- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશના શેખ હસીનાનો પાસપોર્ટ રદ, પૂર્વ પીએમ સહિત અન્યો સામે યુનુસ સરકારની નવી કાર્યવાહી
ઢાકા: બાંગ્લાદેશની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ રદ કરી દીધો છે. તેમની સાથે અન્ય 97 લોકોના પણ પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે. તેમના પર જુલાઈ મહિનામાં વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોને બળજબરીથી ગાયબ કરવાનો અને તેમની હત્યા કરવાનો આરોપ…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર અમરસન્સ પાર્કિંગનું કામ અટવાયું: સ્થાનિકોનો વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં મરીન ડ્રાઈવથી વરલી સી લિંક સુધીના વિસ્તારમાં ચાર ઠેકાણે મુંબઈ મહાનગરપાલિકા પાર્કિંગની સુવિધા ઊભી કરવાની છે, જેમાં હાજીઅલીમાં પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં થોડો સમય લાગવાનો છે તેમાં ઓછું હોય તેમ હવે બ્રીચ કેન્ડી…
- આમચી મુંબઈ
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ગેરકાયદે પોસ્ટરો-હૉર્ડિંગો: થાકેલી પાલિકા હવે રાજકીય પક્ષોના શરણે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ઠેર ઠેર લગાડવામાં આવેલા ગેરકાયદે રાજકીય હૉર્ડિંગ્સ હટાવવામાં મુંબઈ મહાનગરપાલિકા નિષ્ફળ ગઈ છે, તેથી પાલિકાએ હવે રાજકીય પક્ષોને જ સંપર્ક સાધવાનો નિર્ણય લીધો છે. પાલિકા પ્રશાસને હવે વોર્ડ સ્તરે સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓને પત્ર લખીને પાલિકાના નિયમોનું…
- નેશનલ
પોરબંદરથી માદરે વતન પહોંચ્યો શહીદનો પાર્થિવ દેહ, શહીદની પત્નીના શબ્દોએ સૌને રડાવ્યા
લખનઉ: પોરબંદર હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં શહીદ થયેલા ડેપ્યુટી કમાન્ડર સુધીર યાદવના પાર્થિવ દેહને માદરે વતન લઈ જવામાં આવ્યો હતો. શહીદના મૃતદેહના અંતિમ દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. પરિવારના સભ્યનો મૃતદેહને પહોંચતા જ પરિવારની કરૂણ ચિત્કારો…
- નેશનલ
‘નિવૃત ન્યાયાધીશોના પેન્શન માટે રાજ્યો પાસે પૈસા નથી…’ સુપ્રીમ કોર્ટે સરકારોને ફટકાર લગાવી
નવી દિલ્હી: ગઈ કાલે મંગળવારે સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોના પગાર અને નિવૃત્તિ બાદ પેન્શન અંગે રાજ્ય સરકારોને (Supreme court about Judges pension) ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે વિવિધ રાજ્યોની આર્થિક યોજનાઓનો ઉલ્લેખ કરતાં…
- ઈન્ટરવલ
દોસ્તીનો હાથ લંબાવીને ચીને ફરી દગો કર્યો
પ્રાસંગિક -અમૂલ દવે બ્રહ્મપુત્રા નદી પર વિશ્ર્વનો સૌથી મોટો બંધ બાંધવાની ચીનની ખતરનાક યોજના ચીનની આંખ ખૂલશે? ચીન બ્રહ્મપુત્રા નદી પર વિશ્ર્વનો સૌથી મોટો બંધ બાંધવા માગે છે, પરંતુ આને લીધે પ્રકૃતિને ભારે હાનિ પહોંચશે. ચીન તિબેટમાં આ ડેમ બાંધવા…
- ઈન્ટરવલ
શું જાન્યુઆરી આખલાની જાન લેશે?
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા શેરબજારમાં નવા વર્ષની શરૂઆત તો શાનદાર થઇ હતી અને બેન્ચમાર્કે 1500 પોઇન્ટના ઉછાળા સાથે પાછલા ગુરુવારે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા છ લાખ કરોડથી વધુને ઉમેરો નોંધાવ્યો હતો. જોકે, તરત બીજા દિવસે 700થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે આગલા…
- આમચી મુંબઈ
ઉદીત નારાયણની બિલ્ડિંગમાં આગઃ પડોશીનું મોત, જાણો વિગતો
મુંબઇઃ ગાયક ઉદિત નારાયણની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાને કારણે તેમના પડોશીનું મોત થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 6 જાન્યુઆરીએ રાત્રે 9.15 કલાકે અંધેરીના શાસ્ત્રી નગરમાં લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે, લિંક રોડની બાજુમાં, SAB ટીવી રોડ નજીક…
- આપણું ગુજરાત
STI પરીક્ષાના પરિણામ અંગે હસમુખ પટેલે આપ્યા મોટા સમાચાર
ગાંધીનગર: વર્ષ 2024માં 22 ડિસેમ્બરના રોજ યોજાયેલી રાજ્ય વેરા નિરીક્ષકની (STI) પરીક્ષાના પરિણામને લઈને ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય વેરા નિરીક્ષકની 300 જેટલી જગ્યાઓ માટે 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ તારીખે…
- નેશનલ
પ્રશાંત કિશોર બેભાન થઇ પડી ગયા! જાણો ગઈ કાલના નાટકીય ઘટનાક્રમ વિષે
પટના: વિરોધ પ્રદર્શન કરી રહેલા બિહાર પબ્લિક સર્વિસ કમીશન (BPSC)ના ઉમેદવારોના સમર્થનમાં ઉતારેલા જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર(Prashant Kishor)ની ગઇ કાલે ધરપકડ કરવામાં આવી હતી, જોકે કાલે જ તેમને જામીન મળી ગયા હતાં. આજે મંગળવારે સવારે પ્રશાંત કિશોરે ફરી…