- નેશનલ
Electoral Bonds પર પ્રતિબંધ પછી ફંડ મેળવવા રાજકીય પક્ષોએ ક્યો રસ્તો અપાનાવ્યો?
નવી દિલ્હીઃ ગયા વર્ષે ચૂંટણીના બોન્ડ્સ (ઇલેક્ટોરોલ બોન્ડ)ને રદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જો લોકો એમ માનતા હોય કે રાજકીય પક્ષોને મળતું ડોનેશન્સ હવે બંધ થઇ ગયું છે તો એમ માનવામાં તમારી ભૂલ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજકીય…
- નેશનલ
ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા આયોજિત ડિનર સમારોહમાં છવાયા નીતા અંબાણી
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પના શપથ ગ્રહણ આડે હવે માંડ કલાકો બચ્યા છે. ટ્રમ્પ 20 જન્યુઆરીના રોજ વોશિંગ્ટનના કેપિટોલ હિલ ખાતે રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ સમારોહમાx વિભિન્ન દેશના પ્રમુખો ઉપરાંત વિશ્વભરના ઉદ્યોગપતિઓને પણ નિમંત્રણ આપવામાં આવ્યું…
- ધર્મતેજ
સંતવાણીમાં જંગમ તીરથ
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુતીર્થ કોને કહેવાય? પવિત્ર નદીનો ઘાટ કે સંગમ. ૠષિઓ દ્વારા સેવાયેલું જળ અને ગુને તીર્થ કહેવાય. તમામ ધર્મ-પંથ-સંપ્રદાયોના ઈષ્ટ-આરાધ્ય દેવ દેવીઓનાં મંદિરો, મઠ, હવેલી, આશ્રમ, ધર્મસ્થાનકો, સંતસ્થાનકો – કૈલાશથી ક્ધયાકુમારી, ઓખાથી આસામ… હિમાલયથી રામેશ્વર, શૈવ ધર્મમાં-…
- ધર્મતેજ
નિરાકાર
ચિંતન -હેમુ ભીખુનિરાકાર એ પ્રકારની ઘટના છે જેમાં આકારનું નિર્ધારણ પ્રચલિત ક્ષેત્રમાં નથી કરાયું. આ એ આકાર છે જેને હજુ સુધી નામ નથી આપી શકાયું. અહીં છે અને નથી એ બંનેની એકસાથે વાત થાય છે. નિરાકાર છે, પણ તેની ઓળખ…
- ધર્મતેજ
ચહેરા મોહરા -પ્રકરણ: 17
પ્રફુલ્લ કાનાબારઅચાનક એને નંદગીરીનો ધીમો અવાજ સંભળાયો.. સોહમ અવાજ ન થાય તે રીતે પથારીમાંથી ઊભો થઈને પગથિયાં પાસે આવીને ઊભો રહ્યો અને અવાજ તરફ એણે કાન માંડયા…નંદગીરી ધીમા સ્વરે ભોલુને કહી રહ્યા હતા:‘ભોલુ, એ તો મને પણ ખબર છે કે…
- ધર્મતેજ
વિજ્ઞાનના સદુપયોગ ને દુરુપયોગ વચ્ચે પૃથ્વી વેદના અનુભવે છે
માનસ મંથન -મોરારિબાપુदेखि सेतु अति सुंदर रचना| बिहसी कृपानिघि बोले बचना॥मम कृत सेतु जो दरसनु करिही| सो बिनु श्रम भवसागर तरिही॥ભગવાન રામેશ્વરની અવર્ણનીય કરુણાથી ફરી એકવાર વર્ષો પછી રામેશ્વરની આ ઉત્તમ ધરણીમાં, આ પરમધામમાં નવ દિવસ રામકથાનું આયોજન થયું અને…
- ધર્મતેજ
મહાપુરુષના સંગનું મહત્ત્વ
મનન -હેમંત વાળાનારદ-સૂત્રમાં જણાવ્યું છે કે મહત્સઙ્ગસ્તુદુર્લભોઽગમ્યોઽમોઘશ્ચ અર્થાત્ મહાપુરુષોનો સંગ દુર્લભ, અગમ્ય અને અમોઘ છે. નારદ મુનિ દ્વારા કથિત આ શાસ્ત્રમાં નારદ મુનિ દ્વારા કરાયેલી આ વાત મુખ્યત્વે ભક્ત માટે હોઈ શકે, પરંતુ મહાપુરુષના નિર્ધારણનો વ્યાપ વિશાળ છે. મહાપુરુષ એટલે…
- ધર્મતેજ
કોલકાતા કેસમાં સીબીઆઈ ભાજપના આક્ષેપોને સાચા સાબિત ના કરી શકી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજદેશભરમાં ચકચાર જગાવનારા કોલકાતાની આર.જી. કાર હૉસ્પિટલમાં 31 વર્ષની ટ્રેઈની ડૉક્ટર પર પાશવી બળાત્કાર ગુજારીને હત્યા કરી નાખવાના કેસમાં અંતે ચુકાદો આવી ગયો. આ કેસમાં પહેલાં પોલીસે અને પછી સીબીઆઈએ પણ એક જ આરોપી સંજય રોયની ધરપકડ…
- આપણું ગુજરાત
Gujarat ACPના GDP શમશેર સિંઘની કેન્દ્રમાં બીએસએફમાં એડીજીપી તરીકે નિમણૂક
અમદાવાદઃ ગુજરાત(Gujarat) કેડરમાં ફરજ બજાવતા વધુ એક આઈપીએસ અધિકારી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જશે. એન્ટી કરપ્સન બ્યૂરો (એસીબી)ના ડાયરેક્ટર સમશેરસિંઘને ડેપ્યુટેશન પર મોકલવા આવશે. એસીબીના ડીજીપી ડૉ. શમશેર સિંઘની બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફના એડિશનલ જનરલ તરીકે નિયુક્તિ કરવામાં આવી…