Devansh, Author at મુંબઈ સમાચાર | Page 131 of 843
  • ધર્મતેજgod-is-your-name-god-bless-you-all

    ઈશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન

    આચમન -અનવર વલિયાણી ‘જે જ્ઞાન મનને ચોખ્ખું કરે છે એ જ જ્ઞાન છે, બાકી તો અજ્ઞાન છે. હૃદયની સચ્ચાઈથી આંસુ સારે એને જ ઈશ્ર્વર, અલ્લાહ, પ્રભુની પ્રાપ્તિ થાય છે, એવું દૃઢપણે માનનારા સંત રામકૃષ્ણ પરમહંસ દરેક ધર્મના લોકો માટે આદર્શરૂપ…

  • ધર્મતેજ

    બોલણહારો ક્યાંથી આવ્યો?

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સુણો રે નર જ્ઞાની રે, કહી સમજાવો રે,બોલણહારો ક્યાંથી આવ્યો રે..ધરણી ગગન આકાશ નોતા રે,નોતા ચંદાને સૂરા,ઈ રે ભજનકી રે કરી લેવી ખોજના,જેને સતગુરુ મળ્યા હોય પૂરા..સુણો રે નર જ્ઞાની રે, કહી સમજાવો રે,બોલણહારો ક્યાંથી…

  • ધર્મતેજPerson speaking with kindness and compassion

    વાણી કેવી બોલવી? સત્યં વદ પ્રિયં વદ

    વિશેષ -રાજેશ યાજ્ઞિક આપણે ત્યાં બે કહેવત બહુ બોલાય છે, ‘બોલે તેના બોર વેચાય’ અને ‘ન બોલવામાં નવ ગુણ.’ બંને કહેવતને સાથે વિચારીએ તો સમજી શકાય કે કહેવાનો ભાવાર્થ એવો છે કે જરૂર હોય ત્યાં બોલવું જોઈએ અને ન જરૂર…

  • ધર્મતેજgoal of life, freedom, meaning of life, inner peace, spirituality, mindfulness, purpose, ambition,

    જિંદગીનું ધ્યેય: પ્રત્યેક ધ્યેયથી મુક્તિ

    ચિંતન -હેમુ ભીખુ માનવીની એ પ્રકૃતિ છે કે એ ક્યારેય પણ હેતુ વિના કાર્ય નથી કરતો. તેના મનમાં કંઈક રમતું જ હોય જેને કારણે તે કાર્યરત થાય. આરામ કરવાની વૃત્તિ પણ એક રીતે કાર્ય છે, જેમાં કંઈ નથી કરવું તે…

  • ધર્મતેજchehra-mohra-chapter-33

    ચહેરા મોહરા -પ્રકરણ: 11

    પ્રફુલ્લ કાનાબારમારે ભગવાનના આ ફોટાનું કોઈ કામ નથી… તેના ભરોસે તો હું માને મૂકીને ગયો હતો, પણ તેણે મને દગો આપ્યો… એવા ભગવાનનું કાંઈ કામ નથી જે મારી માની રક્ષા ન કરી શક્યો ! શિવાનીએ આપેલા આઘાતના આંચકામાંથી સોહમ હજુ…

  • ધર્મતેજThis image represents the idea of uncovering hidden secrets and truths.

    આંખ ખોલીને કથાઓના પડદા પાછળ જે ગહન રહસ્યો સંતાયેલાં હોય છે તેમનાં દર્શન કરીએ

    અલૌકિક દર્શન -ભાણદેવ(ગતાંકથી ચાલુ)કાવ્યાત્મક અભિવ્યક્તિ પણ આપણા કથાસાહિત્યના સ્વરૂપનિર્ધારણમાં મહત્ત્વપૂર્ણ પરિબળરૂપે ભાગ ભજવે છે.વેદાર્થમીમાંસકોએ વેદના અર્થઘટન માટે એક સોનેરી નિયમ આપ્યો છે: ‘સર્વ વેદમંત્રોના ત્રણ અર્થો છે.’ આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભાૌતિક – એમ ત્રણ દ્રષ્ટિથી વેદમંત્રોનું અર્થઘટન થાય છે. અને…

  • ધર્મતેજRemaining steadfast in the face of harsh words is a mark of a true sadhaka

    આપણને કોઈ કઠોર શબ્દો કહે તો પણ તમે સ્થિર રહી શકો તો તમે સાધક છો

    માનસ મંથન -મોરારિબાપુશાંતિ પમાડે તેને સંત કહીએ રે, એના દાસના દાસ થઈને રહીએ રે… તન-મનના તાપ મિટાવે, સંત શરણે જો આવે… મારાં શ્રાવક ભાઈ-બહેનો, જેનામાં બધા જ ગુણો સ્વભાવગત હોય તે જ સંત. સ્વભાવગત ગુણને શીલ કહે છે. વહેવું એ…

  • ધર્મતેજPurposeful storytelling - every element serves a purpose

    કશું નથી અકારણ અહીં

    મનન -હેમંત વાળાબધું જ વ્યવસ્થિત છે. બધું જ કારણસર છે. બધાની પાછળ કોઈક હેતુ છે. કશું જ અર્થહીન નથી. કશું જ આકસ્મિક નથી અને જો આકસ્મિક હોય તો તે અકસ્માત માટેનાં પણ કારણો છે. કશું જ અનિયંત્રિત નથી, બધું જ…

  • ઉત્સવPortrait of Nazir Dekhaiya, Gujarati Poet

    નોખા-અનોખા શાયર `નાઝિર’ દેખૈયા

    સર્જકના સથવારે -રમેશ પુરોહિત ગુજરાતી ગઝલના આકાશમાં અનેક સિતારા ચમકતા હતા ત્યારે પરંપરાના શાયરોમાં શયદા, મરીઝ, શૂન્ય, બેફામ, ઘાયલ, સૈફ, આસીમ રાંદેરી, શેખાદમ રૂસ્વા, ગનીભાઈ, જલન માતરી, હરીન્દ્ર દવે જેવા સમર્થ ગઝલકારો પોતાના નોખા- અનોખા ભાવવિશ્વમાં વિવિધ વિષયો લઈને ગઝલની…

  • ઉત્સવBlackbuck Antelope Grazing in Velavadar National Park, Gujarat, India

    મન મૂકીને ખૂંદવા જેવાં વિસ્તાર…

    ટ્રાવેલ પ્લસ -કૌશિક ઘેલાણી ગુલાબી ઠંડીની મોસમ ખીલી છે ત્યારે આપણા દેશમાં અને રાજ્યમાં વનરાઈ અને વગડો જાણે આપણને બોલાવી રહ્યો હોય છે. ધીરે ધીરે સાઈબિરિયન અને ઉત્તર ધ્રુવિય પ્રદેશોમાંથી ગુજરાત રાજ્યના કાઠિયાવાડ વિસ્તારમાં ખેતીનું પ્રમાણ વધારે હોઈ પ્રાકૃતિક વારસો…

Back to top button