- મનોરંજન
અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ ફરી મુંબઈ અને બોલીવૂડ હસ્તીઓની સુરક્ષા પર સવાલ
મુંબઇઃ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે. આ હુમલા બાદ લોકો હવે મુંબઇની સુરક્ષા પર સવાલ ઉઠાવી રહ્યા છે. શિવસેના (યુબીટી)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે મુંબઇમાં વધુ એક હાઇ પ્રોફાઇલ વ્યક્તિને જાનથી મારવાની કોશિશ કરવામાં આવી…
- મનોરંજન
અલવિદા સુદીપ પાંડે: કુંભમેળામાં જવાની ઈચ્છા અધૂરી રહી ગઈ
મુંબઈઃ અશ્લીલતા વિરુધ ઝંડો ઊંચકીને ભોજપુરી ફિલ્મો કરી રહેલા અભિનેતા સુદીપ પાંડે (SUDIP PANDEY)નું બુધવારે મુંબઈમાં અવસાન થયું હતું. યુવા અભિનેતા સુદીપ બિહારનો રહેવાસી હતો. સુદીપ કુંભમેળામાં આવવાનો હતો તેવી તેણે જાહેરાત પણ કરી હતી, પરંતુ અભિનેતા પોતાની આ ઈચ્છા…
- અમદાવાદ
રાજ્યમાં અકસ્માતની વણઝારઃ શંખેશ્વરના સરપંચના પુત્ર સહિત 6 લોકોના વિવિધ બનાવમાં મૃત્યુ
અમદાવાદઃ રાજ્યના રોડ રસ્તા રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. રાજ્યામાં અકસ્માતની વિવિધ ઘટનામાં કુલ 6 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં પાટણના શંખેશ્વરના સરપંચના પુત્રનો પણ સમાવેશ થાય છે. મળતી વિગત પ્રમાણે, શંખેશ્વરના સરપંચ ડી કે ગઢવીનો પુત્ર દીક્ષિત…
- આપણું ગુજરાત
મહિલાઓ પુરુષો કરતા બાળકોથી વધારે પરેશાનઃ અભ્યમ હેલ્પલાઈન પર મા-બાપનો મારો
અમદાવાદઃ મહિલાઓની થતી સતામણી સામે તેમને રક્ષણ આપવા માટે ગુજરાત સરકારે અભયમ હેલ્પલાઈનની સેવા શરૂ કરી છે જેને સારું કામ કરી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ હેલ્પલાઈન પર સતત મહિલાઓના નહીં પણ માતાઓના ફોનકૉલ્સ આવી રહ્યા છે. સંતાનોથી…
- સ્પોર્ટસ
BCCIને ગૌતમ ગંભીર પર વિશ્વાસ નથી? બોર્ડ કોચિંગ સ્ટાફ અંગે મોટો નિર્ણય લઇ શકે છે
મુંબઈ: ઓસ્ટ્રેલીયાના પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket Team)નું બેટિંગ પ્રદર્શન નિરાશાજનક રહ્યું, ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ભારતના સિનીયર બેટર્સનું નબળું પ્રદર્શન ટીમની હાર માટે કારણભૂત રહ્યું. કોહલી જેવો અનુભવી બેટ્સમેન સતત 8 વાર એક જ…
- મનોરંજન
દીકરો ઈબ્રાહીમ હૉસ્પિટલ પહોંચ્યો, બોલીવૂડ અને ફેન્સ શૉક્ડ
મુંબઇઃ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘુસી આવ્યા હતા. તેમનો સામનો કરવામાં સૈફ અલી ખાન ઘાયલ થયા હતા. ઘાયલ થયા બાદ સવારે ત્રણ વાગ્યાની આસપાસ તેમના મોટા દીકરા ઇબ્રાહીમ અલી ખાન અને ઘરના નોકરો સૈફને લઇને લીલાવતી હૉસ્પિટલ…
- આપણું ગુજરાત
પાદરાના નાયબ મામલતદાર નશાની હાલતમાં કાર સાથે ખાડામાં ખાબક્યા
વડોદરાઃ ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં કોઇને કોઇ ખૂણામાંથી દરરોજ મોટી માત્રામાં દારૂ પકડાઈ રહ્યો છે. આ દરમિયાન વડોદરાના પાદરાના નાયબ મામલતદાર નશાની હાલતમાં કાર સાથે ખાબક્યા હતા. તેઓ જેતલુપર બ્રિજ નીચે ખોદેલા ખાડામાં પડ્યા હતા…
- મનોરંજન
કેવી છે સૈફની તબિયત, શું કહ્યું ડોક્ટરોએ
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ બાન્દ્રાની લીલાવતી હૉસ્પિટલમાં તેમની સર્જરી ચાલી રહી છે. સૈફને પીઠ, છાતી, ગરદન એમ છ જગ્યા પર ઈજા થઈ હતી. સૈફની પાંસળીઓ પર પણ ઈજા હતી. તેનું એક ઑપરેશન પૂરું થઈ ગયું…
- ભુજ
ભુજઃ મુંદરાના બારોઇમાં પતંગની દોરથી બે વર્ષના બાળકનું ગળું ચીરાઇ ગયું, માતાનું હૈયાફાટ રૂદન
ભુજઃ ગુજરાતમાં ઉત્તરાયણના પર્વે પહેલાં અને બાદમાં માનવો અને પશુ-પક્ષીઓ માટે કાતિલ બની ચુકેલી પતંગની દોરે અનેકના જીવનની દોર પણ કાપી લીધી હોય તેવી દુર્ઘટનાઓનો શરૂ થઇ ચુકેલો સિલસિલો જારી રહ્યો હોય તેમ સીમાવર્તી કચ્છના બંદરીય મુંદરા તાલુકાના બારોઇ ગામમાં…