- સ્પોર્ટસ
આજે મુંબઈ-બરોડા વચ્ચે સેમિ ફાઈનલ
બેન્ગલૂરુ: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં આજે અહીં બન્ને સેમિ ફાઇનલ રમાશે. પહેલી સેમિ ફાઇનલમાં મુંબઈનો મુકાબલો બરોડા સાથે થશે. આ મૅચ સવારે 11:00 વાગ્યે શરૂ થયા પછી બપોરે એના અંત બાદ સાંજે 4:30 વાગ્યાથી બીજી સેમિ ફાઇનલ મધ્ય…
- નેશનલ
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે ક્યારે યોજાશે?
નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે ‘વન નેશન વન ઇલેક્શન’ સંબંધિત બિલને મંજૂરી આપી દીધી છે. મોદી સરકાર સંસદના શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરી શકે છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી સુધારા અંગે સરકાર તેને જેપીસીને hC મોકલી શકે છે, જેમાં તમામ રાજકીય…
- નેશનલ
Tamil Nadu માં ડિંડીગુલમાં હોસ્પિટલમાં ભીષણ આગ, 6 લોકોના મોત
ડિંડીગુલ : તમિલનાડુના(Tamil Nadu)ડિંડીગુલમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં પીડિતો એક લિફ્ટમાં બેભાન મળી આવ્યા હતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં…
- આમચી મુંબઈ
શિવસેના મહાયુતિના ભાગરૂપે જ લડશે BMC ચૂંટણી
મુંબઈ: મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર હજુ સુધી મંત્રાલયોની વહેંચણી કરી શકી નથી. મહાગઠબંધનનો ભાગ બનેલા શિવસેના, એનસીપી અને ભાજપના નેતાઓ મંત્રાલયોની ફાળવણીને લઈને નિયમિત બેઠકો કરી રહ્યા છે. એવા અહેવાલો પણ હતા કે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે નારાજ છે, પરંતુ આ…
- નેશનલ
Breaking News : દિલ્હીમાં કેટલીક સ્કૂલોને ફરી Bomb થી ઉડાવવાની ધમકી, પોલીસ ઘટના સ્થળે
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીની કેટલીક શાળાઓને ફરી એકવાર બોમ્બથી(Bomb) ઉડાવવાની ધમકી મળી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ પુર્વ કૈલાશ ડીપીએસ, સલવાન સ્કૂલ, મોડર્ન સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલમાં બોમ્બની ધમકી મળી છે. જેમાં સવારે સાડા ચાર વાગ્યે બોમ્બની ધમકીનો પહેલો…
- આપણું ગુજરાત
છ વર્ષ પછી અમદાવાદ-રાજકોટ હાઈ-વેના સિક્સલેનનું કામકાજ છે અધૂરું, જાણો કારણ?
અમદાવાદ: “તારીખ પર તારીખ”નો સંદર્ભ આપણે કોઈ કોર્ટની કાર્યવાહીને ટાંકીને આપતા હોઈએ છીએ પરંતુ અમદાવાદથી રાજકોટને જોડતા નેશનલ હાઇવેની કામગીરીની માટે પણ તે યથાર્થ ઠરે છે. કારણ કે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇ-વે નંબર 47ની સિક્સલેનની કામગીરીની આજ છ-છ વર્ષનાં વાણાં વાઈ…