- તરોતાઝા
હાથી જેવી તાકાત આપે છે વિદારીકંદ જડીબુટ્ટી
ફોકસ -રેખા દેશરાજ આયુર્વેદની વર્ષો જૂની આ ઔષધિ સાથે ઘણી દંતકથાઓ સંકળાયેલી છે. એવું માનવામાં આવે છે કે મહાભારત કાળમાં ભીમ અને દુર્યોધન પાસે હાથીઓ જેવી તાકાત હતી, તેનું કારણ વિદારીકંદ જડીબુટ્ટી જ હતી. વિદારીકંદ એ બારમાસી ઔષધિ છે, જેને…
- ઇન્ટરનેશનલ
BRICSમાં થઇ નવા સભ્યની એન્ટ્રી, આ એશિયાઇ દેશ બન્યો બ્રિક્સનો ભાગ…
વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓના ઔપચારિક જૂથ બ્રિક્સની રચના 2009માં થઈ હતી જેમાં બ્રાઝિલ, રશિયા, ચીન અને ભારત સામેલ હતા. સમયની સાથે બ્રિક્સ સંગઠનનું વિસ્તરણ થયું અને ઘણા દેશો તેમાં જોડાયા. હવે તેમાં અન્ય એક દેશે પ્રવેશ કર્યો છે. બ્રિક્સનો ભાગ બનનાર…
- તરોતાઝા
તાપણું હોય કે આપણું, પણ થોડું અંતર રાખવું સારું
મોજની ખોજ -સુભાષ ઠાકર ગઇકાલે હું બાથરૂમમાં નહાવા માટે અંદર જઉં એ પહેલાં ટી.વી પર સમાચાર જોયા: ‘રાજકોટમાં કાતિલ ઠંડીના કારણે 3નાં મોત’ તુર્ત જ મારો ચહેરો પાંજરાપોળની ગાય જેવો થઈ ગયો ને ફટાફટ પાછાં કપડાં પહેરી લીધાં, નહાવાનું માંડી…
- ભુજ
24 કલાકથી બોરવેલમાં ફસાયેલી યુવતીને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
ભુજ: ગઇકાલે ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સવારે એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. બનાવની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ સાથે કચ્છ જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને…
- નેશનલ
આજે આટલા વાગ્યે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત થશે, ECIએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીઓ (Delhi Assembly Election) કરી રહ્યા છે, ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. એવામાં આજે મંગળવારે ભારતીય ચૂંટણી પંચ (ECI) પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે. આજે બપોરે 2 વાગ્યે આયોજિત…
- વેપાર
ભારતીય રેલ્વેની સુરક્ષા ‘કવચ’ પર કામ કરતી કંપનીનો IPO આજથી ખુલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ અને GMP
મુંબઈ: વર્ષ 2024ની જેમ જ 2025માં પણ આઈપીઓ બજારમાં બહાર રહેવાની છે. હજી તો નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યાં તો 2025નો બીજો આઇપીઓ આજથી આવી રહ્યો છે. ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકનો IPO આજથી ખુલી રહ્યો છે. આ આઈપીઓ 7 જાન્યુઆરી,…
- સ્પેશિયલ ફિચર્સ
Putrada Ekadashi 2025: સંતાન સુખની પ્રાપ્તિ માટે કરો પુત્રદા એકાદશીનું વ્રત; જાણી લો ક્યારે છે તિથી, વ્રત….
સનાતન ધર્મમાં દરેક માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીની તિથીનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસનું મહત્વ ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ વિશેષ રહેલું છે. પરંતુ પોષ મહિનાની શુક્લ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. સંતાન સુખ મેળવવા માટે…
- આમચી મુંબઈ
Mumbai Fire: અંધેરીમાં હાઈ રાઈઝ બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી, એકનું મોત
મુંબઈ: ગઈ કાલે સોમવારે રાત્રે મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી એક હાઈ રાઈઝ બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી (Fire in Andheri Building) હતી, આ ઘટનામાં એક વૃદ્ધ મોત થયું હતું. અહેવાલો મુજબ આગની ઘટના અંધેરી વેસ્ટમાં લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે, લિંક…
- આપણું ગુજરાત
ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાત બન્યું “ટાઢુંબોળ”
અમદાવાદઃ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને પરિણામે ગુજરાતમાં ફરી ઠંડીના રાઉન્ડની શરૂઆત થઈ છે. હાલ રાજ્યના ઘણા ભાગોમાં લઘુતમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી જેટલું ગગડ્યું છે. જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સોમવારે 6 ડિગ્રી સાથે કચ્છનું…