- નેશનલ
Jumped Deposit Scam સાયબર ગઠીયાઓનું નવું હથિયાર, બેંક એકાઉન્ટ પલક ઝપકતા જ થઇ જશે ખાલી
નવી દિલ્હી : દેશમાં વધતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પગલે ફ્રોડના કિસ્સા પણ વધ્યા છે. જેના પગલે ઓનલાઇન ફ્રોડ કરનારા લોકો નવી ટેકનિક પણ અજમાવી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડમાં હાલમાં જ એક નવું જમ્પ્ડ ડિપોઝિટ સ્કેમ (Jumped Deposit Scam)પ્રકાશમાં આવ્યું છે.…
- Uncategorized
Golden Boy નીરજ ચોપરાએ લગ્ન કરીને ઈન્સ્ટાગ્રામ પર લોકોને આપ્યા સરપ્રાઈઝ ન્યૂઝ!
નવી દિલ્હી : ભારતના ગોલ્ડન બોય અને ટોક્યો ઓલંપિકમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ (Neeraj Chopra) પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. નીરજ ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ત્રણ તસવીરો શેર કરી છે. આમાં તે તેમની પત્ની સાથે જોવા મળ્યા. નીરજે કેપ્શનમાં…
- નેશનલ
IMD Update: કાશ્મીરમાં એક અઠવાડિયા સુધી વરસાદની સંભાવના
શ્રીનગરઃ કાશ્મીરમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો નોંધાતા રહેવાસીઓને કડકડતી ઠંડીથી થોડી રાહત મળી છે. જો કે આ રાહત અલ્પજીવી બની રહેવાની છે. કારણ કે ખીણના ઘણા ભાગોમાં ૨૪ જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે, એમ હવામાન વિભાગ (IMD)ના…
- મનોરંજન
51 વર્ષની મલાઈકા અરોરાએ બ્લેક સાડીમાં ઈન્ટરનેટ પર લગાવી આગ
મુંબઈઃ અભિનેત્રી મલાઈકા અરોરા ૫૧ વર્ષની ઉંમરે પણ તેના લૂક્સ અને ડાન્સમૂવ્સથી લોકોના દિલ જીતી રહી છે. તાજેતરમાં એક ડાન્સ રિયાલિટી શો ને જજ બની હતી, જ્યાં મલાઈકા ખૂબ જ ગ્લેમરસ અને સુંદર અવતાર જોવા મળ્યો હતો. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ…
- સ્પોર્ટસ
સૌપ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે સર્જયો ઈતિહાસ
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં ભારતની મહિલા ટીમ સૌથી પહેલા ખો-ખો વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બની છે. આજે ફાઇનલમાં ભારતીય ટીમે નેપાળને 78-40થી હરાવ્યું હતું. નેપાળની સરખામણીમાં ભારતીય ખેલાડીઓ ઝડપ, વ્યૂહરચના અને ચપળતાની બાબતમાં ચડિયાતી પુરવાર થઈ હતી. એ રીતે, ભારતે આસાનીથી…
- આમચી મુંબઈ
પાલક પ્રધાનપદની રેસમાં ભાજપનો દબદબો, શિવસેના-NCPના કેટલાક પ્રધાનો બાકાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘણા દિવસોથી રાહ જોવાતી હતી તે પાલક પ્રધાનપદોની યાદી શનિવારે મોડી સાંજે જાહેર કરવામાં આવી અને તેને જોતાં એવું લાગે છે કે આમાં ભાજપનો હાથ ઉપર છે. પાલક પ્રધાનના નામ અને જિલ્લાઓની જાહેરાત કરતી વખતે, એવું લાગે…
- Uncategorized
Mahakumbh માં લાગેલી આગ કાબુમાં આવી, શ્રદ્ધાળુઓ સુરક્ષિત, 200થી વધુ ટેન્ટ બળીને ખાખ
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉત્સાહભેર ચાલી રહેલા મહાકુંભ મેળામાં(Mahakumbh 2025)લાગેલી આગથી નાસભાગ મચી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. તેમજ ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત છે.…
- આમચી મુંબઈ
ખરાબ છબી ધરાવતા લોકોનું NCPમાં કોઈ સ્થાન નથી: અજિત પવાર
શિરડી: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે કહ્યું હતું કે જાહેર જીવનમાં ખરાબ છબી ધરાવતા કોઈપણ વ્યક્તિનું તેમના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ સ્થાન નથી. પવારે કહ્યું હતું કે, જે લોકો ખોટું કરશે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે.…