- મહારાષ્ટ્ર
હેં, ભારતના હિલ સ્ટેશન પર ગાડીઓ લઈ જવા પર છે પ્રતિબંધ, સુંદરતા એવી કે…
હિલ સ્ટેશનનું નામ આવે એટલે આંખો સામે તરવરી ઉઠે સુંદરમજાના લીલાછમ્મ વાંકાચૂંકા રસ્તાઓ, અદ્ભૂત શાંતિ… આવી જગ્યાઓ પર પોતાની કારમાં પરિવાર અને મિત્રો સાથે લોન્ગ ડ્રાઈવ પર જવાનું કોને ના ગમે? પરંતુ જો તમને કોઈ કહે કે ભારતમાં જ એક…
- નેશનલ
અપરિણીત યુગલને નૉ એન્ટ્રીઃ OYO હૉટેલ્સની આ નવી પોલીસી વિશે તમારું શું માનવું છે.
ભારતનું અગ્રણી અને લોકપ્રિય ટ્રાવેલ બુકીંગ પ્લેટફોર્મ છે. ભારતમાં OYO હોટેલ્સ માત્ર યુવાનોમાં જ લોકપ્રિય નથી, પરંતુ દેશના દરેક શહેરમાં તેની માંગ ઘણી વધારે છે. OYO વિશે લોકોમાં સામાન્ય માન્યતા એ છે કે અવિવાહિત યુગલો ત્યાં સૌથી વધુ જાય છે.…
- કચ્છ
કચ્છમાં અપમૃત્યુનો સિલસિલો યથાવતઃ ત્રણ જણે જીવ ખોયા
ભુજઃ સરહદી જિલ્લા કચ્છમાં વીક-એન્ડ દરમ્યાન સામે આવેલા અપમૃત્યુના વિવિધ બનાવોમાં એક ખેડૂત સહીત ત્રણ લોકોના અકાળે મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી છે. નખત્રાણા તાલુકાના નિરોણા ડેમની કેનાલમાં મહેબૂબશા મામદશા સૈયદ નામના ૩૫ વર્ષીય ખેડૂતનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.…
- સ્પોર્ટસ
ભારતની ફ્લૉપ બૅટિંગ વચ્ચે આ પાંચ વિવાદોએ સિરીઝને રોમાંચક બનાવી…
સિડની: ભારતની સુપર-ફ્લૉપ બૅટિંગ તેમ જ જસપ્રીત બુમરાહની હાઈએસ્ટ 32 વિકેટવાળી સુપર-હિટ બોલિંગ વચ્ચે ઑસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસકર ટ્રોફી 3-1થી જીતી લીધી, પરંતુ શરૂઆતથી રવિવાર સુધીના દોઢ મહિના દરમિયાન પાંચ વિવાદ એવા હતા જેને લીધે આ શ્રેણી રોમાંચક બની ગઈ. રવિવારના છેલ્લા…
- આપણું ગુજરાત
ગુજરાતનું વૈશ્વિક કક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર, જ્યાં થઈ રહ્યું છે 300થી વધારે ઝેરી સાપોનું સંશોધન!
ગાંધીનગર: વિશ્વમાં ભૌગોલિક પરિસ્થિતિના આધારે સર્પના ઝેરની રચનામાં ફેરફાર થવાથી એન્ટી સ્નેક વેનમની અસરકારકતા પ્રભાવિત થાય છે, જેને અનુલક્ષીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ પ્રદેશોમાં સાપના ઝેરની અસર દૂર કરવા નિષ્કર્ષણ કેન્દ્રો બનાવવાની ભલામણ કરી હતી. જે અંતર્ગત વલસાડના ધરમપુર ખાતે…
- નેશનલ
બિહારના પટણામાંથી મળી આવ્યું 500 વર્ષ જૂનું મંદિર; પૂજા કરવા ઉમટી લોકોની ભીડ
પટણા: સંભલમાં મળી આવેલા પ્રાચીન મંદિર બાદ હવે બિહારના પાટનગર પટણામાંથી પણ 500 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે. મંદિરમાં ચમકદાર શિવલિંગ પણ મળી આવ્યું છે. લોકોનું માનવું છે કે આ મંદિર 500 વર્ષ જેટલું પ્રાચીન છે. ખોદાણ દરમિયાન…
- સ્પોર્ટસ
ટીમ ઈન્ડિયા હવે આ મહીને સફેદ જર્સીમાં દેખાશે, આ ટીમ સામે રમાશ 5 મેચની સિરીઝ
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ છેલ્લા સમયથી ખારબ ફોર્મમાંથી પસાર થઇ રહી છે. ન્યુઝીલેન્ડ સામે ઘર આંગણે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં વ્હાઈટ વોશ થયા બાદ ઓટ્રેલીયાના પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાએ ચાહકોને નિરાશ (Indian Cricket Team Form) કર્યા. ઓસ્ટ્રેલિયા…