- ઉત્સવ
મિજાજ મસ્તી : પ્રેમના રંગ કેવા કેવા સોનેરી- કેસરિયો કે કાળો?
ટાઇટલ્સ:ઈશ્ક અને વિક્સની ખૂશ્બુ છુપાવી ના શકાય. (છેલવાણી)પુરૂષ ‘એકલો’ હોય ત્યારે અલગ હોય ને ‘બેકલો’ એટલે કે પત્ની-પ્રેમિકા સાથે હોય ત્યારે સાવ અલગ. નવા નવા પ્રેમી-પ્રેમિકા, પાર્ટીમાં જાય તો એકમેકને નીરખીને શરમાય, એકબીજાને કોળિયા ભરાવે, આપસમાં ‘સોના-જાનું-બેબી’ કહીને પુચકારે. પછી…
- ઉત્સવ
મારે પણ એક વર્ષા હોય…વર્ષા અડાલજા (નવલકથાકાર)
વર્ષા અડાલજાની લેખન પ્રક્રિયા એ સમયમાં શરૂ થઈ અને વિકસી જ્યારે ગુજરાતીઓમાં કલા પ્રેમ, સાહિત્ય પ્રેમ ધબકતો હતો. વાંચન પ્રત્યે પ્રીતિ હતી અને દળદાર નવલકથાનું હોંશે હોંશે વાંચન થતું હતું. પિતા ગુણવંતરાય આચાર્યએ નવલકથા, વાર્તા, નાટક આદિનાં ૧૦૦થી વધુ પુસ્તકો…
- ઉત્સવ
વિશેષ: અંજીરની ખેતી છે ફાયદાકારક
ઘણા લોકો ગૂલર અને અંજીર વચ્ચે કન્ફ્યુઝ છે. જોકે ગૂલર અને અંજીર બંને એક જ ‘ફિકસ’ પ્રજાતિનાં ફળો છે, પરંતુ આ બંને અલગ ફળો છે. આ બંને એકબીજા સાથે એટલી હદે સમાન છે કે જાણકાર લોકો પણ તેમને એક માની…
- ઉત્સવ
સંતુની ઓળખનો મને આનંદ છે: સરિતા જોશી (અભિનેત્રી)
પુણેમાં ૧૯૪૧માં જન્મ, વડોદરામાં ભણતર અને અશરફ ખાન અને શાંતા આપટે જેવા ટકોરાબંધ કલાકારો સાથે બાળ કલાકાર તરીકે નાટકોમાં કામ કરી શરૂઆત કરનારાં સરિતા જોષીની અભિનય કારકિર્દીનું ફલક ગંજાવર છે. જૂની તેમજ નવી રંગભૂમિનાં નાટકો, ગુજરાતી ફિલ્મો, ટીવી સિરિયલો તેમજ…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં ઃ સોનેરી સૂરજ ઊગ્યો
પાલઘર જિલ્લાના એક તળગામમાં કાળાં ડિબાંગ વાદળોને ભેદીને સૂરજ ઉગ્યો ત્યારે કેશવ ધોંડુએ ગાયું-નટખટ બંસીવાલે ગોકુલ કે રાજા,આજા, આજા- આભી જા. અને સાચે મારો કીસન આવી ગયો. પણ, લાલા આટલી મોટી પરીક્ષા લેવાની!કેશવ ધોંડુ અને તેની પત્ની મંગલા ખેતમજૂરી કરીને…
- ઉત્સવ
વિશેષઃ ૧૭૫ સ્કૂલનાં ૩૦,૦૦૦ બાળકોમાં પુસ્તક વાંચનનો શોખ જાગૃત કરતી સૃષ્ટિ પરિહાર
એવું વિશ્વ જ્યાં કલ્પનાને કોઇ મર્યાદા નથી હોતી અને દરેક બાળક પુસ્તકોનાં પાનાં ફેરવીને અસંખ્ય સાહસો શરૂ કરવાની તકને પાત્ર છે, પણ બધા એટલા ભાગ્યશાળી હોતા નથી. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ પ્રમાણે જાહેર અને ખાનગી સ્કૂલનાં ૪૦ ટકા બાળકો…
- આપણું ગુજરાત
Accident: ગાંધીનગરમાં ટ્રકની પાછળ ઘૂસી ગઈ કાર, પતરાં ચીરીને બહાર કાઢવામાં આવ્યા મૃતદેહ
Gandhinagar News: ગુજરાતમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો (accidents in Gujarat) યથાવત્ છે. માતેલા સાંઢની જેમ બેફામ ડ્રાઈવિંગના (driving) કારણે જીવલેણ અકસ્માતની (fatal accidents) ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. અકસ્માતની ઘટના ગાંધીનગરથી સામે આવી છે. જેમાં કારમાં સવાર 2 લોકોના મૃત્યુ…
- આપણું ગુજરાત
Surat માં વિધર્મીએ લગ્નની લાલચ આપી 40 લાખ પડાવ્યા, ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી
Surat News: સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો (surat crime news) સામે આવ્યો છે. એક વિધર્મીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની લાલચ (marriage propose) આપી યેનકેન પ્રકારે 40 લાખ પડાવ્યા હતા. ઉપરાંત ધર્મ પરિવર્તન (change religion) કરવાનું દબાણ કરીને અંગત પળોના…
- ઉત્સવ
‘ડૉટર ઇનલો’ માંથી ‘ઇન-લો’ કાઢી નાખો તો માનજો કે સાસુ અને વહુની સમસ્યા ખતમ…!
તાજેતરમાં, મેં ટીવી પર પ્રસારિત થયેલી ત્રણ લોકપ્રિય કોમેડી સિરિયલોમાં સાસુ અને વહુ વચ્ચેના પરસ્પર સંબંધોને લગતી કેટલીક ખાસ બાબતો નોંધી છે. ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલમાં અંગૂરીની સાસુ તેની વહુને તેના પુત્ર કરતાં વધુ પ્રેમ કરે છે, હંમેશાં તેનો…
- ઉત્સવ
ઞઈૠના નવા નિયમ: કૉલેજ શિક્ષણનો પ્રવાહ સાવ પલટાઈ જશે…
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ વિદ્યાર્થીઓ માટે બહુ આવકારદાયક છે. અનુકૂળ આવે એ રીતે ડિગ્રી લેવાની એમને સગવડ મળશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ૨૦૨૨માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે ‘નેશનલ એજ્યુકેશન પૉલિસી (ગઊઙ),૨૦૨૦ને મંજૂરી આપી ત્યારે તેમાં ધોરણ ૧૨ પછીના શિક્ષણ…