- સ્પોર્ટસ
અશ્વિને સંન્યાસ પર કહી મોટી વાત, રોહિત-કોહલીને ખૂંચશે
નવી દિલ્હીઃ ભારતના દિગ્ગજ ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને તાજેતરમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ત્રીજી ટેસ્ટ મેચ બાદ સંન્યાસની જાહેરાત કરી હતી. અશ્વિનના આ પગલાંથી સૌ કોઈ ચોંકી ગયા હતા. અશ્વિનને અચાનક સંન્યાસની કેમ જાહેરાત કરી તે મુદ્દે હવે જવાબ આપ્યો છે.…
- નેશનલ
Indian Army Day: આપણે આખું વર્ષ જેમના લીધે સુરક્ષિત રહીએ છીએ તેમને સલામ કરવાનો દિવસઃ જાણો વિગતવાર
Indian Army Day 2025: ભારતીય સેના દિવસ 15 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. ભારતીય સેનાની વીરતા અને સમર્પણને સન્માનિત કરવાનો આ દિવસ છે. આ દિવસ 1949માં જનરલ કેએમ કરિયપ્પાએ ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફના રૂપમાં પદભાર સંભાળ્યાની યાદમાં મનાવવામાં આવે છે. ભારતીય…
- આપણું ગુજરાત
Gujarat Weather: “હજુ પણ ઠંડી માટે રહેજો તૈયાર” હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: સમગ્ર ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમ વર્ષાને પગલે તેની સીધી અસર ભારતના મેદાની પ્રદેશમાં જોવા મળી રહી છે. આ દરમિયાન ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી સમગ્ર રાજ્યમાં ઠંડી પડી રહી છે. જો ke આગામી દિવસોમાં પણ આ…
- ઇન્ટરનેશનલ
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ‘Yoon Suk Yeol’ની ધરપકડ, મહાભિયોગનો કરતા હતા સામનો
સિઓલઃ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂનની (Yoon Suk Yeol) ધરપકડ કરવામાં આવી હતી. મહાભિયોગનો સામનો કરતા યૂન સુકની ધરપકડ કરવા અધિકારીઓ પહોંચ્યા ત્યારે સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. અધિકારીઓ જ્યારે રાષ્ટ્રપતિ નિવાસ પહોંચ્યા ત્યારે સુરક્ષાદળોએ વાહનો આડા બેરિકેડ મુકીને તેમને અંદર…
- સ્પોર્ટસ
Australian Open 2025: મેડવેડેવે પોતાના પરનો ગુસ્સો રૅકેટથી કાઢ્યો, નેટમાં લગાડેલા કૅમેરા તોડી નાખ્યા
મેલબર્નઃ અહીં શરૂ થયેલી વર્ષની પ્રથમ ગૅ્રન્ડ સ્લૅમ ટેનિસ સ્પર્ધા ઑસ્ટ્રેલિયન ઓપનના પહેલા રાઉન્ડ દરમ્યાન રશિયાનો વર્લ્ડ નંબર-ફાઇવ ટેનિસ પ્લેયર ડેનિલ મેડવેડેવ હરીફ ખેલાડીના જડબાતોડ જવાબથી એટલો બધો તંગ થઈ ગયો હતો અને પોતાની ભૂલથી ત્રસ્ત હતો કે એક તબક્કે…
- નેશનલ
કુંભમાં 11 લોકોની મોતની અફવા ફેલાવવી પડી ભારે; પોલીસે નોંધી FIR
પ્રયાગરાજઃ મહાકુંભના બીજા દિવસ દરમિયાન પ્રયાગરાજમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આજના મકર સંક્રાંતિના પહેલા અમૃત સ્નાનમાં કરોડો લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર અફવા ફેલાય હતી કે ઠંડીને કારણે બીમાર પડ્યા બાદ 11 શ્રદ્ધાળુઓનું હૃદયરોગના હુમલાથી…
- આપણું ગુજરાત
અમરેલી લેટરકાંડમાં પોલીસ કાર્યવાહી પર બોલ્યા વિજય રૂપાણી અને દિલીપ સંઘાણી
અમદાવાદઃ અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસનાં નેતાઓ મેદાને આવ્યા છે. અમરેલી બાદ સુરતમાં કોંગ્રેસ નેતાઓ દ્વારા ‘નારી સ્વાભિમાન આંદોલન’ યોજી ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી સામે થયેલી પોલીસ કાર્યવાહીને લઈ હવે…
- આપણું ગુજરાત
સુરેન્દ્રનગરના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ; લાકડી, ધોકા હથિયારોથી હુમલો
અમદાવાદઃ સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી ગઈ હતી. બે જૂથો વચ્ચે લાકડી, ધોકા અને પાઇપ જેવાં હથિયારોથી થયેલા હુમલામાં અનેક…
- આપણું ગુજરાત
ઉત્તરાયણના દિવસે 108ને મળ્યા 3707 જેટલા ઈમરજન્સી કૉલ; અમદાવાદમાં સૌથી વધુ 732 કૉલ નોંધાયા
અમદાવાદઃ ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં 108ને 3707 જેટલા ઈમરજન્સી કૉલ મળ્યા હતા. જે ગત વર્ષે આજ સમયગાળાની સરખામણીમાં 345 વધુ છે. જો જિલ્લા પ્રમાણે ઈમરજન્સી કોલની વિગતો જોઈએ તો, અમદાવાદમાં…
- આપણું ગુજરાત
ઉત્તરાયણનું પર્વ બન્યું જીવલેણ; રાજ્યમાં 6 લોકોના મૃત્યુ
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી. જોકે રાજ્યમાં સર્જાયેલી વિવિધ ઘટનાઓમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પતંગની દોરી વાગવાથી પાંચ લોકોના ગળા કપાયા હતા. જ્યારે અનેક લોકો ગળા અને માથાના ભાગે ધારદાર દોરીનો લસરકો પડતા ઘાયલ થયા…