- નેશનલ
Weather Update: હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
નવી દિલ્હીઃ હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં અનેક રાજ્યોમાં વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થઈ છે. જેના કારણે પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે. મંડી, કાંગડા, કુલ્લુ અને ચંબામાં બરફવર્ષાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.…
- મહારાષ્ટ્ર
Pune Rape Case: પુણે રેપ કેસના આરોપીની ધરપકડ, પોલીસે શેરડીના ખેતરમાંથી પકડી પાડ્યો
પુણે: સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી મ્યુનિસિપલ બસમાં 26 વર્ષીય મહિલા પર બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી (Pune Bus Rape Case) ગઈ હતી. આરોપીની ઓળખ દત્તાત્રેય ગાડે તરીકે થઇ હતી, પુણે પોલીસે ગત મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યા અરસામાં…
- નેશનલ
ભારત – પાકિસ્તાન સહિત ચાર દેશમાં ભૂકંપના આંચકા, જાનહાનિ નહીં
નવી દિલ્હીઃ ભારતમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્રણ કલાકની અંદર ભારત, નેપાળ, પાકિસ્તાન અને તિબેટ એમ ચાર દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતમાં પટનાના લોકોને રાત્રે 2.35 કલાકે ઝટકાનો અનુભવ થયો હતો. લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા…
- નેશનલ
‘આ યુગમાં પરિવર્તનનો સંકેત છે…’ જાણો વડાપ્રધાન મોદીએ મહાકુંભ વિષેના બ્લોગમાં શું લખ્યું
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છેલ્લા 45 દિવસથી ચાલી રહેલા મહાકુંભ મેળાનું ગઈ કાલે મહાશિવરાત્રિના દિવસે સમાપન થયું, વિશ્વનો સૌથી વિશાળ માનવ મેળાવડો ‘મહાકુંભ’ ઘણા કારણોસર સતત ચર્ચામાં રહ્યો. વડાપ્રધાન મોદીએ તેમના બ્લોગમાં મહાકુંભ મેળા વિષે વિગતે વાત કરી. વડાપ્રધાન…
- સ્પોર્ટસ
અફઘાનિસ્તાનની જીતને કારણે Champions Trophy રોમાંચક બની, જાણો સેમીફાઈનલનું સમીકરણ
મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાનની ટીમ શાનદાર ક્રિકેટ (Afghanistan Cricket Team) રમી છે. ગઈ કાલે બુધવારે રાત્રે ICC Champions Trophy 2025ની 8મી મેચમાં હસમતુલ્લાહ શાહિદીની કેપ્ટનશીપ હેઠળની અફઘાનિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડની દિગ્ગજ ખેલાડીઓથી ભરેલી ટીમને 8 રનથી (AFG beats ENG) હરાવી.…
- શેર બજાર
મહાશિવરાત્રી બાદ શેરબજારની સામાન્ય વધારા સાથે શરૂઆત, આ શેરોમાં ઉછાળો
મુંબઈ: ગઈ કાલે બુધવારે મહાશિવરાત્રીના તહેવાર નિમિતે ભારતીય શેરબજાર(Indian Stock Market)માં ટ્રેડીંગ બંધ રહ્યું હતું, આજે ગુરુવારે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગ ફરી શરુ થયું છે. આજે ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં કારોબાર શરૂ થયો હતો. આજે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં બે મહિનામાં ત્રણ IPS અધિકારીઓના રાજીનામાંઃ DYSP રૂહી પાયલાએ પદ છોડ્યું
અમદાવાદઃ ગુજરાતમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે તાજેતરમાં વિધાનસભામાં પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ રાજ્યમાં આઇ.પી.એસ અધિકારીઓની કુલ ૨૦૮ જગ્યાઓ મંજૂર થયેલી છે. તે પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે અને…
- સ્પોર્ટસ
Champions Trophyમાં અફઘાનિસ્તાનની જીત બાદ ઇરફાન પઠાણ અને શોએબ અખ્તરે આવા અંદાજમાં ઉજવણી કરી, જુઓ વિડીયો
નવી દિલ્હી: ICC Champions Trophy2025 માં ગઈ કાલે અફઘાનિસ્તાનની ટીમે મોટો ઉલટફેર (Afghanistan Upset) સર્જ્યો હતો. અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડ જેવી મજબુત ટીમને 8 રને હરાવીને ટુર્નામેન્ટની બહાર કરી દીધી છે. અફઘાનિસ્તાનની ટીમનું પ્રદર્શન જોઈને દુનિયાભરના ક્રિકેટ ચાહકો અભિનંદન આપી રહ્યા છે.…