- આપણું ગુજરાત
અમદાવાદમાં 9 વર્ષમાં BRTSને કેટલી લોન આપી? RTI માં થયો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદઃ એક સમયે અમદાવાદની ઓળખ લાલ બસ એટલે કે એએમટીએસની હતી. પરંતુ સમયની સાથે સુવિધા વધારવા બીઆરટીએસ પણ શરૂ કરવામાં આવી હતી. જોકે જે હેતુથી આ ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરવામાં આવી હતી તેમાં ધારી સફળતા મળી નથી. એએમટીએસની જેમ બીઆરટીએસ…
- પુરુષ
આ પણ એક બાપ એવો કે…
નીલા સંઘવી સામાન્ય રીતે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને જોઈને આપણી પ્રતિક્રિયા કેવી હોય? ‘જુઓ તો સંતાનો કેવાં થઈ ગયા છે? આજની પેઢીને શું થઈ ગયું છે? પાંચ પાંચ પુત્રને ઉછેરનારા એક માતા-પિતાને પુત્રો નથી સાચવી શકતા. ખરુંને?’ જોકે, દરેક વખતે સંતાનોનો…
- આપણું ગુજરાત
Gujarat Weather: રાજ્યમાં આજથી ઠંડી ઘટશે, કેટલાક વિસ્તારોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
અમદાવાદ: ગુજરાતમાં આજથી હવામાનમાં ફેરફારની શક્યતા છે. દેશમાં બની રહેલા હાલ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના પાડોશી રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ આવતાની સાથે જ ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવારણ…
- ઇન્ટરનેશનલ
અદાણી સામેના રિપોર્ટથી ખળભળાટ મચાવનારી Hindenburg Research થઈ બંધ, સંસ્થાપકે કરી જાહેરાત
નવી દિલ્હીઃ ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના (Gautam Adani) ગ્રુપની કંપનીઓને સાણસામાં લેનારી હિંડનબર્ગ રિસર્ચના (Hindenburg Research) સંસ્થાપકે મોટી જાહેરાત કરી હતી. રિપોર્ટથી સનસની મચાવનારી હિંડનબર્ગ રિસર્ચે કંપની બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાપક નાથન એન્ડરસને આ જાહેરાત કરી હતી.…
- લાડકી
ચહેરા મોહરા -પ્રકરણ: 14
પ્રફુલ્લ કાનાબારસોહમની ઊંઘ ઊડી ગઈ હતી. થોડી વાર પહેલાં તદ્દન અજાણ્યા કેદી અંકુશે કહેલા શબ્દો તેના કાનમાં પડઘાઈ રહ્યા હતા:‘તું કરોડપતિ થઈ જઈશ.. તારી દુનિયા બદલાઈ જશે…!’એ રાતે સોહમને માંડમાંડ ઊંઘ આવી. જોગાનુજોગ બીજે જ દિવસે સોહમનો જેલમાંથી છુટકારો થયો…
- લાડકી
ઓવર સાઇઝ્ડ!
ફેશન -ખુશ્બુ મુણાલી ઠક્કર ઓવર સાઇઝડ ટી- શર્ટ અથવા શર્ટ એટલે કે જે તમારી સાઈઝ કરતાં વધારે મોટું હોય. જો તમારી સાઈઝ લાર્જ હોય અને જો તમે ડબલ એકસેલ સાઈઝ પહેરો તો તેને ઓવર સાઈઝ કપડાં પહેર્યા છે એમ કહી…
- લાડકી
ડબલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર: મિતાલી રાજ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશીનામ: મિતાલી રાજ લાડકું નામ: લેડી સચિન તેંડુલકર જન્મ: 3ડિસેમ્બર 1982, જોધપુર-રાજસ્થાન માતા: લીલા રાજ પિતા: દોરાઈ રાજ ગૌરવ: અર્જુન એવોર્ડ-2004, દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત-2015, વિઝડન ઇન્ડિયન ક્રિકેટર ઓફ ધ યર-2015,યૂથ સ્પોર્ટ્સ આઇકોન ઓફ એક્સેલેન્સ…
- લાડકી
આવા કાલ્પનિક ભયને કરો ‘કિલ’!
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી મ્યુઝિક એ રીમીનો શોખ નહી પેશન હતું-સંગીત એનો ઉત્કટ પ્રેમ હતો. એ કલાકો એની ગિટાર લઈ બેસી રહેતી. ગિટાર પર પ્રેક્ટિસ કરવી.પોતાને મનપસંદ ગીતો ગાવાં-વગાડવા અને અવનવી ધૂનો શિખતી રહેવી એ એનું સૌથી પ્રિય…