- ઇન્ટરનેશનલ
Los Angeles Wildfires: આગે દિશા બદલતા ફાયર બ્રિગેડનો છૂટ્યો પરસેવો, બાઇડેને ગણાવ્યું- યુદ્ધ જેવું દ્રશ્ય
લૉસ એંજલસમાં લાગેલી સૌથી મોટી જંગલની આગ પર હજુ કાબુ મેળવી શકાયો નથી. મીડિયા રિપોર્ટ્સ મુડબ, અત્યાર સુધીમાં 11 લોકોના મૃત્યુ થયા છે અને 13 લોકો લાપતા છે. આગથી ફેલાયેલા પ્રદૂષણના કારણે રહેવાસીઓને દરિયાકિનારાના એક મોટા હિસ્સામાં પાણીથી દૂર રહેવા…
- ઉત્સવ
144 વર્ષે યોજાતો પૂર્ણ કુંભ મેળો મૅનેજમેન્ટનો માસ્ટરપીસ એવો મહાકુંભ મેળો
કવર સ્ટોરી -વિજય વ્યાસ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આ સોમવાર ને 13 જાન્યુઆરી, 2025થી મહાકુંભ મેળાનો પ્રારંભ થાય એ પહેલાં આખો દેશ મહાકુંભમય થઈ ગયો છે. હિંદુઓની બહુમતી ધરાવતા ભારતમાં દર 144 વર્ષે યોજાતો મહાકુંભ ધાર્મિક આસ્થાનો સૌથી મોટો મહોત્સવ મનાય…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
SpaDex: ઇતિહાસ રચવાથી માત્ર થોડા મીટર જ દૂર, હેંડશેક માટે નજીક આવ્યા બંને ઉપગ્રહ
નવી દિલ્હીઃ ઇસરોનું સ્પેસ ડોકિંગ એક્સપરિમેંટ (SpaDex) માટે અંતરિક્ષમાં મોકલવામાં આવેલા બે ઉપગ્રહ હવે માત્ર થોડા મીટર જ દૂર છે. ઈસરોએ આજે કહ્યું કે, એસડીએક્સ 01 (ચેઝર) અને એસડીએક્સ 02 (ટાર્ગેટ) ઉપગ્રહ સારી સ્થિતિમાં છે અને ડૉકિંગ માટે નજીક આવી…
- નેશનલ
શરાબ કૌંભાંડ ફરી કેજરીવાલ માટે ઉપાધિ લાવશે? જાણો કેગના અહેવાલમાં શું છે
નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાન સભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. એવા સમયે દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકાર દ્વારા હવે કાઢી નાખવામાં આવેલી આબકારી નીતિ અંગેનો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) નો અહેવાલ આવ્યો છે. CAGના અહેવાલમાં દિલ્હીની શરાબ કાંડને…
- મનોરંજન
હું આવો જ છું… હું મારી જાતને કેમ બદલું? ડિવોર્સની વાતો વચ્ચે Abhishek Bachchanનું સ્ટેટમેન્ટ વાઈરલ…
બોલીવૂડનું આઈડિયલ કપલ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેમની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. દરરોજ બંનેને લઈને કોઈનો કોઈ વાત, ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. દરમિયાન હવે સોશિયલ મીડિયા…
- વીક એન્ડ
ચહેરા મોહરા – પ્રકરણ: 10
પ્રફુલ્લ કાનાબાર આ એ જ શિવાની હતી જે તેને દિલોજાનથી ચાહતી હતી. આજે જ્યારે સોહમને તેની હૂંફની જરૂર હતી ત્યારે જ શિવાનીએ તેની સાથે છેડો ફાડી નાખ્યો હતો… સાંજે ઑફિસેથી છૂટ્યા બાદ સોહમ ઘરે જઈ રહ્યો હતો ત્યારે ખૂબ જ…
- વીક એન્ડ
મારા ઘરનાં બે ખૂણાં: મનીપ્લાંટ’ નેકેક્ટસ’
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ આખરે મેં કુંડામાં મનીપ્લાંટ'ની ડાળી વાવી. પત્ની ક્યારનીયે કહેતી હતી કેડ્રોઈંગરૂમ’માં `મનીપ્લાંટ’ રાખીએ, લકી હોય, પૈસા આવે! ચલો, ફાઇનલી પત્ની ખુશ! હવે એનાથી મોટું લક શું હોય? અમે આગળની નાની ઓરડીને ડ્રોઈંગરૂમ' કહીએ. અહીં…
- અમરેલી
લેટર કાંડઃ અમરેલી બંધને મિશ્ર પ્રતિસાદ, આ તારીખ સુધી કલમ 144 કરવામાં આવી લાગુ
Amreli Letter Kand Updates:અમરેલી લેટર કાંડ મુદ્દે પાટીદાર યુવતીને ન્યાય અપાવવા ધરણાં પર બેઠેલા કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ શનિવારે બપોર સુધી સ્વૈચ્છિક અમરેલી બંધનું એલાન આપ્યું હતું. જોકે આ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે…
- વીક એન્ડ
સફળ વ્યક્તિઓ એમના ફ્રી-ટાઈમમાં શું કરે છે?
વિશેષ – નિધિ ભટ્ટ કહે છે કે `સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે નહાય’. સફળતા વગર મહેનતે નથી મળતી. એને પામવા માટે અથાક પરિશ્રમ કરવો પડે છે ત્યારે એ મહેનતનું ફળ મળે છે ને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. સફળતા મળ્યા…