- મહારાષ્ટ્ર
પાલઘર જિલ્લામાં 2024માં નોંધાયેલા 87 ટકા ક્રિમિનલ કેસ પોલીસે ઉકેલી કાઢ્યા
પાલઘર: પાલઘર જિલ્લા ગ્રામીણ પોલીસે 2024માં 87 ટકા ગુનાનો ઉકેલ લાવી લીધો છે. હત્યા, લૂંટ, બળાત્કાર જેવા ગુનામાં તેનો ડિટેક્શન દર 100 ટકા રહ્યો છે. પાલઘર જિલ્લા પોલીસ વડામથકે મંગળવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બાળાસાહેબ પાટીલે આંકડાવારી આપી હતી.…
- આપણું ગુજરાત
Rajkot માં કોર્પોરેશન દ્વારા નિર્મિત ગેમ ઝોનને રદ કરવાની માગ, કોંગ્રેસે આપ્યા આ કારણ
રાજકોટ : રાજકોટના(Rajkot)ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા કરુણ અકસ્માત બાદ હવે કોર્પોરેશન દ્વારા નિર્માણ પામી રહેલા ગેમ ઝોન પ્રોજેક્ટને રદ કરવાની માગ ઉઠી છે. જેમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ ગેમ ઝોન માટે એનઓસી પણ લેવામાં આવી નથી. રાજકોટ…
- આપણું ગુજરાત
Gujarat માં 30 જાન્યુઆરી શહીદ દિને બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે
અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકારે 30 જાન્યુઆરી શહીદ દિવસે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા વિશેષ આયોજન કર્યું છે. જેમાં શહીદ દિને સવારે 11 વાગે બે મિનિટ મૌન પાળી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અપાશે. જેમાં સરકારે રાજ્યમાં શક્ય હોય તેટલા…
- આમચી મુંબઈ
બોમ્બે હાઈકોર્ટે EDને રૂ.1 લાખનો દંડ ફટકાર્યો; નાગરિકો હેરાન ન કરવા કહ્યું
મુંબઈ: નાણાકીય ગેરરીતિઓનો તપાસ માટેની કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા અને કાર્યવાહી સામે ઘણા સવાલો ઉભા થતા રહે છે. એવામાં મંગળવારે બોમ્બે હાઈકોર્ટે EDની ઝાટકણી ( Bombay High Court slams ED) કાઢી હતી. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા એક બીઝનેસમેન…
- આપણું ગુજરાત
ગમે તે વસ્તુ રસ્તા પર ફેંકતા પહેલા મૂંગા જીવોનો તો વિચાર કરોઃ શ્વાનના મોઢામાં બ્લાસ્ટ થયો ને…
ભુજઃ ગાયને માતા કહીએ છીએ, શ્વાનને રોટલી ખવડ઼ાવી પૂણ્યની વાતો કરીએ છીએ, પરંતુ રસ્તા પર ગમે ત્યાં પ્લાસ્ટિકની કોથળીમાં કંઈપણ ફેંકવા સમયે એક સેકન્ડનો પણ વિચાર કરતા નથી. આવા એક અવિચારી માણસે રસ્તા પર ફેંકી દીધેલા ટોટાને લીધે એક મૂંગા…
- નેશનલ
તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ તો નથી થઇ રહ્યો ને! આવી રીતે જાણો
આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજમાંથી એક છે. આજના સમયમાં કોઇ પણ કામ માટે આધાર કાર્ડ બહુ જ જરૂરી બની ગયું છે. બેંકીંગથી લઇને સીમ કાર્ડ ખરીદવો હોય કે રેલવે પાસ કઢાવવો હોય, હોટલ બુકીંગ માટે એમ દરેક જગ્યાએ આધાર કાર્ડ…
- સુરત
સુરતઃ પોલીસ ભરતીમાં દોડતા દોડતા યુવક ઢળી પડ્યો
Latest Surat News: હાલ ગુજરાત પોલીસમાં (Gujarat Police) પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક દળ માટેની ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. આ દરમિયાન સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું…