- મનોરંજન
આલિયાની જે ફિલ્મની ટીકા કંગનાએ કરી હતી, તેનાં કરતા પણ ઈમરજન્સી પાછળ
સાંસદ થયાં બાદ કંગના રનૌતની પહેલી ફિલ્મ ઈમરજન્સી થિયેટરોમાં રિલિઝ થયાના ચાર દિવસમાં જ પડી ભાંગી છે. ફિલ્મે સોમવારે એક કરોડનો બિઝનેસ કર્યો છે અને માત્ર 7 ટકા ઓક્યુપન્સી થિયેટરોમાં હોવાનું મીડિયા અહેવાલો જણાવે છે.કંગના દ્વારા નિર્દેશિત અને અભિનિત ફિલ્મ…
- નેશનલ
પ્રજાસત્તાક દિવસની પરેડમાં પહેલી વાર જોવા મળશે ‘પ્રલય’ મિસાઈલ, જાણો શું છે ખાસિયત
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસને આડે હવે માત્ર ગણતરીના દિવસો રહ્યા છે, પ્રજાસત્તાક દિવસ નિમિતે દિલ્હીના કર્તવ્ય પથ પર શાનદાર પરેડનું (Republic day Parade) આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. આ પરેડ દરમિયાન દર્શકોને પ્રથમ…
- શેર બજાર
Stock market: સેન્સેકસમાં 900 પોઈન્ટનો કડાકો, જાણો ટ્રમ્પે એવું શું કર્યું?
નીલેશ વાઘેલામુંબઇ: ટ્રમ્પે સત્તા હાથમાં લેતા જ પહેલા જ પ્રવચનમાં એવું ઉચ્ચારણ કર્યું કે શેરબજારમાં કડાકા બોલી ગયા. સેન્સેક્સમાં 900 પોઈન્ટથી મોટો કડાકો જોવાયો હતો, જ્યારે નિફ્ટી 23,150ની નીચે ખાબકી ગયો આ લખાઈ રહ્યું છે ત્યારે બંને બેન્ચમાર્કમાં થોડી રિકવરી…
- આપણું ગુજરાત
Breaking News: અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં થઈ મોટી ચૂક, જાણો વિગત
અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ખામી સામે આવી હતી. અમદાવાદના બોપલમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત જતી વખતે તેમના કાફલામાં અજાણી કાર ઘૂસી ગઈ હતી. જેને લઈ થોડીવાર માટે પોલીસના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા. અમદાવાદના…
- તરોતાઝા
આ આયુએ હવે કેવી હોવી જોઈએ ખાણી-પીણીની ટેવ?
ગૌરવ મશરૂવાળા ‘મેં આખી જિંદગી સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણ્યો છે. હવે સ્વાદના શોખ ઘણા થઈ ગયા. મેં જે ખાધું તેનાથી મને સંતોષ થઈ ગયો છે.’ ‘હવે મારે ક્યાં વધારે વર્ષ જીવવાનું છે? સ્વાદના શોખ પૂરા કરવા દો!’ ઉપરોક્ત આ બન્ને…
- Uncategorized
હરિયાણા પોલીસે રૂ. 60 લાખના સાયબર ફ્રોડમાં બે સુરતીની ધરપકડ કરી
સુરતઃ હરિયાણાની વલ્લભગઢ સાયબર પોલીસ ટીમે એક વ્યક્તિ સાથે રૂ. 60 લાખના સાયબર ફ્રોડ માટે સુરતના બે યુવકની ધરપકડ કરી હતી. બંનેની ઓળખ કાર્તિક અને જયદીપ શિરોયા તરીકે થઈ હતી. ભોગ બનનારે જણાવ્યું કે, આરોપીએ તેમને ટ્રાઈના અધિકારી તરીકે ઓળખ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ટ્રમ્પ ભારતને નુકસાન ના કરે એવી આશા રાખીએ
-ભરત ભારદ્વાજ અંતે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના પ્રમુખપદે તાજપોશી થઈ ગઈ. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં જીતનારા ઉમેદવારની 20 જાન્યુઆરીએ શપથવિધિની પરંપરા છે. આ પરંપરાનું પાલન કરીને ટ્રમ્પે પણ શપથ લીધા અને ચાર વર્ષના ગાળા પછી ફરી દુનિયામાં સૌથી શક્તિશાળી શાસક બની ગયા.…
- નેશનલ
નકસલવાદ સામે મોટી સફળતા; છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 14 નક્સલવાદીઓને ઠાર કર્યા
રાયપુર: છત્તીસગઢમાં સુરક્ષા દળોને નકસલવાદ સામે મોટી સફળતા મળી છે. ગારિયાબંધ વિસ્તારમાં સુરક્ષા દળોએ 24 કલાકમાં 14 થી વધુ નક્સલવાદીઓને ઠાર માર્યા (Chhattisgarh encounter) છે. મહત્વની વાત એ છે કે આ એન્કાઉન્ટરમાં એક નક્સલવાદી આગેવાનને પણ ઠાર કરવામાં આવ્યો છે,…
- મનોરંજન
આ મુસ્લિમ અભિનેત્રીનો આવો લુક ચોંકાવી દેશે તમને… તમે જ જોઇ લો
મનોરંજન જગતમાં એવા ઘણા છે જેણે પોતાનો ધર્મ બદલ્યો છે. કોઇ મુસ્લિમમાંથી હિંદુ તો કોઇ હિંદુમાંથી મુસ્લિમ બન્યું છે. મુસ્લિમ પિતા અને હિંદુ માતાની પુત્રી સારા અલી ખાન શિવભક્ત છે. કેટલાક એવા પણ છે જે કોઇ પણ ધર્મમાં નથી માનતા.…