- નેશનલ
Breaking News: દિલ્હીમાં ફરી બે શાળાને Bombથી ઉડાવવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી
નવી દિલ્હી: દિલ્હીની બે મોટી શાળાઓ ફરી એક વાર બોમ્બથી(Bomb)ઉડાવવાની ધમકી મળી છે. જેના પગલે શાળાઓમાં ગભરાટ ફેલાયો હતો. જેમાં ડીપીએસ આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. દિલ્હી ફાયર વિભાગને સવારે લગભગ 7…
- આપણું ગુજરાત
Ahmedabad 12 મર્ડરના આરોપી કથિત તાંત્રિક નવલસિંહ પરમારનું પોલીસ કસ્ટડીમાં મોત
અમદાવાદ: અમદાવાદની(Ahmedabad)સરખેજ પોલીસે 3 ડિસેમ્બરના રોજ ધરપકડ કરેલા કથિત તાંત્રિક નવલસિંહ પરમારનું પોલીસ કસ્ટડીમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. નવલસિંહ 10 દિવસના રિમાન્ડ પર હતો. પોલીસ રિમાન્ડમાં આરોપીએ 12 મર્ડર કર્યાની કબૂલાત કરી હતી. નવલસિંહે પોતાના પરિવારમાંથી પણ 3 મર્ડર…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : કુદરતની ખુલ્લી સ્લેટ પર લખાતી કવિ મનોરમ્ય કવિતાઓ માણવાનું શ્રેષ્ઠ સ્થળ – જીભી
ક્રિસ્મસ કે પછી કોઈ પણ વાર-તહેવારને આપણે બહાનું બનાવી દેતા હોઈએ છીએ કે આપણે ઘરથી દૂર ક્યાંક જઈએ, પણ સારા સૂર્યોદય કે સૂર્યાસ્તના કોઈ વાર-તહેવાર નથી હોતા, તેઓ તો નિયત સમયે ઊગે અને આથમે જ છે. હું સમય જોયા વિના…
- ઉત્સવ
આજે આટલું જ: કોઈ તો જાગે કોઈ તો જાગે…
ભવ્ય સ્વાગત છે. મુંબઈ સમાચારના મોટા વિષદ્ બૃહદ્ પરિવાર તરફથી દેવેન્દ્ર ફડણવીસ અને એમના તમામ સાથીઓનું, આવતા પાંચ વર્ષ માટે સદાય વૃદ્ધિના વર્ધકના કામ કરતા રહો એવી શુભેચ્છા સાથે. પણ હું અને આપણે બધા મુંબઈગરા સૌથી વધુ ચિંતિત છીએ આપણા…
- ઉત્સવ
હેં… ખરેખર?!: ચૌરાસી મંદિર પાસે જવામાં ફફડાટ, દૂરથી જ નમસ્કાર
એકવાર સૌએ ત્યાં જવાનું છે, દેહસ્વરૂપે નહિ પણ મૃત્યુ બાદ આત્મા રૂપે. એ વળી ક્યાં? ઈશ્ર્વરની ભૂમિ ગણાતા સુંદર હિમાચલ પ્રદેશના ભરમૌરમાં આવેલા ચૌરાસી મંદિર કે યમ મંદિરમાં એકએકનો આત્મા જવાનો જ એવી માન્યતા-શ્રદ્ધા છે.હિમાચલ પ્રદેશના પઠાણકોટથી ૧૧૫ કિલોમીટરના અંતરે…
- ઉત્સવ
કેન્વાસ : વ્હાઇટ બ્યૂટિ ને બ્લેક બ્યૂટિના ભાગલા કેમ પડ્યા?
ગુજરાતી પાઠ્યપુસ્તકમાં અપાલા નામની વિદુષી સ્ત્રી વિશે અદ્ભુત કથા હતી. અપાલા, સપ્તર્ષિમાંના એક ઋષિ અત્રિની દીકરી હતી. વિદ્વાન વિદુષી, શાસ્ત્રચર્ચામાં પારંગત. એના વિદ્વાન પતિ સાથે કુટિરમાં રહેતી અને બંને વચ્ચે પ્રેમના પ્રવાહો ધસમસતા રહેતા હતા. અપાલાના શરીરે કોઢ થયો. આંતરિક…
- નેશનલ
ઝારખંડના ગઢવાથી મજૂરો ભરીને ગુજરાત આવતી ઑટો રીક્ષા પલટી, એકનું મોત
રાંચીઃ ઝારખંડના ગઢવા જિલ્લાના મઝિઆંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઑટો રિક્ષા (auto) બેકાબુ થઈને પલટી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત (one dead) થયું હતું, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી.…
- ઇન્ટરનેશનલ
સીરિયામાં બાંગ્લાદેશ જેવા દ્રશ્યો: બશર અલ-અસદના પિતાની પ્રતિમાઓ ધ્વસ્ત કરાઈ, રસ્તાઓ પર ઉજવણી
નવી દિલ્હી: સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ અસદની સરકાર પડી ભાંગી (Bashar Al-Assad gov has fallen) છે, બળવાખોર સંગઠન હયાત તહરિર અલ-શામ (HTS)ના રાજધાની દમાસ્કસ પર કબજા પહેલા રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને ભાગી ગયા. દમાસ્કસમાં બળવાખોરો ઉજવણી કરી રહ્યા છે. આ…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ : આપણો ઈરાદો નેક હોય તો દુનિયાની પરવા ન કરવી…
થોડા દિવસો અગાઉ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ગીરગઢડા પાસે વિખ્યાત દ્રોણેશ્વર મંદિરમાં જવાનું થયું. ઉનાથી ૨૩ કિલોમીટર દૂર દ્રોણ ગામસ્થિત આ મંદિર ૫૮૦૦ વર્ષ જૂનું છે. (આ મંદિર વિશે એવું કહેવાય છે કે દ્વાપરયુગમાં ગુરુ દ્રોણાચાર્ય અહીં આવ્યા હતા અને એમણે…