- આપણું ગુજરાત
Bhavnagar માં બંધ ઘરમાંથી મહિલા તબીબનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
ભાવનગર: ગુજરાતમાં ભાવનગરના(Bhavnagar)ઘોઘામાં એક મહિલા તબીબનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ મહિલા તબીબના ઘરમાંથી દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી અને પોલીસે ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ…
- સ્પોર્ટસ
એડિલેડમાં ભારતીય દર્શકે પીળો કાગળ બતાવ્યો અને ઓસ્ટ્રેલીયન દર્શકો ભડકી ગયા! જાણો શું છે કારણ
એડિલેડ: વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયન ટીમના ખેલાડીઓએ કરેલો સેન્ડપેપર કાંડ (Sand Paper Scandal) ઓસ્ટ્રેલીયન ક્રિકેટ પર કલંક સમાન છે, જેને ભૂંસવો લગભગ અશક્ય છે. તાજેતરમાં રમાયેલી એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના જૂના ઘા પર ભારતીય ચાહકે મરચું ભભરાવ્યું…
- મનોરંજન
Nita Ambani નાસ્તામાં ખાય છે આ એક વસ્તુ, તમે પણ જાણી લેશો તો ફાયદામાં રહેશો..
દુનિયાના ધનવાન પરિવારમાં અંબાણી પરિવારની ગણતરી કરવામાં આવે છે અને અંબાણી પરિવારનો દરેકે દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. લોકોને પણ એ વિશે જાણવાની તાલાવેલી રહે છે. વાત કરીએ નીતા અંબાણી (Nita Ambani)ની તો 60 વર્ષની ઉંમરે…
- નેશનલ
જ્યોર્જ સોરોસ અંગે કોંગ્રેસે ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો, પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી
નવી દિલ્હી: અમેરિકામાં ગૌતમ આદાણી પર લાગેલા આરોપો બાબતે કોંગ્રેસ સતત ભાજપને ઘેરી રહી છે, સરકાર આ મામલે ગૃહમાં ચર્ચા કરવા માટે તૈયાર નથી, જેને કારણે સંસદના શિયાળુ સત્ર(Indian Parliament)ની શરૂઆત જ હોબાળા સાથે થઇ હતી. એવામાં ભાજપે સોનિયા ગાંધીનું…
- આમચી મુંબઈ
ચાર કંધેતર પણ ન મળ્યા આ અભાગ્યા જીવોનેઃ પુણેમાં 11 મહિનામાં 236 લાવારિસ મૃતદેહ
પુણેઃ દરેક વ્યક્તિને સુખી જીવન જીવવાની અપેક્ષા હોય છે. સુખી જીવનની અપેક્ષામાં ઘણા લોકો ઘર છોડીને શહેરમાં રહેવા આવે છે. તેમાંથી ઘણા ભીખ માંગીને જીવવાનો પ્રયાસ કરે છે. જો કે, બધા લોકો માટે ભીખ માંગવી શક્ય નથી હોતી. ગરમી, પવન,…
- નેશનલ
Himachal Pradeshના કુલ્લુ માં મોટો માર્ગ અકસ્માત, બસ ખાઈમાં પડી અનેક લોકો માર્યા ગયાની આશંકા
કુલ્લુ : હિમાચલ પ્રદેશના(Himachal Pradesh)કુલ્લુના આનીમાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક ખાનગી બસ ઉંડી ખાઈમાં પડી હતી બસ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ છે. આ અકસ્માત આનીના શકેલહર પાસે થયો હતો. આ અકસ્માતમાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં…
- સ્પોર્ટસ
WTC ફાઈનલમાં પ્રવેશ માટે ભારતીય ટીમ પાકિસ્તાન પર નિર્ભર, જાણો નવું સમીકરણ
મુંબઈ: પહેલા ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 0-3થી સિરીઝ હાર, ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટમાં હાર બાદ, ભારતીય ટીમની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ પહોંચવાની આશાને ધક્કો લાગ્યો (Indian cricket team in WTC) છે. હજુ પણ ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશી…
- આમચી મુંબઈ
Kurla Accident: નોકરીનો પહેલો દિવસ જીવનનો અંતિમ દિવસ બન્યો, તો નાઈટશિફ્ટ..
મુંબઈઃ મુંબઈના કુર્લા વિસ્તારમાં ભરબજારમાં બેસ્ટની બસ બેકાબૂ થતાં 7 જણે જીવ ખોયા છે તો 40થી વધારે લોકોને ઘાયલ કર્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૃતકોને રૂ. 5 લાખનું વળતર જાહેર કર્યું છે અને ઈજગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે…
- ઇન્ટરનેશનલ
Philippines માં કનલાઓન જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ, 87,000 લોકોને રેસ્ક્યુ કર્યા, જુઓ Video
નેગ્રોસ : ફિલિપાઈન્સ (Philippines) કનલાઓન જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ પછી ધુમાડાના ગોટેગોટા આકાશમાં હજારો મીટર સુધી ફેલાયા હતા. જેના પગલે વહીવટીતંત્રે નજીકના ગામોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. ફિલિપાઈન્સના સિવિલ ડિફેન્સ…
- નેશનલ
કેજરીવાલના ‘શીશમહલ’માં જેકુઝી, જિમ, આલીશાન બેડરૂમ અને સ્પા! ભાજપે વીડિયો જાહેર કર્યો
નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને ઝારખંડ બાદ હવે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly election) યોજવાનીને, રાજકીય પક્ષોએ આ ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે, રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થવા લાગ્યા છે. એવામાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ…