- નેશનલ
ભારતે લાહોર પર ડ્રોન હુમલો કર્યો; અમેરિકાના વિદેશ સચિવે એસ જયશંકર સાથે વાત કરી
નવી દિલ્હી: પાકિસ્તાને ભારતના જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના વિસ્તારમાં મોટા પાયે ફાઈટર પ્લેન, ડ્રોન અને રોકેટ વડે હુમલો શરુ કર્યો છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ આ હુમલાને નિષ્ફળ બનાવી રહી છે, પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવી શકે છે,…
- નેશનલ
જમ્મુથી જેસલમેર સુધી પાકિસ્તાનના હુમલા, ભારતે F-16 અને JF-17 ફાયટર જેટ તોડી પડ્યા
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂરથી ભારતે પાકિસ્તાને પાઠ ભણાવ્યા છતાં, પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઇ રહ્યું. આજે રાત્રે પાકિસ્તાને ભારતના કેટલાક વિસ્તારોમાં હુમલા શરુ કર્યા છે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમમાં રોકેટ અને ડ્રોન વડે હુમલા શરુ કર્યા છે.…
- સ્પોર્ટસ
યુદ્ધના માહોલમાં ધરમશાલાની પંજાબ-દિલ્હી મૅચ રદઃ આઇપીએલની બાકીની મૅચો પર `કાળા વાદળ’
ધરમશાલાઃ પાકિસ્તાન સાથેના યુદ્ધના વાતાવરણ વચ્ચે અહીં હિમાચલ પ્રદેશના ધરમશાલા (DHARAMSHALA)શહેરમાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચેની આઇપીએલ-મૅચ પાકિસ્તાનના હુમલાને પગલે પહેલાં અટકાવવામાં આવી હતી અને પછી રદ જાહેર કરાઈ હતી. સલામતીના કારણસર સ્ટેડિયમને તરત ખાલી કરવામાં આવ્યું…
- નેશનલ
ઓપરેશન સિંદુરઃ ભારતના ‘નાપાક’ પરના હુમલામાં 30 લોકોના મોત
નવી દિલ્હીઃ ભારતે પહલગામના આતંકવાદી હુમલાનો બદલો લઈને મોટી એર સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાની મીડિયાના દાવા અનુસાર ભારતે મુઝફ્ફરાબાદ સહિત અનેક ઠેકાણે મિસાઈલ હુમલો કર્યો છે, જેમાં અનેકના મોત અને અનેક લોકો ઘવાયા હોવાના અહેવાલ છે. ભારતના હવાઈ હુમલામાં પાકિસ્તાનમાં…
- ઇન્ટરનેશનલ
Operation Sindoor: ભારતના હુમલા પછી પાકિસ્તાન એલર્ટ, અમેરિકાએ આપી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરી છે. પંદર દિવસ પછી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાની કાર્યવાહીથી ડરેલા પાકિસ્તાને સીમા પર એલર્ટ જારી કર્યું છે, જ્યારે ઈમર્જન્સીના સંજોગોને પહોંચી વળવા…
- નેશનલ
BREAKING: ઓપરેશન સિંદૂરઃ ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ
નવી દિલ્હી-ઈસ્લામાબાદઃ પહલગામ હુમલા પછી ભારતે આજે મધરાતે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે. પાકિસ્તાનમાં નવ લોકેશન પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. ભારતે આતંકવાદી ઠેકાનાને નિશાન બનાવ્યા છે. ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ પોતાની લડાઈ હાથ ધરીને ઓપરેશન સિંદૂર લોન્ચ…
- આપણું ગુજરાત
BREAKING: કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોના જીવ અદ્ધર
ભુજ: ભૂકંપ માટે અતિ સંવેદનશીલ ગણાતા કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. મંગળવાર, 22 એપ્રિલ, 2025ની મોડી રાત્રે લગભગ 11:26 વાગ્યે કચ્છ જિલ્લામાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો, જેની પુષ્ટિ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિઝ્મોલોજીકલ રિસર્ચ (ISR)…
- આમચી મુંબઈ
ફાઉન્ટન પર મલ્ટિ-લેવલ રોબોટિક-પબ્લિક પાર્કિંગનું કામ શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ દક્ષિણ મુંબઈમાં હુતાત્મા ચોક (ફ્લોરા ફાઉન્ટન) પાસે અત્યાધુનિક મલ્ટિ-લેવલ રોબોટિક પબ્લિક પાર્કિંગનું બાંધકામ ચાલુ કર્યું છે. ઓટોમેટિક પાર્કિંગ સિસ્ટમ માટેનો શિલાન્યાસ બુધવારે કરવામાં આવ્યો હતો. એક વખત આ પાર્કિંગ પ્લોટ બની જશે પછી અહીં ૧૯૪…
- આમચી મુંબઈ
મુંબઈ ભઠ્ઠી બન્યુંં: પારો ૩૭.૪ ડિગ્રીએ રવિવાર સુધીમાં ૩૮ પર પહોંચવાની શક્યતા: ૯થી ૧૧ માર્ચ ભયંકર ગરમીની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાને માર્ચ મહિનાની કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બુધવારે દિવસ દરમ્યાન ગરમ પવન ફૂંકાવાની સાથે જ આકરી ગરમી સાથે તાપમાનનો પારો ૩૭.૪ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો, જે મોસમના સરેરાશ તાપમાન કરતા ૪.૪ ડિગ્રી વધુ હતો.…
- આમચી મુંબઈ
લાડકી બહેનોને ઠેંગો: 2,100 રૂપિયા આપવાની કોઈ વાત જ નથી: સરકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભાની ચૂંટણી સમયે મહાયુતિ સરકારે લાડકી બહીણ યોજના હેઠળ મહિલાઓને 2,100 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મહાયુતિ સરકારને બેથી ત્રણ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ જ ફેબ્રુઆરી મહિનાના પૈસા…