- નેશનલ
Farmers Protest:જગજીત સિંહ દલ્લેવાલે પૂર્ણ કર્યા આમરણાંત ઉપવાસ, આ તારીખે સરકાર સાથે વાતચીત કરશે
નવી દિલ્હી : પંજાબમાં લાંબા સમયથી કેન્દ્ર સરકાર વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને(Farmers Protest) મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. જેમાં પટિયાલા રેન્જ ડીઆઈજી મનદીપ સિંહ સિદ્ધુ અને એસએસપી ડૉ. નાનક સિંહ ના સમજાવ્યા બાદ ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ રવિવારે…
- મનોરંજન
જ્યારે Rekhaએ હજારો લોકોની હાજરીમાં Amitabh Bachchanને આઈ હેટ યુ કહ્યું…
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રેખા (Rekha)ની લવસ્ટોરી તો જગજાહેર છે. આજે પણ ફેન્સ રેખા અને અમિતાભ બચ્ચનને એક સાથે જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. કોઈ એવોર્ડ ફંક્શનમાં જો આ જૂના પ્રેમી-પંખીડાની એક આછી ઝલક પણ જોવા…
- આમચી મુંબઈ
ATS Active: ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે પોલીસ સખત, 15 દિવસમાં 90 પકડાયા
મુંબઈ: બાંગ્લાદેશમાં વધી રહેલી રાજકીય અસ્થિરતા અને ત્યાંના હિન્દુઓ પર વધી રહેલા હુમલાઓના પ્રતિભાવમાં મુંબઈમાં ગેરકાયદે ઘૂસી રહેલા બાંગ્લાદેશી વસાહતીઓ સામે પોલીસ કડક હાથે કામ લઈ રહી છે. ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી વધી રહી હોવાથી મુંબઈ પોલીસ અને એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ…
- ઉત્સવ
કવર સ્ટોરી : હિંડનબર્ગનો આમ અચાનક સંકેલો કેમ?
-વિજય વ્યાસ અંતે હિંડનબર્ગ રિસર્ચને ખંભાતી તાળાં લાગી ગયાં. ભારતમાં કૉર્પોરેટ જગતમાં મોટું માથું અને ભારતના સૌથી ધનિકોમાંના એક એવામાં જેમની ગણના થાય છે એવા ઉદ્યોગ સાહસિક ગૌતમ અદાણીની કંપની સમૂહમાં કહેવાતા ગરબડગોટાળાનો રિપોર્ટ બહાર પાડનારી અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચ એજન્સીનો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના બીડમાં ST બસે ત્રણ જણને કચ્ડ્યાંઃ ડ્રાઈવર સામે નોંધાયો કેસ
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આજે વહેલી સવારે રાજ્ય પરિવહન (એસટી)ની એક બસે ત્રણ શખ્સને કચડી નાખ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. બસના ડ્રાઈવરની હરકતને લઈ સ્થાનિક લોકોએ બસની તોડફોડ પણ કરી હતી. બીડ તાલુકાના ઘોડકા રાજુરી ગામ નજીક યુવાનોનું…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ: શિયાળામાં ગુજરાતનાં વિવિધ ઘાસિયાં મેદાનોમાં કલરવ કરીને થનગનતા મુસાફર જીવ – કુંજ
-કૌશિક ઘેલાણી પંખીઓ સૃષ્ટિનાં આરંભથી જ આ ધરાને વસુધૈવ કુટુંમ્બક્મની ભાવનાથી જોતા આવ્યા છે અને એ ક્રમ આજ દિન સુધી ચાલતો આવ્યો છે. યુરોપિયન દેશોમાંથી ભારત આવતાં વિવિધ પક્ષીઓની મુસાફરીનું વિજ્ઞાન અચરજ પમાડે તેવું હોય છે. આ સૃષ્ટિનાં સમગ્ર જમીની…
- નેશનલ
Breaking News : Mahakumbh મેળા વિસ્તારમાં લાગી આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભ(Mahakumbh 2025)મેળા વિસ્તારમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ મહાકુંભ મેળા વિસ્તાર નજીક આગ લાગી છે. આ આગ અંગે માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ…
- ઇન્ટરનેશનલ
Israel Gaza Ceasefire: પીએમ નેતન્યાહૂએ કરી યુદ્ધ વિરામની જાહેરાત , જાણો કયારથી અમલી
નવી દિલ્હી : છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ઇઝરાયલ- ગાઝા યુદ્ધવિરામની(Israel Gaza Ceasefire)આખરે જાહેરાત કરવામાં આવી છે. જેમાં રવિવારે આ યુદ્ધવિરામ અમલમાં આવ્યો તે પૂર્વે હમાસે મુક્ત કરાયેલા પ્રથમ ત્રણ ઇઝરાયલી બંધકોના નામ જાહેર કર્યા હતા.…
- આમચી મુંબઈ
સૈફ પર હુમલોઃ પોલીસને મળી હુમલાખોરની પાંચ દિવસની કસ્ટડી
મુંબઇઃ સૈફ અલી ખાનના ઘરમાં ચોરી માટે ઘુસનારા હુમલાખોર આરોપીને મુંબઇ પોલીસે રવિવારે હોલિ-ડે કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીનું નામ મોહમ્મદ શરીફૂલ ઇસ્લામ શહજાદ હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદ પક્ષે આરોપીની 14 દિવસની પોલીસ કસ્ટડીની માગ કરી હતી, જેનો બચાવ…
- Uncategorized
આજે આટલું જ: ગુજરાતી કવિતાની રાજેન્દ્રશાહી…..
-શોભિત દેસાઈ લોકશાહી, સામંતશાહી અને સૌથી વધુ તો બાદશાહીમાંથી જ પ્રેરિત થઇને શબ્દ ત્રોફાવ્યો છે… રાજેન્દ્રશાહી… ભૂલથી આપણા આવકારના અકિંચન ઉતારે મોટા કવિને બોલાવવાનું વિસરી જવાયું હોય તો અન્ય સમાનભાસિત શબ્દોનું દેવું કરીનેય યોગ્ય સમ્માન ધરવાનો પ્રયત્ન તો કરીએ!!! પણ…