- મનોરંજન
WATCH: આ સ્ટાર કિડના ડેબ્યુ ફિલ્મના પહેલાં ગીતને 10 દિવસમાં મળ્યા 34 મિલિયનથી વધુ વ્યૂ…
અખિયોં સે ગોલી મારે રવિના ટંડન (Raveena Tondon)ની દીકરી રાશા થડાની (Rasha Thadani)એ બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે અને તેણે પોતાની પહેલી ફિલ્મના ગીત ઉઈ અમ્માથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે. રાશા થડાની અજય દેવગણના ભત્રીજા અમન દેવગણ…
- સ્પોર્ટસ
મનુ ભાકર સહિત અનેક ઍથ્લીટોએ ફરિયાદ કરી કે `અમારા ઑલિમ્પિક મેડલ…’
નવી દિલ્હીઃ ભારતની ટોચની નિશાનબાજ મનુ ભાકર સહિત અનેક ઍથ્લીટોએ ફરિયાદ કરી છે કે તેમને ગયા વર્ષે પૅરિસ ઑલિમ્પિક્સમાં જે મેડલ મળ્યા એ ખરાબ થઈ ગયા હોવાથી તેમને એ બદલીને નવા નક્કોર મેડલ આપવામાં આવે.મનુ ભાકર એક જ ઑલિમ્પિક ગેમ્સમાં…
- સ્પોર્ટસ
Australiaટીમ ઇન્ડિયામાં અસંતોષ?: ગૌતમ ગંભીરની ગાદી હાલકડોલક, ખાસ કારણો કયા છે જાણો છો?
Head coach, India, દિલ્હીઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી આવતા મહિને પાકિસ્તાનમાં રમાવાની છે જેમાં ભારતની તમામ મૅચો દુબઈમાં રમાશે અને એ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ જે પર્ફોર્મ કરશે એને આધારે ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના હેડ-કોચની ગાદી પર જળવાઈ રહેશે કે કેમ એ…
- નેશનલ
મુસ્લિમ પિતા-પુત્રની જોડીએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો, કારણ જાણીને ચોંકી ઉઠશો…
રાજસ્થાનઃ રાજસ્થાનના અજમેરથી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે મૌલવીના ત્રાસથી પીડિત મુસ્લિમ પિતા-પુત્રએ હિંદુ ધર્મ અપનાવ્યો હતો. ધર્મ પરિવર્તન કર્યા બાદ શરીફ ખાન હવે શુભમ અગ્રવાલ બની ગયા છે અને તેમનો દીકરો અમન ખાન…
- મહારાષ્ટ્ર
નાશિકમાં ઝવેરી, તેના પુત્રએ ઝેર ગટગટાવી આયખું ટૂંકાવ્યું: દેવાને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની શંકા
નાશિક: નાશિકમાં 49 વર્ષના ઝવેરી અને તેના પુત્રએ ઝેર ગટગટાવીને આયખું ટૂંકાવ્યું હોવાની ઘટના સોમવારે પ્રકાશમાં આવી હતી. પિતા-પુત્રએ કરેલી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, પણ દેવાને કારણે તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસને લાગી રહ્યું છે, એમ…
- મહારાષ્ટ્ર
બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થીએ હોસ્ટેલની છત પરથી પડતું મૂક્યું
નાગપુર: બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં 12મા ધોરણના વિદ્યાર્થીએ હોસ્ટેલની છત પરથી કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના નાગપુર જિલ્લામાં બની હતી. એમઆઈડીસી પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની સવારે 11 વાગ્યાની આસપાસ વાનડોંગરી વિસ્તારમાં બની હતી. 12મા ધોરણના વિદ્યાર્થી રયાન મોહમ્મદ…
- મહારાષ્ટ્ર
ગર્લફ્રેન્ડને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના કેસમાં યુવકની ધરપકડ
નાગપુર: ગર્લફ્રેન્ડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં તેને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપસર પોલીસે યુવકની ધરપકડ કરી હતી. યુવતીએ આપઘાત કર્યો તે પહેલાં બન્ને વચ્ચે 43 ફોન કૉલ્સ થયા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.પોલીસના જણાવ્યા મુજબ યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે…
- મહારાષ્ટ્ર
ભાગવત બંધારણના નિર્માતા નથી, રાઉતે ‘સાચી સ્વતંત્રતા’ ટિપ્પણી પર કહ્યું
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મંગળવારે આરએસએસના વડા મોહન ભાગવતના એવા નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો કે ભારતની ‘સાચી સ્વતંત્રતા’ અયોધ્યામાં રામ મંદિરના પ્રતિષ્ઠા પછી સ્થાપિત થઈ હતી.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા બંધારણના નિર્માતા નહોતા, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું…
- સ્પોર્ટસ
ગિલ રમશે રણજીમાં, રોહિતે પણ પ્રૅક્ટિસ શરૂ કરીઃ જાણો કયો ભારતીય ખેલાડી છેલ્લે રણજીમાં ક્યારે રમ્યો?
નવી દિલ્હીઃ પેસ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં ડોમેસ્ટિક ક્રિકેટ મૅચોમાં પર્ફોર્મ કરીને તેમ જ પોતાની ફિટનેસ પુરવાર કરીને આગામી બાવીસમી જાન્યુઆરીએ ઇંગ્લૅન્ડ સામે ઘરઆંગણે રમાનારી પાંચ મૅચની ટી-20 સિરીઝ માટેની ટીમમાં સ્થાન મેળવી લીધું છે, પણ હવે એવા કેટલાક બૅટર્સ…
- નેશનલ
આધારકાર્ડના સાથીદાર ‘Aadhaar Mitra’થી થઈ શકશે અનેક મહત્ત્વના કામ…
આજકાલ જમાનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે અને એમાં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના આવ્યા બાદ તો જાણે બધું જ બદલાઈ ગયું છે. આજે અમે અહીં તમને આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા અને મહત્ત્વના એવા દસ્તાવેજ એટલે…