- ઉત્સવ
મન મૂકીને ખૂંદવા જેવાં વિસ્તાર…
ટ્રાવેલ પ્લસ -કૌશિક ઘેલાણી ગુલાબી ઠંડીની મોસમ ખીલી છે ત્યારે આપણા દેશમાં અને રાજ્યમાં વનરાઈ અને વગડો જાણે આપણને બોલાવી રહ્યો હોય છે. ધીરે ધીરે સાઈબિરિયન અને ઉત્તર ધ્રુવિય પ્રદેશોમાંથી ગુજરાત રાજ્યના કાઠિયાવાડ વિસ્તારમાં ખેતીનું પ્રમાણ વધારે હોઈ પ્રાકૃતિક વારસો…
- ઉત્સવ
ફોરવર્ડ થતી બધી લિંક સાચી નથી હોતી
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ સોશિયલ મીડિયાથી સીધા જ કોઈ બીજી એપ્સમાં જંપ એટલે ફ્રોડની પહેલી એન્ટ્રી…ફેસબુક' ની માલિકી કંપનીમેટા’એ જ્યારે `ઈન્સ્ટાગ્રામ’ ટેકઓવર કર્યું એ સમયે ટેકનોલોજીની દુનિયામાં એક અસાધારણ ઘટના બની હોય એવો માહોલ હતો. જોકે, ઘટના જ એવી હતી…
- ઉત્સવ
પંખીઓ પણ કરે છે ખુશીનો એકરાર
વિશેષ -કે. પી. સિંહ પંખીઓને જ્યારે ચણ નાખીએ ત્યારે એ દાણા મોંમાં નાખીને તેમના માટે રાખેલા પાણીમાં ઘૂસીને પાંખો ફેલાવીને કલરવ કરતા હોય તો એ દૃશ્ય જોવા જેવું લાગે છે. એ પળ તેમની ખુશી અને મસ્તીની હોય છે. આપણી બાલ્કનીમાં…
- ઉત્સવ
ટિટલાગઢનું શિવમંદિર બહાર ભયંકર ગરમી છતાં ઠંડું રહે છે!
હેં… ખરેખર?! -પ્રફુલ શાહ ભારતના સૌથી ગરમ વિસ્તારોમાં ઓરિસાના બાલનગીરનું નામ આવે. બાલનગીરના કુમ્હાડ પર્વત પર આવેલા ટિટલાગઢમાં એક મંદિર છે. આ શિવમંદિરની વિશિષ્ટતા ખૂબ આશ્ચર્યજનક છે. એના રહસ્યનો તાગ વિજ્ઞાનીઓ આજ સુધી મેળવી શક્યા નથી. આ વણઉકલ્યો કોયડો ક્યારેય…
- નેશનલ
૧ ફેબ્રુઆરીથી ભુજને દિલ્હીથી જોડતી ફ્લાઇટ થશે શરૂ
ભુજઃ લાંબા સમયની પડતર માંગ બાદ આખરે કચ્છના મુખ્ય મથક ભુજને રાજધાની દિલ્હી સુધી જોડતી એર ઇન્ડિયા દ્વારા સંચાલિત ૧૮૦ બેઠકોની ક્ષમતા ધરાવતી સીધી હવાઈ સેવા આગામી ૧ ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. કેટલા વાગે ભરશે ઉડાન આ અંગે…
- ઉત્સવ
સુપ્રીમ કોર્ટે ગેમિંગ કંપનીઓની જીએસટી નોટિસ પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે (10 જાન્યુઆરી) રૂ. 1.12 લાખ કરોડના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (ૠજઝ) વસૂલવા માટે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ સામે કારણદર્શક નોટિસો પર રોક લગાવી દીધી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, જ્યાં સુધી કોઈ ચોક્કસ ઉકેલ ન…
- નેશનલ
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રહેશે હાજર
નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે શપશ લેશે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આ શપશ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરશે. ગત વર્ષે નવેમ્બરમાં યોજાયેલી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પને 312…
- ઉત્સવ
સબ બંદર કા વ્યાપારી એવા બહુમુખી પ્રિતીશ નંદીને અલવિદા…
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ભારતમાં, અંગ્રેજી ભાષાના પત્રકાર કમ એડિટર બીજી ભાષાના લોકોમાં પણ એટલા જ લોકપ્રિય હોય તેવું બહુ ઓછાં નામો સાથે બનતું હોય છે. વાસ્તવમાં, એવા અંગ્રેજી પત્રકારોને આંગળીના વેઢે ગણી શકાય. જેમ કે – કુલદીપ નૈયર, ખુશવંત…
- ઉત્સવ
શું ભવિષ્ય માટે તમે તૈયાર છો?
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી આ અઠવાડિયે બે વાત ચર્ચામાં રહી. એક, માઇક્રોસોફ્ટ’નાં સત્યા નડેલા ભારત આવ્યા. એમણે કહ્યું કે અઈં અને કલાઉડના વેપાર માટેમાઇક્રોસોફ્ટ’ 3 બિલિયન ડૉલર ભારતમાં રોકશે. બીજુ, ઈન્ફોસિસ’ના નારાયણ મૂર્તિના 70 કલાકના નિવેદન બાદ ક।ઝ…