- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે ઃ બ્રાન્ડિંગમાં ફેરફાર ક્યારે લાવવા?
-સમીર જોશી થોડા દિવસો પહેલાં 2024માં કઈ ગાડી વધુ વેચાણી તેનો રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટ પ્રમાણે પહેલું સ્થાન ‘ટાટા પંચે’ લીધું અને બીજુ સ્થાન ‘મારુતિ વેગન આર’. બંનેની વચ્ચે તફાવત અમુક હજારોનો છે પણમુદ્દાની વાત તે છે કે ચાર દાયકા…
- ઉત્સવ
કેન્વાસઃ દુનિયાને કૉફી ભાવે, પણ ભારતને ચાની ચાહ!
અભિમન્યુ મોદી ચાના દેશમાં કોફીના વખાણ કરવા થોડા અઘરા છે, પણ કોફી એ કોફી. કોફી પીવાના ઘણા લાભાલાભ ગણાવી શકાય. કોફી પીવાનો એક મોટો ફાયદો સંશોધકોને છેલ્લાં થોડાંક વર્ષો દરમિયાન ધ્યાનમાં આવ્યો હતો. દરરોજ કોફીની લહેજત માણનારી વ્યક્તિમાં આપઘાત કરવાની…
- મનોરંજન
છ કલાકની સર્જરી બાદ હોંશમાં આવતા Saif Ali Khanએ ડોક્ટરને પહેલાં શું પૂછ્યું?
બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર 16મી જાન્યુઆરીના મોડી રાતે અજાણ્યા લોકો દ્વારા થયેલાં હુમલા બાદ તેના પર મુંબઈમાં આવેલી લીલાવતી હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવી હતી. છ કલાક ચાલેલી આ સર્જરી બાદ હોંશ આવતા જ સૈફ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ખેડૂતો થઈ રહ્યા છે ડિજિટલ, ₹10 હજાર કરોડથી વધુ કૃષિપેદાશોનું કર્યું ઓનલાઈન વેચાણ
ગાંધીનગરઃ ભારતના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ કરી શકે, તેમના ઉત્પાદનો માટે તેમને સ્પર્ધાત્મક ભાવ મળે અને તેમની આવકમાં વધારો થાય, તેવા ઉદ્દેશથી 2016માં નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (e-NAM) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. ઇ-નામ પોર્ટલ ખેડૂતોને તેમની નજીકની ઇ-નામ…
- નેશનલ
હૈદરાબાદ મેટ્રોએ રચ્યો ગ્રીન કૉરિડોર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો સફળ કિસ્સો
હૈદ્રાબાદઃ અંગદાન ઘણુ મહત્વનું છે. એને કારણે જીવલેણ બીમારીથી પીડાતા લોકોને નવજીવન મળી શકે છે. પણ ઘણી વાર એવું થાય છે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનાર વ્યક્તિ અને ઓર્ગન સ્વીકારનાર વ્યક્તિ વચ્ચે ઘણી દૂરી હોય છે. આવા કેસોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ દ્વારા…
- આપણું ગુજરાત
અમદાવાદમાં માતાની તૂટતી કબર બચાવવા યુવક ગયો હાઇ કોર્ટમાં, જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતના અમદાવાદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. એક યુવકે તેની માતાની કબર બચાવવા ગુજરાત હાઇ કોર્ટમાં ગયો હતો. ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાનનો રહેવાસી મોહમ્મદ ઇરશાદ અંસારીએ આ મુદ્દે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં તેણે તેની માતાની તૂટતી…
- આમચી મુંબઈ
નવી મુંબઇમાં ઇમારતો માટે કડક પાર્કિંગ નિયમો
નવી મુંબઇઃ મુંબઇ હાઇ કોર્ટના આદેશ અનુસાર નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) એ શહેરના રહેણાંક અને કમર્શિયલ બિલ્ડિંગોમાં પાર્કિંગની પૂરતી વ્યવસ્થાઓની ખાતરી કરવા માટે હવે નવી નીતિ અમલમાં મૂકી છે. ડેવલોપરોએ તેમના ફ્લેટના કદના આધારે દરેક ફ્લેટ માટે કેટલી પાર્કિંગ…
- આમચી મુંબઈ
BMCના આ સાહેબોની ચૂંટણી હજુ પૂરી થઈ નથી, ફરજ પર પાછા ન ફરતા પાલિકાએ દંડો ઉગામ્યો
મુંબઇઃ દેશમાં કોઈપણ ચૂંટણી માટે આયોજન કરવાનું હોય ત્યારે ઘણા બધા સરકારી કર્મચારીઓને ચૂંટણીને લગતા કામમાં જોડાવું પડે છે. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાને ચૂંટણી માટે મુંબઈ મહાનગરપાલિકાના લગભગ ૬૦ હજાર કર્મચારીઓ તેના આયોજન અને તેને લગતા કામમાં જોડાયા હતા.…
- આપણું ગુજરાત
વડોદરાના આ હતભાગી પરિવારોને હજુ ન્યાય મળ્યો નથીઃ એક વર્ષે યાદ આવી તે ગોઝારી ઘટના
અમદાવાદઃ આજથી એક વર્ષ પહેલા વડોદરાની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓના માતા-પિતાએ પોતાના ભૂલકાંઓને તૈયાર કરી પિકનિક માટે મોકલ્યા હતા અને ધ્યાન રાખવાની સલાહ પણ આપી હશે, પરંતુ તંત્રએ ધ્યાન ન રાખ્યું અને 12 બાળક અને બે શિક્ષિકાના માતા-પિતાના ભાગે માત્ર નિઃસાસા…
- વીક એન્ડ
ચહેરા મોહરા – પ્રકરણ:16
પ્રફુલ્લ કાનાબાર હા, અફસોસ છે કે હું તારી પાસેથી મારા પિતાનું નામ ન જાણી શક્યો… કાશ, નામ જાણી શક્યો હોત તો બસ એક વાર તેમને મળવાની ઈચ્છા હતી… આજે વહેલી સવારના સપનામાં સોહમને પહેલી જ વાર મા દેખાઈ : દીકરા,…