- સુરત
સુરતઃ પોલીસ ભરતીમાં દોડતા દોડતા યુવક ઢળી પડ્યો
Latest Surat News: હાલ ગુજરાત પોલીસમાં (Gujarat Police) પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક દળ માટેની ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. આ દરમિયાન સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું…
- શેર બજાર
રોકાણકારોને આજે મળેલી રાહત લાંબી નહીં ટકે? બજારમાં મોટું ગાબડું પડે એવી શક્યતા, જાણો કારણો
મુંબઈ: ગઈ કાલે મંગળવારે ભારતીય શેર બજારમાં મોટું ગાબડું (Indian Stock Market tumbled) પડ્યું હતું, બોમ્બે સ્ટોક એક્ષચેન્જનનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) 1,235 પોઈન્ટ તુટ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જનો નિફ્ટી (NSE NIFTY) 299 પોઈન્ટ્સ ઘટીને 23,045 ના સ્તર પર…
- સ્પોર્ટસ
સૂર્યકુમાર, બુમરાહ, પંત, ગિલ, હાર્દિક, શ્રેયસ, રાહુલ, યશસ્વી, અર્શદીપ, સૅમસન, તિલક… આ સ્ટાર ઇલેવનને ડ્રગ્સ-વિરોધી કડક નિયમ હેઠળ….
નવી દિલ્હી: વર્લ્ડ ઍન્ટી ડોપિંગ એજન્સી (વાડા)ની ભારતીય શાખા નૅશનલ ઍન્ટી ડોપિંગ એજન્સી (નાડા)એ ડ્રગ્સ-વિરોધી પ્રોગ્રામ હેઠળ વધુ 11 ભારતીય ક્રિકેટરોને આવરી લીધા છે. નાડાના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (આરટીપી)માં સામેલ કરવામાં આવેલા ક્રિકેટરોમાં સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રિષભ પંત, શુભમન…
- આપણું ગુજરાત
30 જાન્યુઆરીએ સવારે 11 કલાકે બે મિનિટ માટે ગુજરાત થંભી જશે, જાણો વિગત
ગાંધીનગરઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૫ને ગુરુવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને માન અર્પણ કરાશે. જે અંતર્ગત…
- આમચી મુંબઈ
પાંચ દિવસ એકદમ ફીટઃ શિવસેનાના નેતા સંજય નિરુપમની ટ્વીટે ઘણાને વિચારતા કર્યા
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પરના હુમલામાં એક તરફ રોજ નવા ખુલાસા થાય છે તો બીજી બાજુ શિવસેનાના નેતા સંજય નિરુપમે નવો જ ટ્વીસ્ટ આપ્યો છે. સૈફ પર 16મી જાન્યુઆરીની અડધી રાત્રે હુમલો થયો હતો અને ગઈકાલે બપોરે તેને બાન્દ્રાની…
- નેશનલ
ગૌતમ અદાણીના પુત્રના લગ્ન ઠાઠમાઠથી નહીં પણ સાદગીથી થશે
અમદાવાદઃ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે ટૂંક સમયમાં શરણાઈના સૂર ગૂંજશે. મંગળવારે મહાકુંભમાં આવેલા ગૌતમ અદાણીએ ખુદ આ જાહેરાત કરી હતી. ગૌતમ અદાણીએ કહ્યું, તેમના પુત્ર જીત અદાણીના લગ્ન 7 ફેબ્રુઆરીએ હીરા વેપારીની પુત્રી સાથે થશે. બંને અમદાવાદમાં એક…
- નેશનલ
હાથમાં થેલો અને સિમ્પલ સાડીમાં મહાકુંભ પહોંચ્યા આ અબજોપતિ મહિલા અને યોગી સરકાર પર ઓવારી ગયા
પ્રયાગરાજઃ રાજ્યસભાના સાંસદ અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિએ તાજેતરમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભમેળામાં ભાગ લેવા પહોંચ્યા છે. તેમણે પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. તેમણે પૂર્વજોને તર્પણ કરીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. તેઓ અહીં ત્રણ દિવસ માટે રોકાવાના…
- શેર બજાર
Stock Market opening: શેરબજાર રિકવરી પર, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટ્સનો વધારો
મુંબઈ: ગઈ કાલે મંગળવારે ભારતીય શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જોકે આજે સવારે રોકાણકારોને રાહતના સમાચાર (Indian Stock market opening) મળ્યા છે. આજે બુધવારે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) આજે…
- ઇન્ટરનેશનલ
Fact Check: ટ્રમ્પના શપથ ગ્રહણ દરમિયાન એસ જયશંકરનનું અપમાન કરવામાં આવ્યું! જાણો શું છે હકીકત
મુંબઈ: ચૂંટણીમાં જંગી જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સોમાવરે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા (Donald Trump Inaugural ceremony) છે. જેની ઉજવણી માટે સોમવારે કેપિટોલ રોટુન્ડા ખાતે એક ભવ્ય સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દુનિયાના ઘણા દેશોના…
- મનોરંજન
કુંભમેળાને બદલે પ્રિયંકા ચોપરા કોની ભક્તિમાં લીન થઈ?
વિદેશમાં રહેવા છતાં પણ દેશી ગર્લ પ્રિયંકા ચોપરા તેના ભારતીય મૂળ સાથે જોડાયેલી રહી છે. તે હજુ પણ ભારતીય પરંપરાને અનુસરતી જોવા મળે છે. ભારતીય તહેવારોની ઉજવણી હોય, પૂજા અર્ચના હોય, ભારતીય દેખાવ હોય કે પછી પુત્રી માલતીની વાત હોય,…