- ડાંગ
ડાંગમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ, ધરતીપુત્રોની વધી ચિંતા
સુરતઃ ગુજરાતના વાતાવરણમાં ભર શિયાળે પલટો આવ્યો છે. ડાંગમાં ઠંડી વચ્ચે કમોમસી વરસાદ પડતાં ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. ડાંગ જિલ્લાના ચીંચલીમાં કમોસમી વરસાદ પડ્યો ઙતો. ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લઇ શિયાળુ…
- કચ્છ
કચ્છમાંથી પ્રોસેસ ઓઇલની આડમાં લઈ જવાતો સોપારીનો જથ્થો જામનગર (DRI)ની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો
કચ્છઃ ગુજરાતમાં ગેરકાયદેસર સોપારી ઘુસાડતા લોકો સામે જામનગર DRI દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છમાંથી લઈ જવાતો 2.50 કરોડની સોપારીનો જથ્થો જામનગર Directorate of Revenue Intelligence (DRI)ની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ લોકોએ પ્રોસેસ ઓઈલ જાહેર કરીને 35…
- Uncategorized
અમદાવાદમાં પોર્ટરની આડમાં થતી દારૂની ખેપ ઝડપાઈ, આવી હતી મોડસ ઓપરેન્ડી
અમદાવાદઃ શહેરમાં બુટલેગરો દારૂ ઘુસાડવા અવનવી તરકીબો અજમાવે છે. અમદાવાદમાં પોર્ટરની આડમાં થતી દારૂની ખેપ ઝડપાઈ હતી. ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે લોડિંગ રિક્ષામાંથી દારૂની 46 બોટલ ઝડપી હતી. અમદાવાદના સરદારનગરના બુટલેગરે દિલ્હીથી મંગાવેલું પાર્સલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનથી પોર્ટરમાં ચાલતી લોડિંગ રિક્ષામાં…
- નેશનલ
Rahul Gandhi મોડી રાતે દિલ્હી એઈમ્સ પહોંચ્યા; કેન્દ્ર સરકાર અને કેજરીવાલ પર કર્યાં પ્રહાર
દિલ્હી: વિધાનસભા ચુંટણીના કાર્યક્રમ જાહેરાત થઇ ગઈ છે, 5 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં મુખ્યત્વે સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી(AAP), ભારતીય જનતા પાર્ટી(BJP) અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. દરેક પક્ષના નેતાઓ સતત લોકોની વચ્ચે રહી મતદારોને રીજવવાની પ્રયાસ કરી…
- નેશનલ
PM Modi આજે કરશે ઓટો એક્સપોનું ઉદ્ઘાટન, 100થી વધુ વાહનોનું થશે લોન્ચિંગ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરશે. દિલ્હી એનસીઆરામાં 3 જગ્યા પર ઓટો એક્સપો શરૂ થઈ રહ્યો છે. ઓટો એક્સપો 17 થી 22 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં ઇલેક્ટ્રિક વાહનો પર ભાર આપવાની સાથે…
- Uncategorized
BCCIમાં વધુ એક નિયુક્તિ; સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ નવા લોકપાલ બન્યા
મુંબઈ: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)માં છેલ્લા ઘણા સમયથી મોટા ફરફારો કરવામાં આવી રહ્યા છે. એવામાં BCCIને નવા લોકપાલ મળ્યા છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અરુણ મિશ્રાને BCCIના લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં (Justice Arun Mishra BCCI ombudsman) આવ્યા…
- આપણું ગુજરાત
ગુજરાત હવામાનઃ ઠંડીમાં આંશિક રાહત, અમરેલીમાં 8 ડિગ્રી તાપમાન
અમદાવાદઃ ગુજરાત ઉપરથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ફરી એક વખત આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો નોંધાશે. જેના કારણે લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે, જે આગામી બે-ત્રણ દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ લઘુત્તમ…
- આમચી મુંબઈ
Saif Ali Khan પર હુમલો કરનારાને ઝડપવા 20 ટીમો બનાવવામાં આવી
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગઈકાલે તેના ઘરમાં હુમલો થતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કરનારાને પોલીસ હજુ સુધી શોધી શકી નથી. તેને પકડવા…
- આમચી મુંબઈ
અજિત પવાર CM દેવેન્દ્ર ફડણવીસથી કેમ છે નારાજ? જાણો શું છે મામલો
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં મુંબઈની મુલાકાતે આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાયુતિના વિધાનસભ્યોનો ક્લાસ લીધો હતો. તેમાં મહાયુતિને મજબૂત બનાવવા અને એકબીજા સાથે સંકલન રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં સરકાર રચાયાના એક…