- આમચી મુંબઈ
મઢ-માર્વે રોડ પહોળો કરવા આડે 529 બાંધકામનો અવરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માર્વેમાં ટી-જંકશનને મઢ જેટ્ટી સાથે જોડતા ભાસ્કર ભોપી રોડને ૨૭.૪૫ મીટર સુધી પહોળો કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. એક વખત રોડ પહોળો થશે એ સાથે જ તે મલાડ અને અંધેરી વચ્ચે તો એક મહત્ત્વની લિંક બની…
- ઇન્ટરનેશનલ
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને શું આપ્યો ઝટકો? જાણો કઈ માંગ ફગાવી
ન્યૂ યોર્કઃ અમેરિકાની સુપ્રીમ કોર્ટે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સજા પર રોક લગાવવા અંતિમ સમયે કરવામાં આવેલી અરજી નકારી કાઢી હતી. ટ્રમ્પની અરજીને કોર્ટે 5-4 વોટથી નકારી હતી. એક એડલ્ટ સ્ટારને ગુપ્ત રીતે પૈસા આપવાના કેસમાં ન્યૂ યોર્ક કોર્ટના…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલૅન્ડના આ ટોચના બેટ્સમૅને અચાનક કરી નિવૃત્તિની જાહેરાત
હૅમિલ્ટન: ન્યૂ ઝીલૅન્ડના આક્રમક ઓપનર માર્ટિન ગપ્ટિલ (38)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેની 14 વર્ષની શાનદાર કારકિર્દીનો અંત આવ્યો છે. ગપ્ટિલે ન્યૂ ઝીલૅન્ડ માટે 198 ODI, 122 T20 અને 47 ટેસ્ટ રમીને ત્રણેય ફોર્મેટમાં કુલ 23 આંતરરાષ્ટ્રીય…
- શેર બજાર
શેરબજાર: માર્કેટની નજર ટીસીએસ પર, ત્રણ સિમેન્ટ સ્ટોક્સનું રેટિંગ ડાઉન
નીલેશ વાઘેલામુંબઇ: ડિસેમ્બર-ક્વાર્ટરની કમાણીની સિઝન નજીક આવતાં વૈશ્વિક બજારોના નકારાત્મક સંકેતોથી પ્રેરિત સેન્સેક્સ અને નિફ્ટી 50 ગુરુવારે નીચા ખુલ્યા હતા. સેન્સેક્સ શેરોમાં, SBI, L&T, Zomato, અદાણી પોર્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી વધુ ધોવાયા હતા. શરૂઆતના ટ્રેડિંગમાં જ આ શેરો 1.5%…
- પુરુષ
તમને ક્રોધ પર કાબૂ મેળવતાં આવડે છે?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ હમણાં ‘ઈન્સ્ટાગ્રામ’ પર એક સરસ મજાનું ક્વોટ વાંચવા મળ્યું, હિન્દીમાં લખ્યું હતું : ‘ગુસ્સે મેં વો મત ગવા દેના, જો તુમને શાંત રહ કર પાયા હૈ.’ પહેલી નજરે અત્યંત સાદું લાગતું આ ક્વોટ આમ પણ મીડિયોકર…
- આપણું ગુજરાત
પક્ષી પ્રેમીઓ માટે ખુશ ખબર; નળસરોવરમાં ટૂંક સમયમાં શરુ થશે બોટિંગ સર્વિસ
ગાંધીનગર: શિયાળાની ઋતુમાં અમદવાદ પાસે આવેલા નળસરોવર અભયારણ્યમાં મોટી સંખ્યામાં વિદેશથી યાયાવર પક્ષીઓ (Migratory Birds)આવી ચડતા હોય છે, આ સમયમાં નળસરોવરમાં પક્ષી પ્રેમીઓનો ધસારો જોવા મળતો હોય છે. એવામાં અહેવાલો છે કે નળસરોવર પક્ષી અભયારણ્યમાં બોટિંગ સર્વિસ (Boating Service at…