- મનોરંજન
પતિ સૈફ પર થયો હુમલો ત્યારે કરિના ક્યાં હતી?
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો થયો છે, જેમા તેઓ ઘાયલ થયા છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ જાણવા મળ્યું હતું કે તેમના ઘરમાં ચોર ઘુસી આવ્યા હતા. તેમનો સામનો કરવામાં સૈફ અલી ખાન ઘાયલ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ISRO ની વધુ એક ઝળહળતી સિદ્ધી; SpaDeX મિશન સફળ રહ્યું, દુનિયાનો ચોથો દેશ બન્યો
બેંગલુરું: ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આવકાશ વિજ્ઞાનમાં વધુ એક ઝળહળતી સફળતા મળેવી છે. એક અહેવાલ ગુરુવારે SpaDeX મિશન હેઠળ બે ઉપગ્રહોને અવકાશમાં ડોક કરવાના ચોથા પ્રયાસમાં સફળતા (Satellite docking) મળી છે. થોડા દિવસો પહેલા બંને ઉપગ્રહોને એકબીજાની 3 મીટર…
- મનોરંજન
હુમલાખોરનો ઈરાદો ચોરીનો કે…શું કહ્યું નોકરાણી અને સિક્યોરિટી ગાર્ડે
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર ઘરમાં જ થેયલા હુમલાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવ્યો છે. સખત સુરક્ષા વચ્ચે રહેતા અભિનેતાઓ પર જો આ રીતે ઘરમાં જ હુમલા થતા હોય તો સામાન્ય માણસનું શું તેવા સવાલો થઈ રહ્યા છે. સૈફ હાલમાં…
- નેશનલ
બાબા બની ગયેલા IITian અભયના પરિવારની વ્યથાઃ જુવાન દીકરો આ રીતે…
પ્રયાગરાજઃ હિન્દુ ધર્મની એક વિશેષતા એ છે ભગવાનને ભજવા માટે તમારે સંસાર ત્યાગ કરવાની જરૂર નથી, તમે સંસારી બનીને પણ ભગવાનને ભજી શકો છો, સંયમી અને સાત્વિક જીવન જીવી શકો છો. હા સંસાર ત્યાગ કરી સંપૂર્ણપણે આધ્યાત્મિકતા તરફ વળવાની પણ…
- ઇન્ટરનેશનલ
એક તરફ યુદ્ધવિરામની જાહેરાત; બીજી તરફ ઇઝરાયલનો રોકેટમારો, 32 પેલેસ્ટીનિયનના મોત
દોહા: છેલ્લા 15 મહિનાથી ઇઝરાયેલ સતત ગાઝા પર હુમલા કરી રહ્યું છે, જેમાં 46,000થી વધુ પેલેસ્ટીનિયન નગરિકોના મોત (Israel attack on Gaza) થયા છે, ગાઝાની અંદાજિત 90 ટકા વસ્તી વિસ્થાપિત થઈ ગઈ, જેના કારણે ભયંકર માનવીય કટોકટી સર્જાઈ છે. ગાઝા…
- આપણું ગુજરાત
જામનગર-દ્વારકામાં મેગા ડિમોલિશનઃ પાંચ દિવસમાં દરિયાઈ વિસ્તારમાં ધાર્મિક સ્થાન સહિત 285 દબાણો હટાવાયા
અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે રીતે સરકારી જમીન પર કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સતત પાંચ દિવસથી મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પાંચ દિવસ દરમિયાન સંવેદનશીલ ગણાતા બન્ને જિલ્લાના…
- મનોરંજન
અભિનેતા સૈફ અલી ખાન પર થયો ચાકુથી હુમલો, હૉસ્પિટલમાં ભરતી
મુંબઇઃ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને લઇને એક મહત્વના સમાચાર સવાર સવારમાં જાણવા મળ્યા છે. સૈફ અલી ખાનના ઘરમાં તેમની પર ચાકુથી હુમલો થયો છે, જેમા તેઓ ઘાયલ થયા છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૈફ અલી ખાનને…
- આપણું ગુજરાત
રાજ્યમાં ઉત્તરાયણમાં 22 લોકોના મૃત્યુ, અમદાવાદ એરપોર્ટ પરથી 7000 પતંગ પકડવામાં આવી
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ ઉત્સાહની મનાવવામાં આવ્યો હતો. બે દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ ઘટનામાં 22 લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદમાં એક, વડોદરામાં 6, રાજકોટમાં 4, મહેસાણા અને સુરતમાં બે-બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. નવસારી અને વલસાડમાં પણ એક –…
- ઇન્ટરનેશનલ
Los Angeles Wildfires: અમેરિકા પણ વિકરાળ આગ પર કાબુ કેમ ના મેળવી શક્યું? આ કારણો રહ્યા જLos Angeles Wildfires: અમેરિકા પણ વિકરાળ આગ પર કાબુ કેમ ના મેળવી શક્યું? આ કારણો રહ્યા જવાબદાર
લોસ એન્જલસ: યુએસના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરના કેટલાક વિસ્તારોમાં લાગેલી વિકરાળ આગ એક અઠવાડિયાથી સતત ભભૂકી (Los Angeles Wildfires) રહી છે, આગને કરણે 24 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે લાખો લોકોને ઘર છોડીને વિસ્થાપિત થવાની ફરજ પડી છે તથા…
- આપણું ગુજરાત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ, જાણો શું છે શિડ્યૂલ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. જેમાં આજે વડનગરમાં જુદા જુદા વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેમજ મ્યુઝિકલ મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા કરશે તથા પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ અને રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરશે. અમિત…