- આમચી મુંબઈ
મુંબઈ-કેરળમાં પંદરથી વધુ સ્થળે ઇડીની રેઇડ:
મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65.54 કરોડ રૂપિયાના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) આજે મુંબઈ અને કેરળમાં પંદરથી વધુ સ્થળે રેઇડ પાડી હતી, જેમાં બોલીવુડના એક્ટર ડિનો મોરિયાના બાંદ્રાના નિવાસસ્થાનનો સમાવેશ હતો. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ગયા મહિને દાખલ કરેલા…
- મનોરંજન
‘તિરચી ટોપીવાલે’ ગીતવાળી અભિનેત્રીના બોલ્ડ ફોટોશૂટ માટે મમ્મીએ થપ્પડ મારી હતી, કોણ હતી?
આ લોકપ્રિય બોલીવુડની અભિનેત્રી તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી હતી. જોકે, એક સમયે આ જ સ્ટાઇલને કારણે તેના માટે મુશ્કેલી ઊભી થઇ હતી. સોનમ ખાને ફિલ્મ વિજયથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે ઋષિ કપૂર, રાજેશ ખન્ના, હેમા…
- આમચી મુંબઈ
‘છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ ટ્રેન’ને જબરદસ્ત પ્રતિસાદ, આ તારીખે થશે રવાના
મુંબઈઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC)એ ‘છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ ટ્રેન ટૂર’ શરૂ કરી છે, જેને પ્રવાસીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ સર્કિટ જે નવમી જૂનના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ)થી રવાના થશે. આ ટૂરને જબરદસ્ત…
- નેશનલ
માતૃભાષાના સન્માનનો નવો યુગ: અમિત શાહે ‘ભારતીય ભાષા અનુભાગ’નો શુભારંભ કર્યો!
નવી દિલ્હી: દક્ષિણના રાજ્યોમાં ભાષાને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગ (Indian Languages Section)નો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજભાષા સચિવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત…
- સ્પોર્ટસ
12 વર્ષે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં નંબર-વન વિરુદ્ધ નંબર-ટૂ
પૅરિસઃ ફ્રેન્ચ ઓપન (French Open) ટેનિસમાં શનિવારે અમેરિકાની 21 વર્ષીય કૉકો ગૉફ (Coco Gauff) અને બેલારુસની 27 વર્ષની અરીના સબાલેન્કા (Arena Sabalenka) વચ્ચે મહિલાઓની સિંગલ્સની ફાઇનલ રમાશે અને એ સાથે 12 વર્ષ બાદ ફરી એક વખત આ ચૅમ્પિયનશિપના નિર્ણાયક મુકાબલામાં…
- આપણું ગુજરાત
RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ: 2,231 બાળકોને પ્રવેશ ફાળવાયો, હજુ 6,946 બેઠકો ખાલી
ગાંધીનગરઃ RTE એક્ટ-૨૦૦૯ અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત તા. ૦૬ જૂન, ૨૦૨૫ના રોજ યોજાયેલ RTE પ્રવેશ…
- આપણું ગુજરાત
શહેરી વિકાસ: ગુજરાતના 6 નવા મહાનગરો સાથે 13 શહેરોને ₹1700.57 કરોડની ભેટ!
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ 2025ના સંદર્ભમાં મુખ્ય પ્રધાને 6 નવરચિત મહાનગર પાલિકાઓ, 5 નગર પાલિકાઓ અને અમદાવાદ તથા ગાંધીનગર મહાનગર પાલિકાઓમાં વિવિધ વિકાસ કામો માટે એક સાથે એક જ દિવસમાં 1700.57 કરોડ રૂપિયા થી વધુના…
- IPL 2025
બેંગલુરુ ભાગદોડ મામલે કર્ણાટક સરકારની કાર્યવાહીનો દોર CMO સુધી? અચાનક રાજકીય સચિવને કરાયા બરતરફ
બેંગલુરુ: આઇપીએલ 2025માં આરસીબીએ ટાઇટલ જીત્યા બાદ જીતની ઉજવણી દરમિયાન બુધવારે બેંગલુરુમાં સ્ટેડિયમ બહાર મચેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકાર પર માછલાં ધોવાયા હતા અને બાદમાં…
- સ્પોર્ટસ
બે વર્લ્ડ કપ જીતનાર પીઢ ભારતીય સ્પિનરે બે દાયકાની કરીઅરને છેવટે ગુડબાય કરી
નવી દિલ્હીઃ પીઢ લેગ-સ્પિનર પીયૂષ ચાવલા (PIYUSH CHAWLA)એ બે દાયકાની લાંબી કારકિર્દી બાદ છેવટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ભારત 2007માં જે ટી-20 વર્લ્ડ કપ અને 2011માં વન-ડે વર્લ્ડ કપ જીત્યું હતું ત્યારે ભારતીય ટીમમાં ચાવલાનો સમાવેશ હતો. તેણે…