- નેશનલ
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ, 16 રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ, જાણો મુંબઈ – ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Weather Update Today: રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યમાં આજે પણ ધુમ્મસ છવાયેલું છે. પશ્ચિમ હિમાલય વિસ્તારમાં પશ્ચિમ વિક્ષોભ સક્રિય થવાથી હવામાન વિભાગે આગામી બે દિવસ 16 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને વાતાવરણ ખરાબ રહેવાનું એલર્ટ જાહેર કર્યુ છે. જમ્મુ-કાશ્મીર અને…
- નેશનલ
લુધિયાણામાં AAPના ધારાસભ્યનું ગોળી વાગવાથી શંકાસ્પદ હાલતમાં મૃત્યુ, મોડી રાતે બની ઘટના
લુધિયાણાઃ આમ આદમી પાર્ટીના લુધિયાણા પશ્ચિમના ધારાસભ્ય ગુરપ્રીત ગોગી બસ્સીનું શુક્રવારે મોડી રાતે ઘરે શંકાસ્પદ હાલતમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. ગોળી તેમના માથામાં વાગી હતી, પરંતુ કોણે ચલાવી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ડીસીપી જસકરણ સિંહ તેજાએ જણાવ્યું,…
- સ્પેશિયલ ફિચર્સ
આ એક ભયને કારણે Mukesh-Nita Ambani એક વર્ષ બાદ એન્ટિલિયામાં શિફ્ટ થયા…
ભારતના જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો પરિવાર પોતાની વૈભવી લાઈફસ્ટાઈલ અને કેરેક્ટરને કારણે ચર્ચામાં આવતા હોય છે અને તેઓ કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી, પરંતુ આજે અમે અહીં તમને આ જ…
- મહારાષ્ટ્ર
ભેદી ઘટના! મહારાષ્ટ્રના ત્રણ ગામના લોકોના માથામાં અચાનક ટાલ પડી ગઈ, તંત્ર દોડતું થયું
બુલઢાણા: મહારાષ્ટ્રના પશ્ચિમ વિદર્ભના બુલઢાણા જિલ્લાના 3 ગામને એક રહસ્યમય બીમારીએ ભરડામાં લીધા છે. અચાનાક બોંડગાંવ, કાલવડ અને હિંગણા ગામના રહેવાસીઓના માથાના વાળ ખરવા (Sudden hair fall in Maharastra Villages) લાગ્યા, માત્ર ત્રણ દિવસના સમયગાળામાં રહેવાસીઓના માથામાં ટાલ પડી ગઈ.…
- અમરેલી
લેટર કાંડઃ આવતીકાલે અમરેલી બંધ, ધાનાણીએ કોના નાર્કોટેસ્ટની કરી માંગ?
Amreli Letter Kand Updates: અમરેલી લેટર કાંડમાં ધરણાં પર બેઠેલા કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આજે વધુ 24 કલાક ધરણાં પર બેસવાની જાહેરાત કરી હતી. આવતીકાલે (શનિવારે) અમરેલી બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમણે ધારાસભ્ય કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની પણ માંગ…
- નેશનલ
મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને મળશે ચોખ્ખી હવા, કરવામાં આવ્યું છે આ ખાસ આયોજન
પ્રયાગરાજઃ મહાકુંભ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મકાકુંભમાં આવતા તમામ શ્રદ્ધાળુઓને શુદ્ધ હવા મળી રહે તે માટે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં મિયાવાકી દ્વારા…
- સ્પોર્ટસ
ગયા મહિને અશ્વિન માટે ભાવુક થયેલા ચાહકોએ અચાનક કેમ તેને વખોડ્યો?
ચેન્નઈ: ભારતના સ્પિન-લેજન્ડ રવિચંદ્રન અશ્વિને તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં ટીમ-મૅનેજમેન્ટના અભિગમ બદલ રિસાઈને ઓચિંતી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી ત્યારે સોશિયલ મીડિયામાં અસંખ્ય ચાહકોએ અશ્વિન પ્રત્યે સહાનુભૂતિ બતાવી હતી અને તેની શાનદાર કરીઅરને બિરદાવી હતી, પણ આજે કેટલાક ચાહકોએ એક બાબતમાં તેના…
- નેશનલ
विश्व हिन्दी भाषा दिवस: હિન્દી ભાષામાં પાવરધા થશો તો કમાણી પણ ધમધોકાર કરી શકશોઃ જાણો વિગતવાર
World Hindi Day 2025: ભારત વિવિધ ભાષાઓથી સમૃદ્ધ દેશ છે પરંતુ દેશની ઓળખ મૂળ રીતે હિન્દી ભાષાથી થાય છે. હિન્દી રાષ્ટ્રભાષા છે. જે ભારતની સાંસ્કૃતિક અને ભાષાકીય એકતાનું પ્રતીક છે. દેશમાં આશરે 40 ટકા ભારતીયોની માતૃભાષા હિન્દી છે. હિન્દી માત્ર…
- વેપાર
સોનાના ભાવમાં ઉછાળો, ફટાફટ ચેક કરો આજનો ભાવ
Gold Price Today: સોનાના ભાવમાં આજે ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારમાં ઉથલ પાથલની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે. સોનાનો સરેરાશ ભાવ 78,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. અમેરિકન બૉન્ડ યીલ્ડ અને રૂપિયા સામે અમેરિકન ડૉલર…