- નેશનલ
ટ્રમ્પના શપથ ગ્રહણ માટે PM મોદીને આમંત્રણ નહીં, જાણો કારણ…
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ સંભાળવા માટે તૈયાર છે. તેઓ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તે પહેલા તેમના શપથ ગ્રહણ સમારોહને શાનદાર બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ સમારોહમાં…
- વીક એન્ડ
ગ્રાન કનેરિયા – ખડકો પર કોતરાયેલાં શહેરોમાં…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી એક જ વર્ષમાં બે વાર કેનેરી આયલેન્ડ થોડું જવાય? એ વાત પર અમાં પ્લાનિંગ ચાલુ થયેલું. હવે કેનેરી આયલેન્ડ તો કુલ સાત છે. તેમાંથી અમે માત્ર ફુઅર્ટેવેન્ટુરા અને ટેનેરિફે સારી રીતે ગયેલાં. બાકી હજી…
- વીક એન્ડ
પિસ્તોલ શાર્પશૂટર મનુ ભાકર: આખરે ધાર્યાં નિશાન પાડ્યાં છે આ મોહક માનુનીએ…!
ક્લોઝ અપ – ભરત ઘેલાણી નાહકના સરકારી વાદ વિવાદ પછી હોબાળો થતાં અગાઉ દેશ-વિદેશના 106 જેટલાં મેડલ્સ જીત્યા બાદ 2024 પેરિસ ઓલિમ્પિકસમાં શૂટિગમાં બે બ્રોન્ઝ ચન્દ્રક હાંસલ કરનારી સૌથી યુવા મનુ ભાકરને આ 17 જાન્યુઆરીના દેશના રાષ્ટ્ર પ્રમુખના હસ્તે મતગમતનો…
- ઇન્ટરનેશનલ
LA Fire: લોસ એંજલસમાં આગથી લાદવામાં આવ્યો કર્ફ્યૂ, NASAની સેટેલાઇટ તસવીર જોઈ હચમચી જશો
LA Fires: અમેરિકાના લોસ એંજલસના જંગલમાં લાગેલી આગ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. આ દરમિયાન અહીંયા ઓછામાં ઓછા 11 લોકોના મૃત્યુ થયા છે અને સેંકડો ઇમારત આગમાં સ્વાહા થઈ ગઈ છે. આગથી પ્રભાવિત બે લાખ લોકોને વિસ્તાર ખાલી કરવાનો…
- નેશનલ
વધુ એક પ્રેમિકાનો ફ્રિજમાં અંત, છ મહિના સુધી લાશ ફ્રિજમાં રાખી
ઇન્દોરઃ લિવ-ઈન રિલેશનશિપના ભયાનક પરિણામો આપણે શ્રદ્ધા વાલકરના કેસમાં જોણ્યા છે. હવે વધુ એક યુવતી લિવ-ઈન રિલેશનશિપમાં વધેરાઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશના દેવાસમાં આ ભયાનક કિસ્સો બન્યો છે. છ મહિના પહેલા મકાન ખાલી કરનાર ભાડુઆતના ફ્રીજમાંથી મહિલાની લાશ…
- નેશનલ
અવધ મેં આનંદ ભયોઃ પ્રાણ પ્રતિષ્ઠા દ્વાદશીનો આજથી પ્રારંભ, જાણો વિગત
અયોધ્યાઃ રામનગરી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠને લઈ શહેરને શણગારવામાં આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારા દ્વાદશી ઉત્સવને લઈ શહેરમાં ઉત્સાહનો માહોલ છે. સીએમ યોગી આદિત્યનાથ આજે ઉત્સવનું ઉદ્ઘાટન કરશે. શ્રીરામ જન્મભૂમિ ભવ્ય મંદિરમાં રામલલ્લાના વિરાજમાન થવાના પ્રથમ વાર્ષિકોત્સવ પ્રતિષ્ઠા…
- આમચી મુંબઈ
હાઇ કોર્ટની ફટકાર બાદ BCCI મુંબઈ પોલીસને ચૂકવશે ઉધારી
મુંબઇઃ BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની વાર્ષિક કમાણી અબજોમાં છે. વિશ્વભરના ક્રિકેટ બોર્ડ પણ આ વાતને સ્વીકારે છે અને આ અંગે ઘણી વખત આક્ષેપો પણ કરી ચૂક્યા છે. બોર્ડની આવક અને સત્તાને જોતા એ અનુમાન લગાવવું મુશ્કેલ…
- સુરત
સુરતમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત, વધુ ત્રણ લોકોનાં મોત
Surat News: ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની સાથે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં વધુ ત્રણ લોકોના અચાનક મોત થયા હતા. સચિન જીઆઈડીસી અને પુણાગામમાં જમીને સૂઈ ગયા બાદ બે યુવકો ઉઠ્યા જ નહોતા. બંને યુવકોનું હાર્ટ એટેકના…