- મનોરંજન
અરે બાપરે…આ કિંગ ખાન છે? બે ચોટલીવાળા શાહરૂખનો ફોટો વાયરલ
બોલીવુડને સુપરહિટ ફિલ્મો આપવા વાળા સુપરસ્ટાર્સની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે સૌથી પહેલું નામ શાહરુખ ખાનનું જ આવે છે. શાહરુખના સ્વેગના કરોડો દિવાના છે. બહુ ઓછા એવા કલાકારો છે જેમણે થિયેટર અને ટીવી પર કામ કર્યા બાદ કમર્શિયલી તેઓ ફિલ્મીદુનિયામાં…
- આમચી મુંબઈ
રાજીનામાના પ્રશ્ન પર ધનંજય મુંડેએ કહ્યું, ‘હું કંઈ
મસાજોગ સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં વિપક્ષના ઘણા નેતાઓ ધનંજય મુંડેના રાજીનામાની માંગ કરી રહ્યા છે, તેથી મંત્રી ધનંજય મુંડે પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. એમ માનવામાં આવે છે…
- સ્પોર્ટસ
પુત્ર આર્યવીર પિતા સેહવાગની ફેરારીની ઓફર 23 રન માટે ચૂકી ગયો, પણ…
નવી દિલ્હી: બૅટિંગ-લેજન્ડ વીરેન્દર સેહવાગનો પુત્ર આર્યવીર તાજેતરમાં પિતાએ એક શરત સાથે ઓફર કરેલું ફેરારી કારનું ઇનામ જરાક માટે ચૂકી ગયો હતો, પરંતુ આવનારા સમયમાં તે અથવા તેનો નાનો ભાઈ વેદાંત આ આકર્ષક પ્રાઈઝ જીતી શકે એમ છે. ખાસ કરીને…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં પણ ભારતીય મૂળના નેતા વડા પ્રધાન બની શકે છે! આ સાંસદોના નામ અંગે ચર્ચા
ઓટાવા: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ગઈ કાલે એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો, તેમણે જાહેરાત કરી કે તેઓ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદ પરથી રાજીનામું (Justin Trudeau Resign) આપશે. જો કે પાર્ટીના નવા નેતાની પસંદગી કરે ત્યાં સુધી તેઓ…
- તરોતાઝા
છોડ રોપતી વખતે ધ્યાનમાં રાખો આ વાત
વિશેષ -રશ્મિ શુકલ ગાર્ડનિંગ ટિપ્સ: શું તમે પણ તમારા બગીચામાં ઘણાં બધાં વૃક્ષો અને છોડ વાવો છો, કિચન ગાર્ડનથી લઈને છોડ બતાવવા માટે અને વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવે છે? વૃક્ષો અને છોડની સંભાળ નાના બાળકોની જેમ લેવી પડે છે,…
- તરોતાઝા
શિયાળામાં તાજાં-તાજાં લાલ-લાલ ગાજર પ્રતિદિન ખાવાં જોઈએ
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક આપણે સર્વે એક સુંદર કહેવતથી માહિતગાર છીએ જ. ‘પૌષ્ટિક આહાર માંદગીથી બચાવે’. ‘પાકશાસ્ત્ર’ અને ‘પાકકલા’ અરસપરસ સંકળાયેલાં છે. પાકશાસ્ત્રની ખાસિયત, યોગ્ય માત્રામાં અનાજ-મસાલા-ગળપણ-ખટાશ-લોટ-તેલ-ઘી-શાકની પસંદગી કરવી. પાકકલા એટલે તેની એકબીજા સાથે મેળવણી કે મેળાપ કરીને તૈયાર કરવામાં…
- નેશનલ
ઘઉંના ભાવ આસમાનેઃ હવે રોટલી પણ મોંઘી થશે?
મુંબઇઃ સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન થઈ રહી છે. હાલમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે. તેલ, મસાલા અને શાકભાજીના વધતા ભાવ અને હવે ઘઉંના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જેના કારણે સામાન્ય લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ખાદ્ય ચીજવસ્તુઓના…
- સુરત
સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના; 6 લોકો દાઝ્યા
સુરતઃ સુરતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાની દુર્ઘટના ઘટી છે. આજે વહેલી સવારે સુરતના પુણા ગામની સોસાયટીના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગેસ સિલિન્ડરમાં પ્રચંડ ધડાકો થતા આજુબાજુના બે રૂમમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 6 લોકો દાઝ્યા હોવાના…
- ઇન્ટરનેશનલ
શું ટ્રમ્પ કેનેડાને USનું રાજ્ય બનાવીને જ રહેશે? ટ્રુડોની જાહેરાત બાદ ટ્રમ્પે કર્યો દાવો
વોશિંગ્ટન: યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) 20મી જાન્યુઆરીથી પદભાર સંભાળશે, એ પહેલા ડોનાલ્ડ ટ્રંપ વિવિધ નિવેદનો આપી વિવાદમાં રહે છે. તાજેતરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાના (Justin Trudeau resigns) અંગે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપીને…