- સ્પોર્ટસ
IPLમાં ન ખરીદાયેલા ખેલાડીઓ પર પાકિસ્તાની લીગમાં જોવા મળશે!
મુંબઈ: ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સફળતા બાદ અન્ય દેશોમાં પણ ક્રિકેટ લીગ શરુ કરવામાં આવી છે. IPLમાં પાકિસ્તાનના ખેલાડીઓને સ્થાન નથી આપવામાં આવતું, પાકિસ્તાની ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગ(PSL)માં રમતા જોવા મળે છે. આ લીગની 10મી સિઝન આવતા વર્ષે એપ્રિલ…
- નેશનલ
Health: તમારી ઊંઘથી માંડી જાતીય ઈચ્છાઓ માટે આ હેપ્પી હૉર્મોન છે જવાબદારઃ
ખુશ રહેવા માટે શું જરૂરી છે. મન અને શરીરનું તંદુરસ્ત રહેવું, સમયસર ભૂખ લાગવી, તેનું યોગ્ય પાચન થવું અને સારી ઊંઘ આવવી. આપણે ભલે ભાવનાત્મક બાબતોને ખુશ રહેવા સાથે જોડીએ, પરંતુ ખરેખર ખુશી, આનંદ તમારા શરીર સાથે જોડાયેલી વાત છે.…
- ઇન્ટરનેશનલ
દેશની વસતી વધારવા જાપાને ગોત્યો રામબાણ ઇલાજ, કર્યું કંઇક એવું…
જાપાન તેની ઘટતી જતી વસ્તી અને વધતા જતા વૃદ્ધોની સંખ્યાથી ચિંતિત છે. યુવાનોની વસતીમાં થઇ રહેલા ઘટાડાથી દેશમાં કામકાજ પર પણ અસર પડી રહી છે. જાપાનની સરકારે આ સમસ્યાનો સામનો કરવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. સરકાર હવે…
- નેશનલ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે Manish Sisodia ને સુપ્રીમ કોર્ટેમાંથી મળી આ મોટી રાહત
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં જામીનની શરતો બદલવાની મનીષ સિસોદિયાની(Manish Sisodia)માંગને મંજૂર કરી છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મનીષ સિસોદિયાને મોટી રાહત મળી છે. જેમાં જામીનની શરતો અનુસાર તેને અઠવાડિયામાં બે…
- આપણું ગુજરાત
Khyati Hospital કાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં, શહેરની 145 હોસ્પિટલના મેડિકલ રેકોર્ડ ચેક કરશે
અમદાવાદ: અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ(Khyati Hospital) PMJAY કાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. તેમજ આ કેસમાં તપાસને વધુ વ્યાપક બનાવવામાં આવી રહી છે. જેમાં મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ હવે શહેરની 145 હોસ્પિટલોમાં પીએમજેવાય યોજના હેઠળ કરવામાં આવેલી…
- નેશનલ
યુપીના આ ગામમાં ‘અહેમદ પાંડે’ ‘નૌશાદ દુબે’ નામ સાંભળવા મળશે, જાણો મુસ્લિમો કેમ લગાવે છે બ્રાહ્મણોની અટક
લખનઉ: નૌશાદ દુબે, ગુફરાન ઠાકુર, અબ્દુલ્લા પાંડે…ના નામો વાંચીને નવાઈ લાગી ને! પરંતુ તમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના દેહરી ગામમાં (Dehri village of UP) જાઓ તો આવા નામ સામાન્ય રીતે સંભાળવા મળે. આ ગામમાં 60 થી 70 મુસ્લિમ પરિવારો વસે…
- નેશનલ
મલયેશિયા પાછળ આયાતી તેલમાં નરમાઈ, વેપાર ખપપૂરતા
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૫ અને ૧૭ સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૬૫ રિંગિટનો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ તેમ…
- ઈન્ટરવલ
ભારતના દબાણ બાદ બાંગ્લાદેશે સ્વીકાર્યું, લઘુમતીઓ પર આટલા હુમલાની પુષ્ટિ કરી
ઢાકા: બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાયના લોકો અને ધર્મસ્થાનો પર થઇ રહેલા હુમલા વિરુદ્ધ ભારતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો (Attack on Hindus in Bangladesh) થઇ રહ્યા છે. ભારત સરકારે પણ બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર કાર્યવાહી કરવા દબાણ વધાર્યું છે. એવામાં મંગળવારે…
- નેશનલ
Farmers Protest : શંભુ બોર્ડર પરથી ખેડૂતો ફરી આ તારીખે કરશે દિલ્હી કુચ, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કરી જાહેરાત
નવી દિલ્હી : પંજાબ-હરિયાણા સરહદ પાસે શંભુ બોર્ડર પરથી લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓ સાથે ખેડૂતો 14 ડિસેમ્બરે ફરીથી દિલ્હી કૂચ કરવાનો(Farmers Protest)પ્રયાસ કરશે. ત્યારે શંભુ બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારીઓ તેજ…