- સ્પોર્ટસ
IND vs ENG: ભારતના આ ઇન ફોર્મ બેટ્સમેનને ઇંગ્લેન્ડ સામે તક નહીં મળે, જાણો શું છે કારણ
મુંબઈ: ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ફેબ્રુઆરીમાં શરુ થનાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયારીઓ શરુ કરી રહી છે. એ પહેલા ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે (IND vs ENG) ઘરઆંગણે 5 મેચની T20I…
- આપણું ગુજરાત
Gujarat Politics: ભાજપમાં ઉકળતો ચરુ, શહેર પ્રમુખને લઈ લેવામાં આવી શકે છે મોટો નિર્ણય
ગાંધીનગરઃ ગુજરાત ભાજપમાં જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખોના નામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. દિલ્હીથી મોટા ભાગના નામ પર મહોર મારી દેવામાં આવી છે. પરંતુ સુરત, રાજકોટ અને વડોદરામાં ભાજપના વિવિધ જૂથોમાં વધેલા આંતરકલહને કારણે મહિલાને તક આપવામાં આવી શકે…
- મનોરંજન
Box Office: બેબીજોન ભપ્પ થઈ ગઈ, મુફાસા ધીમી પડી, પુષ્પા-2 હજુ દોડે છે
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની સુપરહીટ પુષ્પા-2 ધ રૂલને રિલિઝ થયાને 36 દિવસ થયા છે અને શેર માર્કેટના સેન્સેક્સની જેમ આ ફિલ્મનો રોજ રોજનો હિસાબ જનતા મેળવી રહી છે. બીજી બાજુ વરૂણ ધવનની બેબીજોન અને એનિમેટ્રેડ મુફાસા ધ લાયન કિંગ…
- ઇન્ટરનેશનલ
Canada PM: ભારતીય મૂળના હિન્દુ નેતાએ કેનેડાના વડા પ્રધાન બનવા દાવેદારી નોંધાવી
ઓટાવા: કેનેડાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી નાટકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. જસ્ટિન ટ્રુડોએ કેનેડાના વડા પ્રધાન પદ અને લિબરલ પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી (Justin Trudeau Resign) છે. પાર્ટી જ્યાં સુધી નવા નેતાની પસંદગીના કરે ત્યાં…
- નેશનલ
જવાબદાર કોણ! તિરુપતિ મંદિરમાં નાસભાગ મામલે 2 FIR નોંધવામાં આવી
તિરુમાલા: આંધ્રપ્રદેશના તિરુમાલામાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં બુધવારે રાત્રે મચેલી નાસભાગમાં છ શ્રદ્ધાળુઓના (Titupati Temple Stampede) મોત થયા છે. આ મામલે રાજકારણ પણ થઇ રહ્યું છે, જેને કારણે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર પર ઝડપી કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે. પોલીસે ગુરુવારે…
- નેશનલ
PM Modiએ પ્રથમ પૉડકાસ્ટમાં રાજનીતિથી લઈ કયા કયા મુદ્દે કરી વાત?
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો પ્રથમ પૉડકાસ્ટ ઈન્ટરવ્યૂ આપ્યો હતો.. પ્રથમ પૉડકાસ્ટમાં તેમણે ખુલીને વાત કરી હતી. નિખિલ કામથ સાથે પૉડકાસ્ટમાં પીએમ મોદીએ અનેક મુદ્દા પર વાત કરી હતી. પૉડકાસ્ટમાં પીએમ મોદીને પૂછવામાં આવ્યું કે, કોઈ યુવાનને નેતા બનવું…
- આમચી મુંબઈ
વૉક લેવાનું ભારે પડ્યું ઘાટકોપરમાં ઝાડની ડાળી પડતાં ગુજરાતી મહિલાનો જીવ ગયો સાથે ચાલી રહેલા ગુજરાતી મહિલાની હાલત ગંભીર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દરરોજ સાંજે ઈવનિંંગ વોક પર જવું ઘાટકોપરની ગુજરાતી ૬૦ વર્ષની ગુજરાતી મહિલાને ભારે પડ્યું હતું. ઘાટકોપર (પૂર્વ)માં વલ્લભબાગ લેનમાં રહેતા ૬૦ વર્ષના મીનાક્ષી કીર્તિલાલ શાહ ગુરુવારે સાંજે નાઈન્ટી ફૂટ રોડ લવન્ડર બાગ હોટલ પાસે આવેલા ગાર્ડનમાં જોગર્સ…