- અમદાવાદ
Republic Day : જામનગરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બે દિવસ સૂર્યકિરણ એરોબેટિક ટીમ એર શો કરશે
અમદાવાદઃ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની(Republic Day)ઉજવણી નિમિત્તે જામનગરમાં 25 અને 26 જાન્યુઆરીએ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજવામાં આવશે. જેના રિહર્સલ કરતા હોય તેવો એક વીડિયો માહિતી વિભાગે શેર કર્યો હતો. આ શોમાં સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ…
- સ્પોર્ટસ
ઈન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુનામેન્ટની આવતીકાલથી થશે શરૂઆતઃ સાત્વિક-ચિરાગ પર રહેશે નજર
જાકાર્તા (ઇન્ડોનેશિયા): ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટુનામેન્ટની આવતીકાલથી શરૂઆત કરશે. બેડમિન્ટનમાં ભારતીય પુરુષ ડબલ્સની જોડી સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી મંગળવારથી અહીં શરૂ થઈ રહેલી ઇન્ડોનેશિયા માસ્ટર્સ ટુર્નામેન્ટમાં વર્ષનો પોતાનું પ્રથમ ટાઇટલ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે…
- નેશનલ
Digital Arrest : બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયર સાથે આ રીતે કરાઇ 12 કરોડની છેતરપિંડી
નવી દિલ્હી : દેશમાં સતત ઓનલાઇન ફ્રોડ ડિજિટલ એરેસ્ટના(Digital Arrest)કિસ્સા વધી રહ્યા છે. જેમાં હાલમાં જ બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયર સાથે ડિજિટલ એરેસ્ટ દ્વારા 12 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મળતી…
- નેશનલ
રાજસ્થાન વિધાનસભાના સ્પીકર Vasudev Devnani એ પટનામાં હાર્ટ-એટેક આવ્યો, હાલ તબિયત સ્થિર
પટના : બિહારના પટનામાં પ્રિસાઇડિંગ ઓફિસર્સના કોન્ફરન્સમાં હાજરી આપવા ગયેલા રાજસ્થાન વિધાનસભાના સ્પીકર વાસુદેવ દેવનાનીને(Vasudev Devnani)છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તેમને માઈનોર હાર્ટ- એટેક આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તાત્કાલિક તેમની સારવાર…
- નેશનલ
મુશ્કેલીમાં બાબા રામદેવ, કેરળ કોર્ટે જારી કર્યુ વોરંટ
થિરુવનંથપુરમઃ ભ્રામક જાહેરાતોના કેસમાં કેરળની એક અદાલતે યોગ ગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ સામે જામીપાત્ર વોરંટ જારી કર્યું છે. કેરળના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટે બાબા રામદેવ, બાલકૃષ્ણ અને દિવ્યા ફાર્મસી વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે. મળતી માહિતી…
- નેશનલ
RG Kar Hospital Rape Case: કોલકાતાના ‘દુષ્કર્મી’ સંજય રોયને આજીવન કેદની સજા
કોલકાતા: આરજી કર હોસ્પિટલમાં ગત વર્ષે બનેલા બળાત્કાર અને હત્યા કેસમાં સિયાલદાહ કોર્ટે આરોપી સંજય રોયને આજીવન કેદની (RG Kar Hospital Rape and murder case) સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે 18 જાન્યુઆરીના રોજ, સિયાલદાહ કોર્ટે સંજય રોયને મહિલા રેસીડેન્ટ…
- મનોરંજન
ફેમસ ફિલ્મ અને ટીવી અભિનેતાનું હાર્ટ એટેકથી નિધન
મુંબઇઃ મરાઠી અને હિંદી મનોરંજન જગતના લોકપ્રિય અભિનેતા યોગેશ મહાજનનું 50 વર્ષની વયે નિધન થયું છે. મળતી માહિતી મુજબ હોટેલ રૂમમાં હાર્ટ એટેકના હુમલો આવતા તેમનું મૃત્યુ થયું હતું. અભિનેતાના પરિવારમાં પત્ની અને એક પુત્ર છે. તેઓ તેમની હિન્દી સિરિયલ…
- નેશનલ
આને શ્રદ્ધા કહેવાય કે… : ભાગી ગયેલી મહિલા કેદીને શોધવા પોલીસ પહોંચી બાગેશ્વર બાબાના ચરણે
ભોપાલઃ મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગાડા ગામમાં આવેલું બાગેશ્વર ધામ અને તેના ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશાં ચર્ચામાં રહે છે. એક બહુ મોટો વર્ગ તેમના પરચામાં માને છે અને તેમને શ્રદ્ધાથી જૂએ છે. શ્રદ્ધા દરેકની વ્યક્તિગત બાબત છે, પરંતુ તમે જે વ્યવસાય સાથે…