- ઈન્ટરવલ
રેગ્યુલેટરના હિટ લિસ્ટમાં સપડાયા એનાલિસ્ટ
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા ઘણાં વિશ્ર્લેષકો આ નિયમોથી એટલા નારાજ અને આક્રોશમાં છે કે તેમણે પોતાનો વ્યવસાય છોડી દેવાનો પણ નિર્ણય લીધો છેઓહો.. એક તરફ શેરબજારમાં કડાકા અને ભડાકા બોલાઇ રહ્યાં છે અને તેમાં નાણાં ગુમાવનારા રોકાણકારોની ભયભીત માનસિકતાને કારણે…
- ઈન્ટરવલ
ચહેરા મોહરા -પ્રકરણ: 19
પ્રફુલ્લ કાનાબાર સોહમને એકાએક અંકુશ યાદ આવી ગયો. જેલમાંથી છૂટવાના એક દિવસ પહેલાં જ અંકુશ સાથે થયેલી મુલાકાત યાદ આવી ગઈ. જો અંકુશ ન મળ્યો હોત તો તેની આ લાંબી અને અજાણી સફર શરૂ જ ન થઈ હોત! સોહમ વિચારી…
- આમચી મુંબઈ
અજિત પવારે જાલનામાં સ્વચ્છતાના અભાવે અધિકારીઓની ઝાટકણી કાઢી
જાલના: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જાલનામાં શહેરમાં સ્વચ્છતાના અભાવના મુદ્દે સ્થાનિક વહીવટીતંત્રની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે અધિકારીઓને ચેતવણી પણ આપી હતી.સોમવારે એક ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં, પવારે શહેરની રેઢિયાળ સ્થિતિ પર નારાજી વ્યક્ત કરી…
- સ્પોર્ટસ
સૌરવ ગાંગુલી થયો કિંગ કોહલી પર આફરીન, ટીકાકારોની બોલતી બંધ કરતા નિવેદનો આપ્યા
કોલકાતાઃ વાઇટ બૉલ ક્રિકેટ (ખાસ કરીને વન-ડે ક્રિકેટ)ને વિવિયન રિચર્ડ્સ, સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દર સેહવાગ, રોહિત શર્મા, એમએસ ધોની, ગૌતમ ગંભીર, માઇકલ બેવન, ઍડમ ગિલક્રિસ્ટ, બે્રન્ડન મૅક્લમ, કુમાર સંગકારા, જૅક કૅલિસ, સનથ જયસૂર્યા, ક્રિસ ગેઇલ, બ્રાયન લારા, એબી ડિવિલિયર્સ…
- આપણું ગુજરાત
Kheda અમદાવાદ હાઈવે પર ફિલ્મી ઢબે એક કરોડની લૂંટ, પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
અમદાવાદ : ગુજરાતમાં ફિલ્મી ઢબે ખેડામાં(Kheda)એક મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ અનાજ વેપારી પાસેથી કારમાં આવેલા બે વ્યક્તિએ આ લૂંટ ચલાવી હતી. પ્રાથમિક માહિતી મુજબ અંદાજે 1 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. આ…
- આમચી મુંબઈ
વાનખેડેના કેસમાં એનસીપીના નેતા નવાબ મલિકને રાહતઃ પોલીસ ભરશે આ પગલું
મુંબઈ: એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વરિષ્ઠ નેતા નવાબ મલિક વિરુદ્ધ એનસીબી (Narcotics Control Bureau)ના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના એટ્રોસિટી એક્ટ કેસની તપાસ કરી છે અને પુરાવાના અભાવે ક્લોઝર રિપોર્ટ દાખલ કરવાનો નિર્ણય કર્યો હોવાની જાણ મુંબઈ પોલીસે બોમ્બે હાઈ…
- નેશનલ
મહા કુંભમાં રાષ્ટ્રપતિ, વડા પ્રધાન પણ થશે સામેલ
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. દેશવિદેશથી લોકો ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવવા માટે આવી રહ્યા છે. અહીં રોજેરોજ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. મૌની અમાવસ્યાએ તો અહીં કરોડો લોકો ઉમટશે એવી ધારણા છે. હવે એમ જાણવા…
- આમચી મુંબઈ
ત્રીજું મુંબઈ ક્યારે બનશે, ક્યા સુધી કામ પહોંચ્યું છે જાણો એક ક્લિકમાં
મુંબઇઃ મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ત્રીજું મુંબઇ બનાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે MMRDA દ્વારા મંગાવવામાં આવેલા ટેન્ડર રદ કર્યા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલીક ભૂલોને કારણે આ ટેન્ડર રદ કરવામાં આવ્યા છે. અટલ…
- આપણું ગુજરાત
આઠ દિવસમાં 525 ગેરકાયદે દબાણનો કરાયો સફાયો
દેવભૂમિ દ્વારકાઃ રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ગેરકાયદે દબાણો પર બુલ્ડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદે ઉભા કરી દેવામાં આવેલા દબાણોને સંપૂર્ણપણ હટાવવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ 36 ગેરકાયદે દબાણ હટાવી…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયાની જર્સી અંગે PCB નારાજ, ICC પાસે મદદ માંગી; જાણો શું છે મામલો
મુંબઈ: ફેબ્રુઆરી મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની (ICC Champions Trophy) શરૂઆત થાય એ પહેલા આ ટુર્નામેન્ટ ઘણા વિવાદોમાં ઘેરાઈ છે. ખાસ કરીને ભારતીય ટીમના મેચ પાકિસ્તાનની બહાર યોજવા અંગે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે…