- આપણું ગુજરાત
ઉત્તરાયણ પર કેન્દ્રિય ગૃહમંત્રી આવશે ગુજરાત, પ્રવાસના રાજકીય મહત્વની ચર્ચા
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) ફરી ગુજરાત આવશે. ઉત્તરાયણ પર્વ નિમિતે ગૃહમંત્રી અમિત શાહ 14,15,16 જાન્યુઆરી એમ કુલ 3 દિવસ સુધી વતનમાં જ રહેશે. અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણ પર વતનમાં જ હોય છે. અમિત…
- આપણું ગુજરાત
માઉન્ટ આબુ કરતા પણ ઠંડા સ્થળે જાવું હોય તો આવો કચ્છઃ બરફની છારી જામે તેવી ઠંડી
ભુજઃ દેશભરમાં ઠંડીનું મોજું છવાયેલું રહે છે અને ઘણા લોકો આવા મોસમમાં ફરવાનું પસંદ કરે છે. આબુ જેવા સ્થળોએ તો પ્રવાસીઓની લાઈનો લાગી છે, પરંતુ જો તમારે આબુ કરતા પણ વધારે ઠંડીનો અનુભવ કરવો હોય તો કચ્છના નલિયાની મુલાકાત લઈ…
- નેશનલ
કૉંગ્રેસ હેડક્વાર્ટરનું સરનામું બદલાયું, સમય બદલાશે? દિલ્હીની ચૂંટણી પર મદ્દાર
નવી દિલ્હી: આઝાદી બાદથી લઈને દાયકાઓ સુધી દેશની સત્તાની કમાન સંભાળનાર અને આજે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ હવે દાયકાઓ બાદ પોતાના રાષ્ટ્રીય મુખ્યાલયનું નવું સરનામું તૈયાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી કોંગ્રેસનું મુખ્યાલય 24, અકબર રોડ હતું, પરંતુ…
- નેશનલ
આ વિજ્ઞાનિક બનશે ISROના નવા વડા, ભારતના સ્પેસ મિશનમાં આપી ચુક્યા છે મહત્વપૂર્ણ યોગદાન
બેંગલુરું: ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)ના વર્તમાન અધ્યક્ષ એસ. સોમનાથે 14 જાન્યુઆરી 2025ના રોજ નિવૃત્ત (S Somnath Retierment) થઈ રહ્યા છે, તેમની જગ્યાએ વી નારાયણન ISROના નવા અધ્યક્ષ (V Narayaran ISRO Chief) બનશે. વી નારાયણન અવકાશ વિભાગના સચિવ તરીકે પણ કાર્યભાર…
- ઈન્ટરવલ
ખોટા પેમેન્ટના બદલામાં સાચી ઉઘરાણીની ઠગાઈ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ ‘હલ્લો સર… આપ ફલાણા ઢીકણા બોલો છો ને?’‘હા ભાઈ, કોણ?’ ‘સરસ, આપના પપ્પાએ મને ત્રણ હજારનું ઓનલાઈન પેમેન્ટ કરવા કહ્યું છે તો આપનો આ જ નંબર જીપે સાથે જોડાયેલો છે ને!’ ‘હા, ભાઈ” ‘હું આપને હમણાં…
- આમચી મુંબઈ
હજુ શુક્રવાર સુધી સ્વેટર-મફલર તમારે પહેરવા પડશેઃ જાણો મુંબઈના હવામાન વિશે મહત્વની અપડેટ
મુંબઇઃ ફરી એક વાર મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઘટી ગયું છે અને ભારે ઠંડી પડી રહી છે. રાજ્યના ઘણા શહેરોનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે, જ્યારે…
- ઇન્ટરનેશનલ
કેનેડા અમેરિકાનું રાજ્ય બનશે! ટ્રમ્પના પ્રસ્તાવનો જસ્ટિન ટ્રુડોએ જવાબ આપ્યો
ઓટાવા: ગત વર્ષે નવેમ્બર મહિનામાં યુએસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતનાર રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીના રોજ પદભાર સંભાળશે. ટ્રમ્પના આગમન સાથે અમેરિકાની વિદેશ નીતિઓમાં ધરખમ ફેરફારો જોવા મળી શકે છે. પાડોશી દેશ કેનેડા અંગે ટ્રમ્પ અત્યારથી વિવાદાસ્પદ નિવેદનો…
- આપણું ગુજરાત
WATCH: અંકલેશ્વર નજીક ગોઝારો અકસ્માત; પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ
અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઇવે પર બારકોલ બ્રિજ પાસે અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યાં હોવાના અહેવાલો મળી રહ્યા છે. અકસ્માતની ઘટનામાં એક કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાવાથી અકસ્માત સર્જાયો હોવાની વિગતો…
- નેશનલ
ફિલ્મ જોતાં જોતાં મફતમાં ખાવા મળશે પોપકોર્ન; પણ તે માટે કરવું પડશે આટલું….
જ્યારે ફિલ્મની વાત થાય ત્યારે પોપકોર્નની અચૂક યાદ આવે જ. પોપકોર્ન એક એવું ફૂડ છે, જે ફિલ્મના એન્જોયમેન્ટને કમ્પ્લીટ કરે છે. પરંતુ તમે ક્યારેય વિચાર કર્યો છે કે, ફિલ્મ જોતી વખતે મફતમાં પોપકોની મજા માણવા મળે તો…. તો એક દર્શક…