- મનોરંજન
પાંચમે દિવસે પુષ્પા-2ની રફતાર રોકાઈઃ સોમવારે થયું આટલું કલેક્શન
સુપરફાસ્ટ એક્સપ્રેસની જેમ ચાલતી અલ્લુ અર્જુનની પુષ્પા-2 સોમવારે થોડી ધીમી પડી હોવાનું જણાઈ રહ્યું છે. જોકે ફિલ્મે રિલિઝ થયાના ચાર દિવસમાં કેટલાયે રેકોર્ડ તોડી રૂ. 800 કરોડ જેટલી કમાણી કરી લીધી છે.સોમવારે ફિલ્મે રૂ. 64 કરોડની કમાણી કરી છે. સોમવાર…
- આપણું ગુજરાત
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારનો Ahmedabad માં માનવ સાંકળ રચી વિરોધ, હિન્દુ સંગઠનો અને ભાજપ જોડાયું
અમદાવાદઃ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર મુદ્દે છેલ્લા ઘણા સમયથી દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે આજે અમદાવાદ(Ahmedabad)શહેરમાં હિન્દુ હિત રક્ષક સમિતિ, ભાજપ અને સંત સમિતિઓએ સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કર્યું હતું. જેમાં…
- સ્પોર્ટસ
વિશ્વ ચેસ સ્પર્ધામાં ગુકેશે સાત મિનિટમાં 15 ચાલ ચાલવાની હતી અને પછી…
સિંગાપોર: વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં સોમવારે ભારતના 18 વર્ષના ગ્રેન્ડમાસ્ટર ડી. ગુકેશે ચીનના ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ડિન્ગ લિરેનને જોરદાર લડત આપી હતી અને છેવટે 39મી ચાલ બાદ ગુકેશે હાર સ્વીકારી લીધી હતી. એક સમયે ગુકેશ પર ખૂબ માનસિક દબાણ હતું. તેણે…
- આમચી મુંબઈ
નાકાબંધીમાં એક મહિલા પોલીસને કાર દ્વારા ઉડાવી, કાર ચાલક ફરાર
પુણેઃ શહેરમાં નશામાં ધૂત ચાલકો સામે પુણે પોલીસ દ્વારા ‘ડ્રંક એન્ડ ડ્રાઇવ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ નાકાબંધી દરમિયાન નશામાં ધૂત એક કાર ડ્રાઇવરે ફરજ પર હાજર એક મહિલા પોલીસ કર્મચારીને ઉડાવી દીધી હતી, જેને કારણે તેને ઇજા થઇ…
- નેશનલ
‘ફ્રી રેવડી ક્યાં સુધી, રોજગારીની તકો ઊભી કરવા પર ધ્યાન આપો’ સુપ્રીમ કોર્ટનો સવાલ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે સરકારો દ્વારા મફતમાં આપવામાં આવતી સુવિધાઓ પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે સવાલ કર્યો હતો કે ફ્રી રેવડીનું વિતરણ ક્યાં સુધી કરવામાં આવશે? કોવિડ રોગચાળા બાદથી મફત રાશન મેળવતા પ્રવાસી મજૂરો માટે રોજગારીની તકો ઊભી કરવાની…
- નેશનલ
આ રુટ પરની Vande Bharat Express ટ્રેનનો સમય બદલવા મંત્રીએ કરી રેલવે મંત્રીને રજૂઆત
નવી દિલ્હી : કર્ણાટકના ઉર્જા મંત્રી કેજે જ્યોર્જે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો છે. આ પત્રમાં કર્ણાટકના મંત્રીએ મુસાફરોને સારી સેવા આપવા માટે બેંગલુરુ અને કાલબુર્ગી વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેન (22232/22231)ના(Vande Bharat Express)સમયમાં ફેરફાર કરવાની માંગ કરી છે.…
- નેશનલ
ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી ફંડોની વેચવાલીને કારણે ફરી રૂપિયો પટકાયો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૮૩૦.૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાત પૈસા તૂટીને ૮૪.૭૩ની સપાટીએ બંધ રહ્યો હતો. વધુમાં આજે આયાતકારો…
- નેશનલ
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી SM Krishna નું 92 વર્ષની વયે નિધન
બેંગલુરુઃ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું(SM Krishna)92 વર્ષની વયે નિધન થયું છે. તેમનું બેંગલુરુ સ્થિત તેમના નિવાસ સ્થાને અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 2023માં કેન્દ્ર સરકારે એસએમ કૃષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા…
- સ્પોર્ટસ
શબ્દોની સિક્સર સાથે લગ્નની ખાસ શુભેચ્છાઓ, કોના માટે તેંડુલકરની ખાસ પોસ્ટ?
મુંબઈ: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અવારનવાર પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. સચિન છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વિવિધ કારણોસર ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા સચિને તેમના માર્ગદર્શક અને ઘણા ક્રિકેટરોની કારકિર્દી ઘડવામાં…