ટનું કામ આગામી ૪૫ દિવસથી અંદર ચાલુ થઈ જશે એવી ખાતરી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન તથા ઉત્તર…
- કચ્છ
કચ્છમાં 3.7ની તીવ્રતા વાળા ભૂકંપના આંચકાએ ફેલાવ્યો ગભરાટ; કેન્દ્રબિંદુ દુધઈ નજીક
ભુજ: ધરતીકંપ માટે અંત્યંત સંવેદનશીલ કચ્છ જિલ્લાને સતત ધ્રુજાવી રહેલા આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે તેવામાં શનિવારે બપોર બાદ રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાવાળા ભૂકંપના શક્તિશાળી આંચકાએ કચ્છની ધરાને ધ્રુજાવી હતી અને ગુલાબી ઠંડી વચ્ચે કચ્છના પેટાળમાં વધી ગયેલી સીસ્મિક…
- સ્પોર્ટસ
રિકલ્ટનની પ્રથમ ડબલ સેન્ચુરી, કેપ ટાઉનમાં પાકિસ્તાની બોલર્સની ધુલાઈ થઈ
કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાએ અહીં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે પહેલા દાવમાં 615 રન બનાવ્યા ત્યાર બાદ પાકિસ્તાનની ટીમ 64 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દેતાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ઓપનર રાયન રિકલ્ટન (259 રન, 343 બૉલ, 607 મિનિટ, ત્રણ…
- સ્પોર્ટસ
`સેન્સીબલ આદમી હૂં, દો બચ્ચોં કા બાપ હું’…કેમ રોહિત શર્માએ આવું કહેવું પડ્યું?
સિડનીઃ રોહિત શર્માએ અહીં ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં નહીં રમવાના પોતાના જ નિર્ણય વિશે પેટછૂટી વાત આજે મૅચના બીજા દિવસે બે્રક દરમ્યાન એક ઇન્ટરવ્યૂમાં કરી હતી અને એ સાથે તેણે પોતાની નિવૃત્તિની અટકળો ફેલાવતા લોકોને ટોણો પણ માર્યો હતો. રોહિતને…
- નેશનલ
થાણેમાં Bageshwar Dham ના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં ભાગદોડ જેવી સ્થિતિ, જુઓ વિડીયો
થાણે : બાગેશ્વર ધામના(Bageshwar Dham)પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના થાણેના માનકોલી નાકા ખાતે કાર્યક્રમ દરમિયાન ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કાર્યક્રમના વિડીયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ, બાગેશ્વર ધામ મહારાજે કહ્યું કે તેઓ…
- આપણું ગુજરાત
Tauktae વાવાઝોડા બાદ ઉના પંથકમાં આંબા પર મોર અને કેરી જોવા મળતા જગતનો તાત ખુશ
ઉનાઃ ઉના પંથકમાં Tauktae વાવાઝોડા બાદ ખેડૂતોએ પોતાનાં આંબા પર મોર ફૂટતા સારા ઉત્પાદનની આશા વ્યક્ત કરી છે. ઉના અને ગીરગઢડા પંથકની કેસર કેરી સમગ્ર દેશ વિદેશમાં પ્રખ્યાત છે પરંતુ ચાર વર્ષ પહેલાં આવેલાં Tauktae વાવાઝોડામાં બાગાયતી આંબા પડી જતાં…
- નેશનલ
ચીનમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે HMPV વાયરસ, હાઇ એલર્ટ પર ભારત સરકાર
નવી દિલ્હીઃ ચીનમાં ફેલાયેલા HMPV વાયરસે ફફડાટ ફેલાવ્યો છે. આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એચએમપીવી વાયરસથી સંક્રમિત દર્દીઓના કારણે ચીનની હોસ્પિટલો ઉભરાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં આવી સ્થિતિ 5 વર્ષ…