- નેશનલ
કોલકાત્તા રેપ કેસઃ ફસાવવામાં આવ્યો છેઃ સંજય રૉયે જજને કરી આજીજી
કોલકાત્તાઃ આર જી કર હૉસ્પિટલમાં થયેલા બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત સાબિત થયેલા સંજય રૉયે ફરી પોતે નિર્દોષ હોવાનુ્ રટણ કર્યું હતું. આ કેસમાં સંજયને સજાની સુનાવણી થોડીવારમાં કરવામાં આવશે. સુનાવણી દરમિયાન કોર્ટે તેને પોતાનો પક્ષ રખવા કહ્યું ત્યારે તેમે…
- આમચી મુંબઈ
મુંબઇના જાણીતી હોટેલમાંથી 60 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, તપાસ ચાલુ
મુંબઇઃ દક્ષિણ મુંબઇની એક જાણીતી હોટેલમાં રવિવારે બપોરે એક 60 વર્ષીય અપરિણીત મહિલા તેની રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ મહિલા છ જાન્યુઆરીથી આ હોટેલમાં રોકાઇ હતી. તે એકલી જ હતી. આટલા દિવસોમાં તેને મળવા પણ કોઇ આવ્યું નહોતું.…
- સ્પોર્ટસ
IND vs ENG: ક્યાં અને કેવી રીતે જોઈ શકશો લાઈવ સ્ટ્રીમીંગ, જાણો શેડ્યુલ
મુંબઈ: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ક્રિકેટ ટીમ ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ T20I મેચ અને 3 ODI મેચની સિરીઝ (IND vs ENG) રમશે. T20I સિરીઝની પહેલી મેચ 22 જાન્યુઆરીના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ (Eden Gardens, Kolkata) ખાતે રમાશે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા…
- અમદાવાદ
અમદાવાદમાં પુરપાટ વેગે જતી કારે ટ્રાફિક પોલીસની કેબિનને ટક્કર મારી
અમદાવાદ: વાહન ચાલકો બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે, છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ નાના મોટા અકસ્માતોના સમાચાર (Ahmedabad Accident) મળતા રહે છે. એવામાં ગત મોડી રાત્રે વસ્ત્રાપુર વિસ્તારમાં એક ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. સંજીવની…
- નેશનલ
પાર્ટી ભલે અમેરિકાના પ્રેસિડેન્ટની હોય, પણ વટ તો આપણા નીતા અંબાણીનો જ પડે
વૉશિંગ્ટનઃ દુનિયાની મહાસત્તા તરીકે જાણીતા અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી થઈ રહી છે અને આખી દુનિયાની નજર તેના પર છે. આ ગ્રાન્ડ પ્રોગ્રામ પહેલા ટ્રમ્પે એક ડીનર પાર્ટી રાખી હતી અને તેમાં દેશ વિદેશના સેલિબ્રિટી સાથે આપણા ગુજરાતી ઉદ્યોગપતિ…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરના એક ગામમાં ભેદી રોગને કારણે 17 લોકોના મોત, કેન્દ્રની ટીમ તપાસ માટે પહોંચી
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બાધલ ગામમાં એક રહસ્યમય રોગને 17 લોકોના મોત થતા ખળભળાટ મચી (Mystery death Death In Badhal, Jammu and Kashmir) ગયો છે. રવિવારે કેન્દ્ર સરકારની એક ઉચ્ચ-સ્તરીય ઇન્ટર-મીનીસ્ટરલ ટીમ તાપસ કરવા રાજૌરી પહોંચી હતી. ટીમ…
- ઇન્ટરનેશનલ
રાષ્ટ્રપતિની શપથ લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કરી ચોંકાવનારી જાહેરાતો
વોશિંગ્ટન ડીસી: ગત વર્ષે નવેમ્બર મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં રીપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જીત (Donald Trump) મેળવી હતી. આજે 20મી જાન્યુઆરીના રોજ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ટ્રમ્પ આગમન સાથે અમેરિકાની આંતરિક બાબતો ઉપરાંત વૈશ્વિક બાબતોમાં…
- આમચી મુંબઈ
સૈફના નહીં પણ બાંગ્લાદેશી હુમલાખોરનો કેસ લડવા બે વકીલો વચ્ચે ઝપાઝપી બોલો
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાનના (saif ali khan) કેસમાં સતત અપડેટ્સ પ્રકાશમાં આવી રહ્યા છે. બાંદ્રા કોર્ટમાં રવિવારે તો એક રસપ્રદ ઘટના ઘટી, જે જાણીને નવાઈ લાગે કે હુમલાખોર માટે આટલી ખેંચતાણ શા માટે કરવામાં આવી રહી છે.રવિવારે સવારે પોલીસે…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ટ્રમ્પ તોડશે અનેક પરંપરા…
અમેરિકામાં ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પર દુનિયાભરના લોકોની નજર મંડાયેલી છે. આ વખતના શપથ ગ્રહણ સમારોહમાં અનેક પરંપરાઓ તૂટવાની છે, અનેક એવી વસ્તુઓ થવાની છે, જે દાયકાઓમાં નથી થઇ.ટ્ર્મ્પ શપથ ગ્રહણમાં પણ રેકોર્ડ બનાવશે:-ટ્ર્મ્પનો શપથ…