- સ્પોર્ટસ
કેપ્ટનનો ઇશારો અને હોટેલમાં જ રહી ગયો યશસ્વી બિચારો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14મી ડિસેમ્બરથી ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થવા જઈ રહી છે. આ મેચ બ્રિસ્બેનમાં રમાશે, જેમાં બંને ટીમો શ્રેણીમાં 2-1ની લીડ લેવાના ઈરાદા સાથે ઉતરશે. બીજી મેચ એડિલેડમાં રમાઇ હતી. બીજી ટેસ્ટ પૂરી થયા બાદ ભારતીય ટીમ…
- નેશનલ
અતુલ સુભાષની પત્ની અને પરિવારજનો રાતોરાત ઘર છોડીને ભાગી ગયા
ઉત્તર પ્રદેશઃ અતુલ સુભાષની આત્મહત્યાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. સોશિયલ મીડિયા પર પણ એની જ ચર્ચાઓ થઇ રહી છે. પુરૂષોને પણ દિલ હોય છે, તેમને પણ દર્દ થાય છે, પણ કાનૂન હંમેશા મહિલાઓની જ ફેવર કરે છે, એવી ચર્ચાઓ…
- આમચી મુંબઈ
શિંદે જૂથને કોઈ ક્રિમી મંત્રાલય નહીં! અમિત શાહના ઘરે મોડી રાત્રે નડ્ડા-ફડણવીસ વચ્ચે મંથન
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ મહાયુતિ સરકારે 5 ડિસેમ્બરે સત્તા સંભાળી હતી.…
- આપણું ગુજરાત
ત્રીજા દિવસે પણ ગુજરાત “ટાઢું બોળ”, ઠંડીની સાથે કમોસમી વરસાદની પણ આગાહી
અમદાવાદ: ઉત્તર ભારતીય રાજ્યોમાં શીત લહેર યથાવત છે. આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, “આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા મધ્ય ભારતમાં અલગ-અલગ સ્થળોએ…
- ઈન્ટરવલ
મગજ મંથન : દેશની પ્રગતિની સાથે વ્યસનીઓ પણ ‘પ્રગતિ’ના પંથે!
દરરોજ સવારે અખબાર ખોલીએ એટલે કાં તો ક્રાઈમના સમાચાર હોય, નશો કરેલી હાલતમાં અકસ્માત કરી કોઈને મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યાના સમાચાર હોય અથવા તો દારૂ કે ડ્રગ્સ પકડવાના સમાચાર હોય! ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભાગ્યે જ કોઈ દિવસ એવો…
- ઈન્ટરવલ
સાયબર સાવધાની : અદૃશ્ય ઠગોને ઠેંગો બતાવવા સાયબર સુપર સ્માર્ટનેસ લાવીએ…
અલગ-અલગ છેતરપિંડી-ઠગીના ઓનલાઈન ચિટિંગની જાણકારી થકી સાવચેત રહેવાની ઘંટડી સંભળાતી રહે છે, પરંતુ પછી જીવનની દોડધામમાં એ વિસરી જવાય છે, પરંતુ એ છુટક છુટક બોધપાઠ ઉપરાંત અમુક નિયમો કાયમ માટે મગજના કમ્પ્યુટરમાં ફિટ કરી દેવા માત્ર જરૂરી જ નથી, એકદમ…
- સ્પોર્ટસ
AUS vs IND: ગાબામાં ટીમ ઇન્ડિયા ઈતિહાસનું પુનરાવર્તન કરી શકશે? જાણો કેવી રહેશે પીચ
બ્રિસ્બેન: ભારત અને ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડીયમ (AUS vs IND Brisbane test match)માં રમાશે. હાલમાં પાંચ મેચની આ સિરીઝ 1-1થી બરાબર છે, ત્યારે આ મેચ બંને ટીમો માટે ખુબ જ…
- નેશનલ
સ્થાનિક સોનામાં રૂ. 694નો ઉછાળો, ચાંદીમાં સાધારણ સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં રોકાણકારોની લેવાલીને ટેકે ભાવ બે સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં મક્કમ અન્ડરટોને ટકેલું વલણ રહ્યું હતું,…
- ઈન્ટરવલ
રમુજી સવાલના મનમોજી જવાબ
મહારાષ્ટ્રની ચૂંટણીમાંથી શું બોધ લેવાનો? જોડે (સખણાં ) રે જો રે રાજ… !સો દા’ડા સાસુના, એક દા’ડો વહુનો. તો બિચારા સસરા જમાઈ માટે શું? બારેમાસ હાજી..હા’ની ગુલામી!ભસતાં કૂતરા કરડે નહીં એવી કહેવત છતાંય કૂતરા કેમ કરડે છે.? કૂતરાની નવી પેઢીએ…