- નેશનલ
સ્કૂલના ઝઘડાનું વેર 50 વર્ષે પણ જીવતું: આધેડો વચ્ચે મારામારી, એકના દાંત તૂટ્યા
તિરુવનંતપુરમ: શાળાના દિવસો દરમિયાન સહપાઠીઓ સાથે થતા ઝઘડા વધતી ઉંમર સાથે લગભગ ભુલાઈ જતાં હોય છે અને વર્ષો બાદ બાળપણમાં થયેલા આ ઝઘડા હાસ્યાસ્પદ લાગતા હોય છે. જો કે કેરળમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. શાળાના સહપાઠીઓ રહેલા આધેડો વચ્ચે…
- આમચી મુંબઈ
મુંબ્રા ટ્રેન અકસ્માતઃ જે સ્થળે અકસ્માત થયો એ સ્થળ છે રેલવેનું બ્લેક સ્પોટ, જાણો કોણે કર્યો આવો દાવો?
મુંબઈઃ મુંબ્રા સ્ટેશન નજીક સોમવારે થયેલાં ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધી એક જીઆરપી જવાન સહિત પાંચ પ્રવાસીઓના મૃત્યુ થયા છે. જે સ્થળે આ અકસ્માત થયો છે એ મધ્ય રેલવે પર આવેલા બ્લેક સ્પોટમાંથી એક છે. બ્લેક સ્પોટ શું એની વાત કરીએ…
- સ્પોર્ટસ
સૌથી લાંબી ફ્રેન્ચ ઓપન ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ફરી વિજેતા
પૅરિસઃ સ્પેનના વર્લ્ડ નંબર-ટૂ અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન કાર્લોસ અલ્કારાઝે અહીં રવિવારે ફ્રેન્ચ ઓપન (FRENCH Open)ની ઐતિહાસિક ફાઈનલમાં ઇટલીના વર્લ્ડ નંબર-વન યાનિક સિનર (Jannik SINNER) સામે વિજય મેળવીને સતત બીજા વર્ષે આ ગ્રેન્ડ સ્લેમ ચેમ્પિયનશિપનું ટાઈટલ મેળવી લીધું હતું. ફ્રેન્ચ ઓપનના…
- નેશનલ
ફરી પાકિસ્તાનની ફજેતી થઇ! ભારત પર હુમલાના ખોટા પુરાવા રજુ કર્યા, આ રીતે પોલ ખુલી પડી
નવી દિલ્હી: મે મહિનાની શરૂઆતમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. ભારતે પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓ પર પ્રહાર કર્યા હતાં, જેમાં પાકિસ્તાને ભારે નુકશાન પહોંચ્યું હતું. પાકિસ્તાને પણ ભારત પર હુમલાના નિષફળ પ્રયાસો કર્યા…
- આપણું ગુજરાત
Black Sunday: ગુજરાતમાં 24 કલાકમાં આપઘાતના અનેક બનાવ નોંધાયા, પ્રશાસન ચિંતામાં
અમદાવાદ: ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, અને સમયાંતરે વિવિધ કારણોસર લોકો પોતાનો જીવ ટૂંકાવી રહ્યા છે. તાજેતરના દિવસોમાં સુરત, મહેસાણા, બનાસકાંઠા અને પોરબંદરમાં સામે આવેલા બનાવોએ રાજ્યમાં ગુનાઓ, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક દબાણના મુદ્દાઓ પર ગંભીર ચિંતન…
- નેશનલ
પાકિસ્તાન પાણી માટે તરસે છે: ભારતના કડક વલણ બાદ જળસ્તર ઘટ્યા, પાક પર સંકટ
ઇસ્લામાબાદ: પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સરહદ પારના આતંકવાદ સામે લડત આપવા માટે ઘણા મોટા પગલાં ભર્યા હતા. ભારતે સિંધુ જળ સમજૂતી (Indus Waters Treaty) સ્થગિત કર્યા પછી પાકિસ્તાન પાણીની એક-એક બુંદ માટે તરસતું જોવા મળી રહ્યું છે. સિંધુ…
- નેશનલ
મણિપુરમાં ફરી તંગદિલી: મેઇતેઇ નેતાની ધરપકડ બાદ ઇમ્ફાલમાં હિંસક પ્રદર્શન, 11 ઘાયલ
ઇમ્ફાલ: ભારતનું ઉત્તરપુર્વીય રાજ્ય મણિપુર છેલા બે વર્ષથી વંશીય હિસામાં સળગી (Manipur Violence) રહ્યું છે, છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ આંશિક રીતે કાબુમાં જણાઈ રહી હતી, હવે રાજ્યમાં તણાવ ફરી વધી રહ્યો છે. આજે રવિવારે ગુવાહાટીની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)…
- નેશનલ
શાકાહારીને માંસાહારી ફૂડ ડિલિવરી: ગ્રાહક કમિશને કહ્યું, ચુસ્ત શાકાહારી છો તો આવી જગ્યાએથી ઓર્ડર શું કામ આપો છો?’
મુંબઈઃ માંસાહારી વસ્તુથી જો ચુસ્ત શાકાહારી વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાય છે તો આવી જગ્યાએથી ઓર્ડર શા માટે આપે છે? તેવો પ્રશ્ન કરીને અહીંના ગ્રાહક નિવારણ પંચે એક શાકાહારી ફરિયાદીની અરજી ફગાવી દીધી હતી. ફરિયાદીઓના જણાવ્યા મુજબ તેમણે ૧૯ ડિસેમ્બર, ૨૦૨૦ના…
- IPL 2025
બેંગલુરુ ભાગદોડની ઘટના બાદ વિપક્ષ દ્વારા સરકાર પર કરાયેલી માંગણીઓ
બેંગલુરુ: કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર અશોકે રવિવારે માંગ કરી હતી કે સરકાર 4 જૂનના રોજ થયેલી ભાગદોડની ઘટના પર ચર્ચા કરવા માટે રાજ્ય વિધાનસભાનું ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવે. આ ભાગદોડની ઘટનામાં 11 લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું…
- સુરત
સુરતમાં ‘ફિલ્મી’ સ્ટાઈલથી ભાગ્યો આરોપી: પોલીસને થાપ આપી તાપી નદીમાં કૂદ્યો; શોધખોળ શરૂ
સુરત: સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક આરોપી પોલીસને થાપ આપીને તાપી નદીમાં કૂદી ગયો હતો. આ ઘટના કોઝવે પર બની હતી, જ્યાં પોલીસ આરોપીને લઈ જઈ રહી હતી ત્યારે તેણે તકનો લાભ ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કર્યો…